________________
સ્થિતિ અધ્યયન
गोयमा ! जहणेणं तिष्णि सागरोवमाई अंतोमुहुत्तूणाई ।
उक्कोसेणं सत्त सागरोवमाई अंतोमुहुत्तूणाई | - पण्ण. प. ४, सु. ३३८
११. वालुयप्पभापुढवीए अत्थेगइय नेरइयाणं ठिईतच्चाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं चत्तारि सागरोवमाइं ठिई पण्णत्ता ।
उ.
-सम. सम. ४, सु. ११ तच्चाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं पंच सागरोवमाइं ठिई पण्णत्ता ।
१.
-सम. सम. ५, सु. १५ तच्चाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं छ सागरोवमाई ठिई पण्णत्ता । -सम. सम. ६, सु. १०
१२. पंकप्पभापुढवि नेरइयाणं ठिई
प.
उ.
प.
उ.
प.
उ.
पंकप्पभापुढवि नेरइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं सत्त सागरोवमाई, उक्कोसेणं दस सागरोवमाई । १
अपज्जत्तय-पंकप्पभापुढविनेरइयाणं भंते! केवइयं
कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेण वि, उक्कोसेण वि अंतोमुहुत्तं ।
पज्जत्तय-पंकप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं सत्त सागरोवमाई अंतोमुहुत्तूणाई ।
उक्कोसेणं दस सागरोवमाई अंतोमुहुत्तूणाई | - पण्ण. प. ४, सु. ३३९ १३. पंकप्पभापुढवीए अत्थेगइय नेरइयाणं ठिई
उत्थीए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं अट्ठ सागरोवमाई ठिई पण्णत्ता ।
सम. सम. ८, सु. ११
(क) अणु. कालदारे सु. ३८३/४ (ग) जीवा. पडि. ३, उ. २, सु. ९० सम. सम. ७, सु. १४ (ज.)
(ङ)
(छ) सम सम. १०, सु. १२, (उ. )
Jain Education International
૧૧.
૧૨.
૧૩.
७.
વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ : ત્રીજી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચા
સાગરોપમની કહી છે.
ત્રીજી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પાંચ સાગરોપમની કહી છે.
ત્રીજી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિછસાગરોપમની डही छे.
પંકપ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ :
प्र.
(3.
प्र.
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી ત્રણ सागरोपमनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી સાત સાગરોપમની.
3.
प्र.
૩૯૫
3.
ભંતે ! પંકપ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ કેટલા अजनी उही छे ?
गौतम ! ४धन्य सात सागरोपमनी,
ઉત્કૃષ્ટ દસ સાગરોપમની.
ભંતે ! પંકપ્રભા પૃથ્વીના અપર્યાપ્ત નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! પંકપ્રભા પૃથ્વીના પર્યાપ્ત નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી સાત सागरोपमनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી દસ સાગરોપમની.
For Private Personal Use Only
પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ : ચોથી પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ સાગરોપમની કહી છે.
ख)
उत्त. अ. ३६, गा. १६३
(घ)
ठाणं. अ. ७, सु. ५७३ / ३ (ज.)
(च) ठाणं. अ. १०, सु. ७५७/३ ( उ )
www.jainelibrary.org