SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ५. १. ओहेण नेरइयाणं ठिई २. प. उ. प. उ. प. उ. प. उ. प. उ. नेरइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहणेणं दस वाससहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं । अपज्जत्तयनेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहणेण वि, उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयनेरइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहणेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई । उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई । - पण्ण. प. ४, सु. ३३५ पढमसमयनेरइयस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! एगं समयं ठिई पण्णत्ता । एवं सव्वेसिं पढमसमयगाणं एवं समयं । अपढमसमयनेरइयस्स णं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहणेणं दस वाससहस्साई समयूणाई । ६. रयणप्पभापुढविनेरइयाणं ठिई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई समयूणाई । - जीवा. पडि. ७, सु. २२६ प. रयणप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं । २ उक्कोसेणं सागरोवमं । ३ (क) अणु. कालदारे सु. ३८३/१ (घ) जीवा. पडि. ३, उ. २, सु. २०६ (छ) विया. स. ११, उ. ११, सु. १८ (क) अणु. कालदारे सु. ३८३/२ (घ) ठाणं. अ. १०, सु. ७५७/२ सम. सम. १, सु. २७ (उ.) ३. Jain Education International ५. 5. સામાન્યતઃ નૈરયિકોની સ્થિતિ : प्र. ભંતે ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? 6. गौतम ! ४धन्य हस हभर वर्षनी, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની. ભંતે ! અપર્યાપ્ત નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની डही छे ? प्र. 3. प्र. 3. प्र. G. प्र. 6. प्र. 6. દ્રવ્યાનુયોગ ભાગ-૧ ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની. For Private Personal Use Only ભંતે ! પર્યાપ્ત નૈયિકોની સ્થિતિ કેટલા કાળની उही छे ? ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત ઓછી દસ હજાર वर्षनी, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી તેત્રીસ સાગરોપમની. ભંતે ! પ્રથમ સમય નૈરયિકોની સ્થિતિ કેટલા કાળ नी उही छे ? ગૌતમ ! (જધન્ય અને ઉત્કૃષ્ટ) એક સમયની સ્થિતિ કહી છે. આ પ્રમાણે પ્રથમ સમયના બધા નૈયિકોની સ્થિતિ એક સમયની છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ : ભંતે ! અપ્રથમ સમય નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય સ્થિતિ એક સમય ઓછી દસ भर वर्षनी, ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ઓછી તેત્રીસ સાગરોપમની કહી છે. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? (ख) जीवा. पडि. १, सु. ३२ (ड) जीवा. पडि. ६, सु. २२५ (ज) सम. सु. १५१ (१) (ख) उत्त. अ. ३६, गा. १६० सम. सम. १०, सु. ९, (ज.) गौतम ! ४धन्य इस उभर वर्षनी, ઉત્કૃષ્ટ એક સાગરોપમની, (ग) जीवा. पडि. ३, उ. १, सु. १०१ (च) विया. स. १, उ. १, सु. ६/१ (ग) जीवा. पडि. ३, उ. २, सु. ९० www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy