________________
૨૫૨
૨૦.
૨.
णाणदारं
? . ओहियनाणे आभिणिबोहियनाणे सुयनाणे जीवाइओ तियभंगो ।
૨.
રૂ.
नेरइएसु छब्भंगा ।
अकसाई जीव- मणुएहिं सिद्धेहिं तियभंगो ।
૨.
विगलिंदिएहिं छब्भंगा ।
ओहिनाणे मणपज्जवणाणे केवलनाणे जीवाइओ तियभंगो ।
ओहिए अण्णाणे मइअण्णाणे सुयअण्णाणे एगिंदियवज्जो तियभंगो ।
जोग दारं
विभंगनाणे जीवाइओ तियभंगो ।
Jain Education International
सजोगी जहा ओहिओ ।
मणजोगी वयजोगी कायजोगी जीवाइओ
तियभंगो,
णवरं कायजोगी एगिंदिया तेसु अभंगयं ।
अजोगी जहा अलेसा ।
?? સવોમવાર -
सागारोवउत्त- अणागारोवउत्तेहिं जीवेगिंदियवज्जो
तियभंगो ।
૨૨, વેવાર
सवेयगा य जहा सकसाई ।
इत्थवे यग - पुरिसवेयग-नपुंसगवेदगेसु जीवाइओ तियभंगो ।
णवरं - नपुंसगवेदे एगिंदिएस अभंगयं ।
For Private
'રે
..
૩.
જ્ઞાન દ્વાર :
૧.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
નારકી જીવોમાં છ ભાંગા કહેવા જોઈએ.
અકષાયી જીવો, મનુષ્યો અને સિદ્ધોમાં ત્રણ ભાંગા કહેવા જોઈએ.
Personal Use Only
૨.
ઔધિક (સામાન્ય) જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં જીવાદિના ત્રણ ભાંગા કહેવા જોઈએ.
વિકલેન્દ્રિયોમાં છ ભાંગા કહેવા જોઈએ. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને ક્વલજ્ઞાનમાં જીવાદિનાં ત્રણ ભાંગા કહેવા જોઈએ.
૧૦. યોગ દ્વાર :
૧.
ઔધિક (સામાન્ય) અજ્ઞાન, મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાં એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા કહેવા જોઈએ. વિભંગજ્ઞાનમાં પણ જીવાદિનાં ત્રણ ભાંગા કહેવા જોઈએ.
સયોગી જીવોનું વર્ણન ઔધિક જીવોની જેમ કરવું જોઈએ.
મનયોગી, વચનયોગી અને કાયયોગીમાં જીવાદિના ત્રણ ભાંગા કહેવા જોઈએ. વિશેષ : કાયયોગી એકેન્દ્રિયોમાં અભંગક (કેવળ એક ભાંગો) હોય છે.
અયોગી જીવોનું વર્ણન અલેશી જીવોની જેમ કરવું જોઈએ.
૧૧. ઉપયોગ દ્વાર :
૧.
સાકારોપયોગ અને અનાકારોપયોગવાળા જીવોમાં - જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા કહેવા જોઈએ.
૧૨. વેદ દ્વાર :
૧.
સવેદક જીવોનું વર્ણન સકષાય જીવોની જેમ કરવું જોઈએ.
સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી જીવોમાં જીવાદિના ત્રણ ભાંગા કહેવા જોઈએ.
વિશેષ – નપુંસકવેદી એકેન્દ્રિય અભંગક (એક ભાંગા) વાળા હોય છે.
www.jainelibrary.org