________________
૩૮૮
૪.
૪.
સ્ત્રી-પુર-નપુંસાવિવહિવા નવા ર્કિ- प. इत्थीणं भंते ! केवइयं कालंठिई पण्णत्ता ? उ. गोयमा ! एगेणं आदेसेणं-जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं पणपन्न पलिओवमाइं। एगेणं आदेसेणं-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं नव पलिओवमाइं । एगेणं आदेसेणं-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्त पलिओवमाई। एगेणं आदेसेणं-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पन्नासं पलिओवमाई।
-નીવ. પરિ. ૨, મુ. ૪૬ प. पुरिसस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. યમ ! નદvઇને સંતોત્તો
उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं । तिरिक्खजोणियपुरिसाणं मणुस्सपुरिसाणं जा चेव इत्थीणं ठिई सा चेव भाणियब्बा।
દ્રવ્યાનુયોગ ભાગ-૧ સ્ત્રી-પુરુષ-નપુંસકની વિવલાથી જીવોની સ્થિતિ : પ્ર. ભંતે ! સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે? ઉ. ગૌતમ ! એક આદેશથી (અપેક્ષાથી) જઘન્ય
અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પચાવન પલ્યોપમ. એક આદેશથી - જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ, એક આદેશથી - જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. એક આદેશથી – જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ.
પ્ર. ભંતે ! પુરુષની કેટલા કાળની સ્થિતિ કહી છે? ઉ. ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત,
ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ. તિર્યંચયોનિક પુરુષોની અને મનુષ્ય પુરુષોની સ્થિતિ તિર્યંચયોનિક સ્ત્રીઓ અને મનુષ્ય સ્ત્રીઓની સમાન જાણવું જોઈએ. સવથિસિદ્ધ દેવો સુધી દેવયોનિક પુરુષોની સ્થિતિ તેજપ્રમાણે જાણવી જોઈએ જે પ્રમાણે પ્રજ્ઞાપનાનાં
સ્થિતિ પદમાં કહી છે. પ્ર. ભંતે ! નપુંસકની કેટલા કાળની સ્થિતિ કહી છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ. ભંતે ! નૈરયિક નપુંસકની કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ. અધઃ સપ્તમપૃથ્વી સુધી બધા નારક નપુંસકોની
સ્થિતિ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક નપુંસકની કેટલા કાળની
સ્થિતિ કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત,
ઉત્કૃષ્ટ પૂર્વકોટિ.
देवपुरिसाण वि-जाव-सब्वट्ठसिद्धाणं ठिई जहा पण्णवणाए तहा भाणियब्बा।
-ગીવા. પરિ ૨, મુ. પુરૂ प. णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं ।
उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। णेरइय णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णणं दसवासहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । सब्वेसिं ठिई भाणियव्वा -जाव- अहेसत्तमपुढ
विनेरइया। प. तिरिक्खजोणिय णपुंसगस्सणं भंते ! केवइयं कालं
ठिई पण्णत्ता? ૩. સોયમા ! નદvi ગંતોમુદ્દત્ત,
उक्कोसेणं पुब्बकोडी।
E
»
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org