________________
સૂત્ર ૧૩૮૮-૮૯
અલોકનો સ્પર્શ
ગણિતાનુયોગ ભા.-૨ ૪૦૯
एगे देवे अहोभिमुहे पयाए।
એક દેવ અધો દિશામાં જાય, तेणं कालेणं तेणं समएणं वाससयसहस्साउए
તે કાળે તે સમયમાં એક લાખ વર્ષની दारए पयाए।
આયુષ્યવાળો બાળક જન્મ્યો. तए णं तस्स दारगस्स अम्मापियरो पहीणा
આ બાળકના માતા - પિતાનું અવસાન થઈ भवंति । तं चेव -जाव- नो चेव णं देवा
ગયું પૂર્વવતુ-યાવતુ- તે અને તેના પૌત્રાદિ अलोयंतं संपाउणंति।
સાતમી પેઢી સમાપ્ત થઈ ગઈ, પરંતુ તે દેવો
અલોકનો અંત પામી શકયા નહીં. प. तेसि णं देवाणं किं गए बहुए, अगए बहुए?
પ્ર. આ દેવોનો ગત અલોક અધિક છે યા અગત
અલોક અધિક છે ? गोयमा ! नो गए बहुए, अगए बहुए,
ઉ. ગૌતમ ! ગત અલોક અધિક નહિ પરંતુ
અગત અલોક અધિક છે. गयाओ से अगए अणंत गुणे,
ગત અલોકથી અગત અલોક અનન્તગુણો
વધુ છે. अगयाओ से गए अणंतभागे,
ગત અલોક અગત અલોકનો અનન્તમો
ભાગ છે. अलोए णं गोयमा ! ए महालए पण्णत्ते ।
ગૌતમ ! અલોક એટલો મોટો કહેવામાં -- મર1. . ૨૨, , ૨૦, મુ. ૨૭
આવ્યો છે. अलोगस्स फुसणं--
અલોકનો સ્પર્શ : ? રૂ૮૮, પૂ. બાપુ મંતે ! વિUT રે ?
૧૩૮૮, પ્ર. ભગવન્ ! અલોક કેનાથી સ્પર્શાવેલો છે ? कइहिं वा, काएहिं फुडे ?
કેટલી કાયોથી સ્પર્શાવેલો છે ? किं धम्मत्थिकाएणं फुडे -जाव
શું ધર્માસ્તિકાયથી સ્પર્શાવેલ છે -યાવતकिं आगासत्थिकाएणं फुडे ?
શું આકાશાસ્તિકાયથી સ્પર્શાવેલ છે ? उ. गोयमा ! नो धम्मत्थिकाएणं फुडे-जाव-नो
ઉ. ગૌતમ ! ન (તો) ધર્માસ્તિકાયથી સ્પર્શાવેલ आगासत्थिकाएणं फुडे ।
છે -ચાવતુ- ન (તો) આકાશાસ્તિકાયથી
સ્પર્શાવેલ છે. आगासत्थिकायस्स देसेणं फुडे ।
આકાશાસ્તિકાયના દેશથી સ્પર્શાવેલ છે. आगासत्थिकायस्स पदेसेहिं फुडे ।
આકાશાસ્તિકાયના પ્રદેશોથી સ્પર્શાવેલ છે. नो पढविक्काइएणं फूडे-जाव-नो अद्धासमएणं
પૃથ્વીકાયથી સ્પર્શાયલનથી-ચાવત-અદ્ધાસમય જુડો - YouT. ૫.૬, ૩. ૨, ૩.૦ ૦૫
(કાળ દ્રવ્ય) થી પણ સ્પર્શાવેલ નથી. સિભા પુરવીણ ગોરા ગંતરે વ -
ઈષત્નાભારા પૃથ્વીથી અલોકના અંતરનું પ્રરૂપણ : રૂ ૮૦. . સિપભાઈ જે મંતે! પુઢવીજી બોક્સ ૨ ૧૩૮૯, પ્ર. ભગવન્! ઈષતુકાભારા પૃથ્વી અને અલોક केवइए अबाहाए अंतरे पण्णत्ते ?
(વચ્ચે) કેટલું બાધારહિત અંતર કહેવામાં
આવ્યું છે ? उ. गोयमा ! देसणं जोयणं अबाहाए अंतरे पण्णत्ते।
ગૌતમ ! (આ બન્ને વચ્ચેનું) બાધારહિત - વિય. ૪. ૨૪, ૩. ૮, મુ. ૨૭
અંતર દેશોન યોજન (એક યોજનથી કંઈક ઓછું) કહેવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org