SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ १०३. चउवीसदंडएसु सारंभ सपरिग्गहत्त परूवणं - ૫. ૩. ૬. ૩. ૬. ૪. ૫. ૩. ૐ. . નેરયાળું મંતે ! વિં સારંભા સપરિહીં ? उदाहु अणारंभा अपरिग्गहा ? गोयमा ! नेरइया सारंभा सपरिग्गहा, नो अणारंभा नो अपरिग्गहा । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ "नेरइया सारंभा सपरिग्गहा, नो अणारंभा અરિહા ?” गोयमा ! नेरइया णं पुढविकायं समारंभंति - जावतसकायं समारंभंति, सरीरा परिग्गहिया भवंति, कम्मा परिग्गहिया भवंति, सचित्त-अचित्त मीसयाई दव्वाइं परिग्गहियाई ભવંતિ । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “नेरइया सारंभा सपरिग्गहा, उदाहु नो अणारंभा નો અપરિહા ।" दं. २. असुरकुमारा णं भंते ! किं सारंभा सपरिग्गहा ? उदाहु अणारंभा अपरिग्गहा ? गोयमा ! असुरकुमारा सारंभा सपरिग्गहा, नो અળારંમા, નો અપરિહા । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ'असुरकुमारा सारंभा सपरिग्गहा ? नो अणारंभा નો અરિાહા ?' गोयमा ! असुरकुमाराणं पुढविकाइयं समारंभंति -ખાવ- તસવાય સમારંભંતિ, सरीरा परिग्गहिया भवंति, कम्मा परिग्गहिया भवंति, भवणा परिग्गहिया भवंति । લેવા, વેવીઓ, મળુસ્સા, મનુસ્કીઓ, તિરિવસ્વનોળિયા, तिरिक्खजोणिणीओ परिग्गहियाओ भवंति, Jain Education International For Private દ્રવ્યાનુયોગ ભાગ-૧ ૧૦૩. ચોવીસ દંડકોમાં સારમ્ભ સપરિગ્રહત્વનું પ્રરુપણ : પ્ર. ૬.૧. ભંતે ! શું ના૨ક આરંભ અને પરિગ્રહથી સહિત હોય છે અથવા આરંભ અને પરિગ્રહથી રહિત હોય છે ? ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. Personal Use Only ગૌતમ ! નારક આરંભ અને પરિગ્રહથી સહિત હોય છે પરંતુ આરંભ અને પરિગ્રહથી રહિત નથી હોતા. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "નારક આરંભ અને પરિગ્રહથી સહિત હોય છે પરંતુ આરંભ અને પરિગ્રહથી રહિત નથી હોતા ?” ગૌતમ ! નારક પૃથ્વીકાયનું સમારંભ કરે છે -યાવ- ત્રસકાયનું સમારંભ કરે છે. તેઓએ શરીરને ગ્રહણ કરેલું છે. કર્મોને ગ્રહણ કરેલ છે. સચિત્ત અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ગ્રહણ કરેલ છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે - નારક આરંભ અને પરિગ્રહથી સહિત હોય છે પણ આરંભ અને પરિગ્રહથી રહિત નથી હોતા.” દં.૨. ભંતે ! અસુરકુમાર શું આરંભ અને પરિગ્રહથી સહિત હોય છે અથવા આરંભ અને પરિગ્રહથી રહિત હોય છે ? ગૌતમ ! અસુરકુમાર પણ સારંભ અને સપરિગ્રહી હોય છે. પરંતુ અનારંભી અને અપરિગ્રહી નથી હોતા. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - 'અસુરકુમાર આરંભ અને અપરિગ્રહી હોય છે, પણ અનારંભી અને અપરિગ્રહી નથી હોતા ? ગૌતમ ! અસુરકુમાર પૃથ્વીકાયનો સમારંભ કરે છે -યાવ- ત્રસકાયનો સમારંભ કરે છે. શરીરને ગ્રહણ કરેલ છે. કર્મોને ગ્રહણ કરેલ છે. ભવનોને ગ્રહણ કરેલ છે. દેવ, દેવી, મનુષ્ય, મનુષ્યાણી, તિર્યંચ, તિર્યંચાણીને ગ્રહણ કરેલ છે. www.jairnel|brary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy