________________
જીવ અધ્યયન
૩.
૬.
૩.
दं. २१. जेहिं ठाणेहिं नेरइयाणं असीइ भंगा, तेहि ठाणेहिं मणुस्साण वि असीए भंगा भाणियव्वा ।
णवरं णाणत्तं जाणियव्वं जं जस्स -जाव- अणुत्तरा । - વિચા. સ. ?, ૩. *, મુ. ૬-૩૬ १०१. चउवीसदंडएसु अज्झवसाणाणं संखा पसत्थापसत्थत्त य ૧૦૧.
परूवणं
जेसु ठाणेसु सत्तावीसा भंगा तेसु ठाणेसु सव्वेसु સમાય,
૬. दं. १. णेरड्याणं भंते ! केवइया अज्झवसाणा पण्णत्ता ?
गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता ।
ते णं भंते! किं पसत्था अप्पसत्था ?
.
-
वरं मणुस्साणं अमहियं जहन्नियाए ठिईए आहारए य असीति भंगा ।
૩.
૫, ૨૨-૨૪, વાળનંતર-બોસ-વેમાળિયા ના भवणवासी
* ૨-૨૪. ટ્વ -ખાવ- વેમાળિયાળ |
- ઘૂળ, ૧. ૩૪, મુ. ૨૦:૪૭-૨૦૪૮ १०२. चउवीसदंडएसु सम्मत्ताभिगमाइ परूवणं
गोयमा ! पसत्या वि अप्पसत्या वि ।
णेरड्या णं भंते ! किं सम्मत्ताभिगमी मिच्छत्ताभिगमी सम्मामिच्छत्ताभिगमी ?
गोयमा ! सम्मत्ताभिगमी वि, मिच्छत्ताभिगमी, वि. सम्मामिच्छत्ताभिगमी वि ।
ૐ ૨-૨૪. છ્ત -નાવ- વેમાળિયા ।
णवरं - एगिंदिय-विगलिंदिया णो सम्मत्ताभिगमी, मिच्छत्ताभिगमी णो सम्मामिच्छत्ताभिगमी ।
Jain Education International
- ૫૦૦૧. ૧. ૩૪, મુ. ૨૦૪૬-૨૦ + O
For Private
H.
3.
પ્ર.
3.
ચોવીસ દંડકોમાં અધ્યવસાયોની સંખ્યા અને અપ્રશસ્તપ્રશસ્તત્વની પ્રરુપણા :
૨૭૯
દં.૨૧. નારક જીવોમાં જે જે સ્થાનોમાં એસી ભાંગા કહ્યા છે, તે તે સ્થાનોમાં મનુષ્યોના પણ એસી ભાંગા કહેવા જોઈએ.
ઉ.
નારક જીવોના જે જે સ્થાનોમાં સત્યાવીસ ભાંગા કહ્યા છે, ત્યાંના મનુષ્યો ભાંગા વિનાના કહેવા જોઈએ.
Personal Use Only
વિશેષ : મનુષ્યોમાં તે વિશેષતા છે કે જઘન્ય સ્થિતિ અને આહારક શરીરના એંસી ભાંગા હોય છે.
૬.૨૨-૨૪, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું વર્ણન ભવનવાસી દેવોની જેમ સમજવું જોઈએ.
વિશેષ :અનુત્તરવિમાનોમાં જેની જેવિભિન્નતા હોય તે જાણી લેવી જોઈએ.
નં.૧.ભંતે ! નારકમાં કેટલા અધ્યવસાય(આત્મ પરિણામ) કહ્યા છે ?
ગૌતમ ! એના અસંખ્યાત અધ્યવસાય કહ્યા છે. ભંતે ! તે અધ્યવસાય પ્રશસ્ત હોય છે કે અપ્રશસ્ત હોય છે ?
ગૌતમ ! તે પ્રશસ્ત પણ હોય છે અને અપ્રશસ્ત પણ હોય છે.
૧૦૨, ચોવીસદંડકોમાં સમ્યક્ત્વાભિગમાદિનું પ્રરુપણ : પ્ર. ૬.૧. ભંતે ! નારક સમ્યકૃત્વાભિગમી હોય છે મિથ્યાત્વાભિગમી હોય છે કે સમ્યમિથ્યાત્વાભિગમી હોય છે ?
દં,૨-૨૪, આ પ્રમાણે વેમાનિકો સુધી જાણવું જોઈએ.
ગૌતમ!તેસમ્યક્ત્વાભિગમી, મિથ્યાત્વાભિગમી અને સમ્યગ્મિથ્યાત્વાભિગમી હોય છે. દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું
જોઈએ.
વિશેષ - એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય ખાલી મિથ્યાત્વાભિગમી હોય છે, તે સમ્યકત્વાભિગમી અને સમ્યગ્મિથ્યાત્વાભિગમી નથી હોતા.
www.jainelibrary.org