SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) શંકનું મા૫ દિવસમાં આપવામાં આવેલ ભાગના માપને બે ગણી રાશિ દ્વારા ભાજિત કરવામાં આવે છે. પરિણામી ભાજનફલમાંથી શંકુનું માપ ઘટાડી દેવામાં આવે છે અને એમાં વિષુવચ્છાયાનું માપ જોડવામાં (ઉમેરવામાં) આવે છે. આ દિવસના ઈષ્ટ સમયે (પર) છાયાનું માપ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે અન્ય સૂત્ર પણ આપવામાં આવ્યા છે. જે ઉર્ધ્વધર દિવાલ પર આરુઢ છાયા સાથે સંકળાયેલ છે. ડૉ. એ. કે. બાગ અનુસાર પુરુષનો અર્થ માનવની એની જ આંગળીઓ વડે માપવામાં આવેલી ઊંચાઈ છે અને બૌધ્ધાયન શુલ્યના અનુસાર ૧૨૦ આંગળ બરાબર એક પુરુષ હોય છે. પાદ અને આંગળનો સંબંધ પૂર્વમાં જ્ઞાત છે. એક અન્ય મહત્ત્વપૂર્ણ તથ્ય એ છે - કેમકે પૌરૂષી પાદાંગુલમાં પ્રતિદિવસ બદલાતી રહે છે. એટલે અવલોકનો દ્વારા વર્ષની ઋતુ કે કોઈપણ ભાગ જ્ઞાત કરી શકાય છે. જુઓ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૯૧૭-૧૯. સૂત્ર ૧૦૮૮ - ૧૧૧૩, પૃ. ૧૧૯ - ૧૬૪ આ સૂત્રોમાં સૂર્યની વિભિન્ન પ્રકારની ગતિઓનું વિવરણ મુહર્ત તેમજ મંડળોના પદોમાં આપવામાં આવેલ છે. જે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એમાં યોજન પણ સંમિલિત છે. એવી અનેક કઠિનાઈઓ છે. જેનાથી વિભિન્ન પ્રકારના જે રહસ્ય સ્ફોટ કરવામાં આવ્યા છે એને પુષ્ટ કરવાનું આવશ્યક છે. પ૧૦ યોજન જે પ્રથમ અને અંતિમ સૌર્ય મંડળ ની વચ્ચેનું અંતર છે. (જે) આધુનિક મહત્તમ ડિલિસેશનનું દ્વિગુણિત (બેગણુ) છે. અર્થાત્ ૪૭° છે. તે જ સૂર્ય પથની આબ્લિક્વિટી જે ર૩.૫° છે. (તેની) સંબંધિત (હોવાનું પ્રતીત થાય છે. ઉપરોક્ત સૂર્યગતિ જે મુહૂર્ત અને યોજનને વિભિન્ન મંડળોમાં સંબંધિત કરે છે (તે) કોઈપણ સમયની સુર્યની ગતિશીલતા કાઢવામાં આનુમાનિક રૂપમાં સહાયક સિદ્ધ અવલોકન કર્તાની સ્થિતિ પણ જ્ઞાત કરી શકાય છે. સૂત્ર ૧૧૧૫, પૃ. ૧૬૫ જે પ્રકારે ચંદ્રની દર પૂર્ણમાસી સંબંધી એના મંડલના તત્સંબંધી દેશ વિભાગને પૂર્વમાં જ્ઞાત કરવામાં આવ્યા છે તે પ્રમાણે અહીં સૂર્ય અંગે પ્રશ્ન પ્રસ્તુત છે. ત્યાં ૩૨ ધૃવાંક હતા પરંતુ અહીં ધ્રુવાંક ૯૪ છે. પૂર્વ પ્રમાણે ૧ યુગના પાંચ સંવત્સર ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર તેમજ અભિવર્ધિત થાય છે. એમાં પહેલી પૂર્ણિમાએ સૂર્ય કયા મંડળ પ્રદેશમાં રહે છે ? સૂર્યના ૧૮૪ મંડળ છે. સૂર્ય યુગનીની અંતિમ દરમી પૂર્ણિમાના પરિસમાપ્તિ સ્થાનથી પરના મંડળના ૧૨૪ વિભાગ કરીને એમાંથી ૯૪ ભાગોને ગ્રહણ કરીને સૂર્ય પ્રથમ યુગની પ્રથમ માસ પૂર્ણબોધક પૂર્ણિમાને યોગ કરે છે આનું કારણ એ છે કે - ૩૦ અહોરાત્રની સમાપ્તિ પર તે સૂર્ય એ મંડળ પ્રદેશમાં ગતિ કરતો રહે છે. એનાથી ન્યુનાધિક કોઈપણ ભાગમાં નથી દેખાતો. ચંદ્ર માસના અંતમાં પૂર્ણિમા સમાપ્ત થાય છે. જે ૨૯ : અહોરાત્ર થાય છે. એટલે સૂર્ય ૩૦મી અહોરાત્રમાં 3 ભાગમાં દ૨મી પૂર્ણિમાની પરિસમાપ્તિ સ્થાનથી ૧૪ ભાગ ગત થવા પર પ્રથમ પૂર્ણિમા સમાપ્ત કરે છે. તે ૩૦ ભાગોમાં એ પ્રદેશને પ્રાપ્ત કર્યા વિના સમાપ્ત નથી કરતો. કારણ એ છે કે - ૧ અહોરાત્ર નો ૨ ભાગ સ્થિત રહેવાથી આ પ્રકારના પ્રદેશમાં પ્રવર્તમાન થઈને કદાપિ સમાપ્ત થતો નથી. એટલે ભાગ ૨ X ૯૪ . નિયમથી ર૯ અહોરાત્ર પૂર્ણ થવા પર ઉક્ત પૂર્ણિમા સમાપ્ત કરે છે. આગળની બીજી પૂર્ણિમા પર તે , ૧૨૪ ગત થાય છે. ૧૨મી પૂર્ણિમાએ તે ત્રીજી પૂર્ણિમાથી ૯૪ x ૯ = ૮૪૬ ભાગોને ૧૨૪ ભાગમાંથી ગ્રહણ કરતો એવો સમાપ્ત કરે છે. અહીં ૯૪ modulus છે અને એ ચક્રને બતાવે છે જે ફરી ફરી ૯૪ના ગુણનફલોમાં પ્રગટ થાય છે. આ પ્રકારે ૨૭મી પૂર્ણિમા માટે ૯૪ x ૨૫ = ૨૩૫૦ ભાગ લેવાનું કહેવામાં આવ્યું છે. જે વાસ્તવમાં ૯૪ X ૨૪ હોવા જોઈએ. (જુઓ સૂ.પ્ર. ભાગ-૨,પૃ. ૨૧૯) આ પ્રકારે ૬૨મી પૂર્ણિમા સ્થલ ૯૪ ૪ કર = ૫૮૨૮ ભાગ પશ્ચાત થશે. અર્થાત્ એ કે ૪૭ સંપૂર્ણ મંડળ થવા પર પ્રાપ્ત થશે. b y Gy 1GB ડ ડ ડd : : ST. 31 1 2 363 ( 66366; } } $G ! www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy