________________
સ્થિતિ અધ્યયન
૩૮૯
प. एगिंदिय तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते !
केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. ગોયમ ! નદg|vi અંતમુહૂર્ત,
उक्कोसेणं बावीसं वाससहस्साई। प. पुढविकाइय एगिंदिय तिरिक्खजोणिय णपुंसगस्स
णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साई । सब्वेसिं एगिदिय नपुंसगाणं ठिई भाणियब्वा । बेइंदिय तेइंदिय चउरिंदिय णपुंसगाणं ठिई भाणियब्वा। पंचिंदिय तिरिक्खजोणिय णपुंसगस्स णं भंते !
केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं पुनकोडी। एवंजलयरतिरिक्खचउप्पद-थलयर-उरगपरिसप्पभुयगपरिसप्प-खहयरतिरिक्खजोणियणपुंसगाणं सव्वेसिं जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुवकोडी।
પ્ર. ભંતે ! એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુસકની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ. ભંતે ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક
નપુંસકની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત,
ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ. બધા એકેન્દ્રિય નપુંસકોની સ્થિતિ કહેવી જોઈએ. બેઈન્દ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય નપુંસકોની
સ્થિતિ પણ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ. આ પ્રમાણે જલચરતિર્યંચ, ચતુષ્પદ સ્થળચર, ઉરપરિસર્પ ભુજપરિસર્પ, ખેચર તિર્યંચયોનિક નપુંસક. આ બધાની જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિની સ્થિતિ કહી છે. ભંતે ! મનુષ્ય નપુંસકની સ્થિતિ કેટલા કાળની કહી છે? ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ- જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ, ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. કર્મભૂમિનાં ભરત, એરવત, પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહનાં મનુષ્ય નપુંસકની સ્થિતિ પણ
આ પ્રમાણે કહેવી જોઈએ. પ્ર. ભંતે ! અકર્મભૂમિક મનુષ્ય નપુંસકની સ્થિતિ
કેટલી કહી છે ? ગૌતમ!જન્મની અપેક્ષાએ-જઘન્ય-અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત, સંહરણની અપેક્ષાએ- જઘન્ય-અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. આ પ્રમાણે અત્તઢિપજ મનુષ્યનપુંસકોની સ્થિતિ કહેવી જોઈએ.
પ્ર.
मणुस्स णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई પત્તા ? गोयमा ! खेत्तं पहुच्च जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुब्बकोडी। धम्मचरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी, कम्मभूमग भरहेरवय पुष्वविदेह-अवरविदेह मणुस्सणपुंसगस्स वि तहेव।
प. अकम्मभूमग मणुस्सणपुंसगस्स णं भंते ! केवइयं
कालं ठिई पण्णत्ता ? गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं, साहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुन्चकोडी। एवं अंतरदीवगाणं।
-નીવા. પરિ. ૨, સુ. પ (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org