________________
૩૬૮ લોક પ્રજ્ઞપ્તિ કાળ લોક : સોદાહરણ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમનો સ્વરૂપ સૂત્ર ૧૩૨૮-૨૯ સોલાર પાવર ઉતારગોવન - સોદાહરણ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમના સ્વરૂપનું પ્રરૂપણ : ? રૂ ૨૮. તત્ય જ ને ? વાવહારિy, એ નાનામU Bસિયા ૧૩૨૮. એમાંથી જે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ છે તે આ जोयणं आयाम-विक्खंभेणं,जोयणं उड्ढं उच्चत्तेणं,
પ્રકારે છે- જે પ્રમાણે એક યોજન લાંબો-પહોળો, तं तिगुणं सविसेसं परिरएणं ।
એક યોજન ઊંચો અને કંઈક વધુ ત્રણ ગણી
પરિધિવાળો એક પલ્પ (પાત્ર કે ખાડો) છે. से णं एगाहिय-बेहिय-तेहिय-जाव-उक्कोसेणं
એ પત્યમાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ सत्तरत्तपरूढाणं सम्मटे सन्निचिए भरिए बालग्ग
-વાવ- ઉત્કૃષ્ટ સાત રાત્રિ(માં) વધેલા બાલાઝ છોડી
પરિપૂર્ણ ઠાસોઠાસ ભરે. तेणं बालग्गा नो अग्गीडहेज्जा, नो वाउहरेज्जा, नो તે બાલાશ્રન અગ્નિથી બળે, ન પવનથી ઊડે, નસડે, कुच्छेज्जा, नो पलिविद्धंसिज्जा, नो पूइत्ताए
ન નષ્ટ થાય, અને ન દુર્ગધ ઉત્પન્ન થાય. એમાંથી हव्वमागच्छेज्जा । तओ णं समए-समए एगमेगं
એક-એકસમયમાંએક-એકબાલારાને કાઢતા રહેવામાં वालग्गं अवहाय जावतिएणं कालेणं से पल्ले खीणे
આવે(તે રીતે)જેટલા સમયમાં તે પલ્ય(ખાડો) ખાલી नीरए निल्लेवे, णिट्ठिए भवइ ।
(ઈ)જાય, નીરજ(ધૂળ વગરનો)થઈ જાય, નિર્લેપ
(થઈ) જાય. સર્વથા રિક્ત (ખાલી) થઈ જાય. से तं वावहारिए उद्धारपलिओवमे।
તે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ (કહેવાય) છે. પાણી--
ગાથાર્થ : एएसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया ।
એવા દસ ગણા ક્રોડાક્રોડી પલ્યો(ખાડાઓ)(જેટલું) तं वावहारियस्स उद्धारसागरोवमस्स एगस्स भवे
એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમનું પ્રમાણ છે. પરિક્ષા , प. एएहिं वावहारियउद्धारपलिओवम
પ્ર. આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને સાગરોसागरोवमेहिं किं पओयणं?
પમનું શું પ્રયોજન છે? उ. एएहिं वावहारिय उद्धारपलिओवम
આવ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમતથાસાગરોसागरोवमहिं णस्थि किंचि पओयणं, केवलंतु
પમનું પ્રયોજન નથી પણ કેવળ જાણવા માટે पण्णवणापण्णविज्जइ।।
કહેવામાં આવ્યું છે. से त्तं वावहारिए उद्धारपलिओवमे।
આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ થયું. --- . સુ. રૂ ૭૨-૩ ૭૩ सोदाहरणं सुहुम उद्धारपलिओवमसरूव-परूवणं--
સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું ઉદાહરણ સહિત સ્વરૂપ પ્રરૂપણ : ૨૩ ૨૧. ૫. તે જિં તે સુહુમ ઉદ્ધારપુસ્ત્રિઓવમે? ૧૩૨૯. પ્ર. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? उ. सुहमे उद्धारपलिओवमे- से जहानामए
ઉ. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે पल्लेसियाजोयणं आयाम-विक्खंभेणं, जोयणं
છે- જે પ્રમાણે એક યોજન લાંબો-પહોળો, उड्ढे उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं ।
એક યોજન ઊંચો અને કંઈક અધિક ત્રણગણી
પરિધિવાળો (એક પલ્યો હોય. से णं पल्ले एगाहिय-बेहिय-तेहिय-जाव
આ પલ્યમાં એક દિવસ, બે દિવસ, ત્રણ उक्कोसेणं सत्तरत्तपरूढाणं संसट्टे सन्निचिए
દિવસ-ચાવતુ-ઉત્કૃષ્ટ સાત રાત્રિમાં વધેલા भरिए वालग्ग-कोडीणं ।
બાલાોને પરિપૂર્ણ રૂપથી ઠાસીઠાસ ભરવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org