________________
સ્થિતિ અધ્યયન
२२. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं बावीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम. २२, सु. ७ २३. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं तेवीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम. २३, सु. ५ २४. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं चउवीसं पलिओवमाइं ठिई पण्णत्ता । -सम. सम. २४, सु. ७ २५. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं पणवीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम. २५, सु. १० २६. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं छव्वीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम. २६, सु. ३ २७. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं सत्तावीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम. २७, सु. ७ २८. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं अट्ठावीसं पलिओवमाइं ठिई पण्णत्ता । -सम. सम. २८. सु. ६ २९. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एगुणतीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम. २९, सु. १० ३०. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं तीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम. ३०, सु. ९ ३१. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एक्कतीसं पलिओवमाइं ठिई पण्णत्ता । - सम. सम. ३१, सु. ६ ३२. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं बत्तीसं पलिओवमाई ठिई पण्णत्ता ।
- सम. सम. ३२, सु. ७ ३३. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं तेत्तीसं पलिओवमाई ठिई पण्णत्ता ।
Jain Education International
-सम. सम. ३३, सु. ५
For Private
૩૯૩
૨૨. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાવીસ પલ્યોપમની કહી છે.
૨૩. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રેવીસ પલ્યોપમની કહી છે.
૨૪. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની કહી છે.
૨૫. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચ્ચીસ પલ્યોપમની કહી છે.
२५.
આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છવ્વીસ પલ્યોપમની કહી છે.
૨૭. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સત્તાવીસ પલ્યોપમની કહી છે.
૨૮. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઠ્યાવીસ પલ્યોપમની કહી છે.
૨૯. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની કહી છે.
૩૦. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની કહી છે.
૩૧. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકત્રીસ પલ્યોપમની કહી છે.
૩૨. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની કહી છે.
૩૩. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની કહી છે.
Personal Use Only
www.jainelibrary.org