________________
૭૬
૩.
૬.
गोयमा ! जहणोगाहणए पंचेंदिय-तिरिक्खजोणिए जहण्णोगाहणयस्स पंचेंदिय-तिरिक्खजोणियस्स
૩.
(૨) ચન્દ્વટ્ઠયા તુલ્ઝે,
(૨) વેલક્રયા તુલ્ઝે,
(૨) ઓનાદ દયાળુ તુલ્દે,
(૪) Íિપ્ તિઢ્ઢાળવત્તિ,
(૬) વળ, (૬) રાંધ, (૭) રસ, (૮) સવપ્નવેર્દિ, (૬) તે િપનવેર્દિ,
(૨૦) વોટિં ગળાપન્નવેર્દિ,
(११) दोहिं दंसणपज्जवेहिं छट्ठाणवडिए ।
से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ“जहण्णोगाहणगाणं पंचेंदिय-तिरिक्खजोणियाणं
अणता पज्जवा पण्णत्ता ।"
उक्कोसोगाहणए वि एवं चैव ।
णवरं-तिहिं णाणपज्जवेहिं, तिहिं अण्णाणपज्जवेहिं,
तिहिं दंसणपज्जवेहिं छट्ठाणवडिए । जहा उक्कोसोगाहणए तहा अजहण्णमणुक्कोसोगाहणए वि ।
णवरं - ओगाहणट्टयाए चउट्ठाणवडिए ।
ठिईए चउट्ठाणवडिए ।
जहण्णठिईयाणं भंते! पंचेंदिय-तिरिक्खजोणियाणं केवइया पज्जवा पण्णत्ता ?
૩. ગોયમા ! સાંતા વધ્નવા પાત્તા |
૬.
सेकेणट्टेणं भंते! एवं वुच्चइ
“जहण्णठिईयाणं पंचेंदिय-तिरिक्खजोणियाणं अणता पज्जवा पण्णत्ता ?"
गोमा ! जहणठिईए पंचेंदिय-तिरिक्खजोणिए जहण्णठिईयस्स पंचेंदिय-तिरिक्खजोणियस्स
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ઉ. ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિક બીજા જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી -
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
(૧) દ્રવ્યની અપેક્ષાએ સમાન છે,
(૨) પ્રદેશોની અપેક્ષાએ સમાન છે,
(૩) અવગાહનાની અપેક્ષાએ સમાન છે,
(૪) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે, (૫)વર્ણ, (૬)ગંધ, (૭)રસ, (૮)સ્પર્શની પર્યાયો, (૯) બે જ્ઞાન પર્યાયો,
(૧૦) બે અજ્ઞાન પર્યાયો,
(૧૧) બે દર્શન પર્યાયોની અપેક્ષાએ ષસ્થાન પતિત છે.
માટે ગૌતમ ! એવું કહેવાય છે કે -
"જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિયતિર્યંચયોનિકોની અનન્ત પર્યાય છે.”
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પર્યાયનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ.
વિશેષ : ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન પર્યાયોની અપેક્ષાએ ષસ્થાન પતિત છે.
જે પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પર્યાય કહી છે તે પ્રમાણે મધ્યમ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના માટે પણ કહેવું જોઈએ.
વિશેષ : અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે.
સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાનપતિત છે. ભંતે ! જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની કેટલી પર્યાય કહી છે ?
ગૌતમ ! અનન્ત પર્યાય કહી છે.
ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની અનન્ત પર્યાય છે ?”
ગૌતમ ! એક જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિક બીજા જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિક થી -
For Private Personal Use Only
www.jainelibrary.org