________________
સૂત્ર ૧૩૭૪-૭૫
उडूर्ण णामाई कालप्यमाणं च -
o ૨૭૪.
તં નહીં
तत्थ खलु इमे छ उडू पण्णत्ता, (૧) પાડસે, (૨) વરિસારત્તે, (૩) સરતે, (૪) હેમંતે, (૬) વસંતે, (૬) શિન્દે ।
ता सव्वे वि णं एए चंद उडू दुवे-दुवे मासा तिचउप्पण्ण- सएणं तिचउप्पण्णसएणं आयाणेणं गणिज्जमाणा साइरेगाई एगूणसट्ठि एगूणसट्ठि राइंदियाई राइंदियग्गे णं आहिए त्ति वएज्जा । સૂરિય. વા. ૨૨, સુ. ૭૬ जंबुद्दीवस्स चउसु दिसासु वासाईणं परूवणं
.
૨.
કાળ લોક : ઋતુઓના નામ અને કાળ પ્રમાણ
१३७५. ૫. जाणं भंते! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ, तया णं उत्तरड्ढे वि वासाणं पढमे समए पडिवज्जइ ?
➖➖
૬.
जया णं उत्तरड्ढे वासाणं पढमे समए पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम- पच्चत्थिमेणं अनंतर पुरक्खड समयंसि वासाणं पढमे समए पडिवज्जइ ? उ. हंता, गोयमा ! जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ । तहेव - जाववासाणं पढमे समए पडिवज्जइ ।
जया णं भंते! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं वासाणं पढमे समए पडिवज्जइ तया णं पच्चत्थिमेण वि वासाणं पढमे समए पडिवज्जइ ?
जया णं पच्चत्थिमेणं वासाणं पढमे समए पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर- दाहिणेणं अणंतर पच्छाकड समयंसि वासाणं पढमे समए पडिवन्ने भवइ ?
उ. हंता, गोयमा ! जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं वासाणं पढमे समए पडिवज्जइ तह वेव उच्चारेयव्वं -जावपडिवन्ने भवइ ।
Jain Education International
ગણિતાનુયોગ ભા.-૨૪૦૧
ઋતુઓના નામ અને કાળ પ્રમાણ :
૧૩૭૪.
આ છ ઋતુઓ કહેવામાં આવી છે, જેમકે(૧)પાવસ ઋતુ, (૨)વર્ષાઋતુ, (૩)શરદઋતુ, (૪)હેમન્તૠતુ, (૫)વસંતઋતુ, (૬)ગ્રીષ્મૠતું.
આ બધી ચંદ્ર ૠતુઓ બે-બે માસની હોય છે અને (પ્રત્યેક ઋતુ સંવત્સ૨) ત્રણસો ચોપન-ત્રણ સો ચોપન દિવસના ગણાતા એવા કંઈક વધુ ઓગણસાંઈઠ-ઓગણસાંઈઠ અહોરાત્રની હોયછે.
જંબુદ્ધીપની ચારે દિશાઓમાં વર્ષા આદિનું પ્રરૂપણ : પ્ર.
૧૩૭૫.
ભગવન્ ! જ્યારે જંબુદ્રીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણાર્ધમાં વર્ષાના (આગમનનો) પ્રથમ (આરંભ) સમય થાય છે ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ વર્ષાના(આગમનનો પ્રથમ (આરંભ) સમય પ્રતિપન્ન થાય છે? જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાના(આગમનનો પ્રથમ સમય થાય છે ત્યારેશું જંબૂદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતના પૂર્વ-પશ્ચિમમાં અનન્તર દ્વિતીય સમયમાં વર્ષાનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે?
ઉ. હા, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં
દક્ષિણાર્ધમાં વર્ષાનો પ્રથમ સમય પ્રતિપત્ન હોય છે. એજ પ્રકારે-યાવ- વર્ષાનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે.
ઢાળં. ૬, મુ. ૧૨૩
चंदस्स णं संवच्छरस्स एगमेगे उऊ एगूणसट्ठि राइंदियाई राइदियग्गे णं पण्णत्ता,
For Private & Personal Use Only
પ્ર. ભગવન્ ! જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વમાં વર્ષાનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય ત્યારે પશ્ચિમમાં પણ શું વર્ષાનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે? જ્યારે પશ્ચિમમાં વર્ષાનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે ત્યારે શું જંબુદ્રીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનન્તર દ્વિતીય સમયમાં વર્ષાનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે?
ઉ. હા, ગૌતમ ! જ્યારે જંબૂઢીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વમાં વર્ષાનો પ્રથમ સમય પ્રતિપન્નથાયછે. તેજ પ્રકારે-યાવત્-પ્રતિપત્ન થાય છે. પૂર્વવત્ કહેવું જોઈએ.
- સમ. ૬૬, મુ. ?
www.jainelibrary.org