SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક છે. યાવત્ તાવત્ (પ્રા.નાર્થ-તાનું) આ શબ્દનો ઉપયોગ એ મર્યાદાઓને નિર્દેશિત કરે છે જ્યાં સુધી પ્રમાણોને વિસ્તૃત કરવાના થાય છે. અથવા સરળ સમીકરણની રચના કરાવવાની થાય ત્યારે એનો અર્થ જ્યાં સુધી........ત્યાં સુધી' પણ થાય છે. આ શબ્દ પ્રાકૃત ગ્રંથોમાં બહુજ પ્રયુક્ત થયા છે. અભયદેવ સૂરિએ એનો ઉપયોગ ગુણન તથા શ્રેઢિ સંકલનમાં નિર્દિષ્ટ કર્યો છે. એને 'વ્યવહાર' પણ કહી શકાય છે. આ સંબંધમાં એના દ્વારા n પ્રાકૃત સંખ્યાઓનો યોગ ઙ નીચે (પ્રમાણે) રૂપમાં આપવામાં આવ્યો છે. ૧ અનુમાન છે કે યાવત્ તાવત્ શબ્દ ફૂટ સ્થિતિ (Rule of False position) સાથે સંબંધિત છે. જેને પ્રત્યેક દેશમાં રેખિક સમીકરણોને સાધવા માટે બીજગણિતના વિકાસની પ્રાથમિક સ્થિતિમાં ઉપયોગમાં લાવવામાં આવ્યા હશે. બખ્શાળી હસ્તલિપિમાં પણ બન્ને શબ્દોનો ઉપયોગ ફૂટ સ્થિતિ નિયમ માટે થયો છે. એવી પણ સમજણ પ્રાપ્ત થઈ છે કે એનો સંબંધ અનિષ્કૃત અથવા અપારિભાષિત ઈકાઈઓની રાશિ સાથે પણ છે. તિલોય પણત્તિમાં ગુસ્સું સંલેખ્ખું બાર્વ તાવ વેત્તમ' આ અભિપ્રાયથી જોવા મળે છે કે - સંખ્યા ને સંખ્યાતથી ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રાપ્ત થવા સુધી ગણના કરીને પ્રાપ્ત કરવામાં આવે કે જે જઘન્ય પરીત અસંખ્યેયથી કેવળ એક ઓછી હોય છે. યોજન (પ્રા. નોમ) S = n (n x + n) જ્યાં × કોઈ વિવક્ષિત (ચવા, વાન્છા કે યાવત્ તાવç) રાશિ છે. આ પ્રકારે વિભૂતિભૂષણદત્તનું 2x આ શબ્દ એક રેખિકીય માપને પ્રરૂપિત કરે છે.” આ માપનો રાશિ સૈધ્ધાંતિક આધાર છે કેમ કે - એનો સંબંધ અંગુલ પ્રદેશ રાશિ તથા પલ્ય સમય રાશિ સાથે પણ છે. એ એટલા જ રહસ્યપૂર્ણ છે. જેટલો ચીની 'લી' એના સમીપસ્થ સંબંધ પ્રમાણાંગુલ સાથે છે, જેના વડે ભૌગોલિક, જ્યોતિષ તથા ખગોળીય અંતરોનું માપ કરવામાં આવે છે. પ્રમાણાંગુલ સુવ્યંગુલથી ૫૦૦ ગણા હોય છે. પરમાણુઓથી સ્કંધ બને છે અને એક યોજનનો આધા૨ીય સંબંધ સન્નાસન્ન ત્રુટિરેણુ, ત્રસરેણુ, તથા રથરેણુ સ્કંધો સાથે થાય છે. ક્રમશઃ એનો સંબંધ વાળ, લીખ, , જવ, અંગુલપાદ, વિતસ્તિ, હાથ, દંડ અને કોસ સાથે થાય છે. આ પ્રકારે ૧ યોજનમાં ૪ કોસ અથવા ૭૬૮૦૦ અંગુલ થાય છે. પ્રમાણાંગુલના આધારે યોજનનું મા૫ ૪૫૪૫.૪૫ માઈલ પ્રાપ્ત થાય છે અને સૂયંગુલના આધારે એનું માપ ૯ માઈલ પ્રાપ્ત થાય છે. જી. આર જૈને યોજનને ૪૦૦૦ માઈલ માનીને લોકોની ત્રિજ્યાની (કાઢવાનો) ગણત્રી કરવાનો પ્રયાસ કર્યો છે." શ્વેતાંબર આમ્નાયના અનુસાર લાંબા અંતરવાળા યોજન ચાર કોસવાળા સાધારણ યોજનથી ૧૦૦૦ ગુણા કરવામાં આવે છે. પરંતુ દિગંબર આમ્નાયના અનુસાર તે ૪ કોસવાળા સાધારણ યોજનથી ૫૦૦ ગુણા કરવામાં આવે છે. આ પ્રકારે યોજન માપન યોજના 'ચલ રાશિ' રૂપમાં પ્રવૃત્ત થાય છે. અસંખ્યાત યોજનનું એક રજ્જુ થાય છે. ૧ પ્રમાણ યોજન = ૫૦૦ આત્મયોજન = ૧૦૦૦ ઉત્સેધ યોજન થાય છે. ભૌગોલિક યોજનામાં ૫૧૦ યોજન ને ૪૭° ની સમાન માનવામાં આવે છે. ચાપ ૧° ગોલીય પૃથ્વી પર છાયા માપ દ્વારા ૬૯.૯ માઈલ સ્થાપિત કરવામાં આવે છે. તદનુસાર ૫૧૦ યોજન = ૪૭×૬૯.૯ માઈલ થવાથી ૧ યોજન = ૬.૪ માઈલ સ્થાપિત થાય છે.) જો યોજનને ૧૬૦૦,૦૦૦ હસ્ત આત્મપ્રણાલી સાથે લેવામાં આવે તો તે ૪૫૪૫.૪૫ ૧ માઈલ થાય છે. જ્યારે એનો પ્રમાણ પ્રણાલીમાં બદલાવામાં આવે તો તે ૯ ૧ માઈલ થાય છે. ૯ ૧. ૨. 348 3. ૪. ૫. બુલે.કેલ મે. સો (૧૯૨૯) પૃ. ૧૨૨ દત્ત (૧૯૨૯) એજ (૨) (ભાગ ××ાં) પૃ. ૧-૬૦ જુઓ. લોક પ્રકાશ ૧,૧૬૫ જ્યા વ્યુત્પન્ન ફળ પ્રાપ્ત ક૨વામાં આવ્યું છે. તિ. ૫. ભાગ ૧.૪. ૩૦૯ વિશ્વ પ્રહેલિકા પૃ. ૧૧૪ Cosmology : old and new પૃ. ૧૧૭ વગેરે. 4. 64 •••}} Jain Education International For Private & Personal Use Only XOXXOXX! www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy