SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૧ ૧૦. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ દસ પલ્યોપમની કહી છે. ૧૧. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ अन्या२ ५त्योपभनी उहीछे. ૧૨. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાર પલ્યોપમની કહી છે. ૧૩. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર પલ્યોપમની કહી છે. ૧૪. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચૌદ પલ્યોપમની કહી છે. ૧૫. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર પલ્યોપમની કહી છે. १०. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं दस पलिओवमाई ठिई पण्णत्ता। -सम. सम. १०, सु. १० ११. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एक्कारस पलिओवमाई ठिई पण्णत्ता। __-सम. सम. ११, सु. ८ १२. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं बारस पलिओवमाई ठिई पण्णत्ता। -सम. सम. १२, सु. १२ १३. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं तेरस पलिओवमाई ठिई पण्णत्ता। -सम. सम. १३, सु. ९ १४. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं चउद्दस पलिओवमाइं ठिई पण्णत्ता। __ -सम. सम. १४, सु. ९ १५. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं पण्णरस पलिओवमाई ठिई पण्णत्ता। -सम. सम. १५, सु. ८ १६. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं सोलस पलिओवमाइं ठिई पण्णत्ता। -सम. सम. १६, सु. ८ १७. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं सत्तरस पलिओवमाइं ठिई पण्णत्ता। ___-सम. सम. १७. सु. ११ १८. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं अठारस पलिओवमाइं ठिई पण्णत्ता। -सम. सम. १८, सु. ९ १९. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एगूणवीसं पलिओवमाई ठिई पण्णत्ता । -सम. सम.१९, सु. ६ २०. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं वीसं पलिओवमाइं ठिई पण्णत्ता। -सम. सम. २०, सु. ८ २१. इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं नेरइयाणं एकवीसं पलिओवमाई ठिई पण्णत्ता। -सम. सम. २१, सु. ५ ૧૬. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ પલ્યોપમની કહી છે. ૧૭. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સત્તર પલ્યોપમની કહી છે. ૧૮. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર પલ્યોપમની કહી છે. ૧૯. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની કહી છે. ૨૦. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ વીસ પલ્યોપમની કહી છે. ૨૧. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ પલ્યોપમની કહી છે. Jain Education International www.jainelibrary.org | For Private & Personal Use Only
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy