SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૨૫૩ ૨. નવેય નહીં પ્રસાઈ અવેદક જીવોનું વર્ણન અકવાયી જીવોના સમાન કરવું જોઈએ. રૂ, સીલરે - ૧૩. શરીર દ્વાર : ससरीरा जहा ओहिओ। સશરીરિજીવોનું વર્ણન સામાન્ય જીવોની જેમ કરવું જોઈએ. ओरालिय-वेउब्वियसरीरीणं जीव एगिंदियवज्जो ઔદારિક અને વૈક્રિયશરીરમાં જીવ અને તિયા એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા કહેવા જોઈએ. आहारगसरीरे जीव-मणुएसु छब्भंगा। આહારક શરીરવાળા જીવ અને મનુષ્યમાં છ ભાંગા કહેવા જોઈએ. तेयग-कम्मगाणं जहा ओहिया। તેજસ અને કામણ શરીરવાળા જીવોનું વર્ણન ઔધિકની જેમ કરવું જોઈએ. असरीरेहिं जीव-सिद्धेहिं तियभंगो। અશરીરી જીવ અને સિદ્ધો માટે ત્રણ ભાંગા કહેવા જોઈએ. १४. पज्जत्तीदारं - ૧૪, પર્યાપ્તિ દ્વાર : १.आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, इंदियपज्जत्तीए, ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ, आणापाण-पज्जत्तीए जीवेगिंदियवज्जो तियभंगो। ૩. ઇન્દ્રિયપર્યાપ્તિ અને ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિવાળા જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા કહેવા જોઈએ, भासामणपज्जत्तीए जहा सण्णी। ૫. ભાષાપર્યાપ્તિ અને ૬. મન:પર્યાપ્તિવાળા જીવોનું વર્ણન સંજ્ઞીજીવોની જેમ કરવું જોઈએ. २. आहार अपज्जत्तीए जहा अणाहारगा। ૨. આહાર અપર્યાપ્તિવાળા જીવોનું વર્ણન અનાહારક જીવોની જેમ કરવું જોઈએ. सरीर-अपज्जत्तीए इंदिय-अपज्जत्तीए, आणापाण ૧, શરીર અપર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય અપર્યાપ્તિ અને अपज्जत्तीए जीवेगिंदियवज्जो तियभंगो। ૪. શ્વાસોચ્છવાસ-અપર્યાપ્તિવાળા જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા કહેવા જોઈએ. नेरइय-देव-मणुएहिं छब्भंगा। (અપર્યાપ્ત) નારકી, દેવ અને મનુષ્યમાં છ ભાંગા કહેવા જોઈએ. भासामणअपज्जत्तीए जीवादिओ तियभंगो. ભાષા અપર્યાપ્તિ અને મનઃ અપર્યાપ્તિવાળા જીવોમાં જીવાદિનાં ત્રણ ભાંગા કહેવા જોઈએ. રચ-વ-મધુરં છત્મા ! નારકી, દેવ તથા મનુષ્યોમાં છ ભાંગા કહેવા - વિયા. સ. ૬, ૩. ૪, કુ. -૧૬ જોઈએ. ૨૨. નવ-વસાઇકુ નીવડ્યરૂપરિમાવો - ૯૨. જીવ- ચોવીસ દેડકોમાં અવદ્રવ્યમાં પરિભોગત્વનું પ્રરુપણ : प. जीवदव्वाणं भंते ! अजीवदवा परिभोगत्ताए પ્ર. ભંતે ! અજીવ- દ્રવ્ય જીવદ્રવ્યોના પરિભોગમાં हव्वमागच्छंति, अजीवदवाणं जीवदव्वा આવે છે કે જીવ-દ્રવ્ય અજીવ-દ્રવ્યોના પરિભોગમાં परिभोगत्ताए हव्वमागच्छंति ? આવે છે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy