________________
૧૮૩૫.
. ૧૪૩૧૩૦
- ૮૯૨૮
૪૭ - -
=
૨૮૨
– ૮૯૨૮
૧ ;
-
-
-
૧૪૮૮
| એક અભિવર્ધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળ ચાલે છે ? ૧૫૬ યુગમાં ૮૯૨૮ અભિવર્ધિત માસ તથા
1 x ૧૫૬ = ૧૪૩૧૬૦ મંડળ નક્ષત્ર ચાલે છે. તેથી ૧ અભિવર્ધિત માસમાં - નક્ષત્ર મંડળ પ્રાપ્ત થાય છે. (સૂ. પ્ર. ભાગ ૨, પૃ. ૭૭૯ ) સૂત્ર ૧૦૩૯, પૃ. પપ
અહીં ગાથામાં વિભિન્ન કાળોમાં ચંદ્ર ઉદયની દિશાઓ આપવામાં આવી છે જે ઐતિહાસિક દૃષ્ટિથી મહત્વપૂર્ણ છે. સૂત્ર ૧૦૪૧, પૃ. ૫૫ - ૫૬
અહીં ચંદ્રની વૃધ્ધિ હાનિનું કારણ એનું રાહુ વડે આવૃત (ઢંકાઈ જવું) થઈ જવાનું બતાવવામાં આવ્યું છે. દરરોજ પંદરમાં ભાગને બાસઠિયો ભાગ પણ કહેવામાં આવ્યો છે. અર્થાત્ ૬૨માંથી ૧૫ ભાગ કરવાથી ૪ ભાગ પ્રતિદિન આચ્છાદિત અથવા અનાવૃત થવો માનવામાં આવશે, સૂત્ર ૧૦૪૨, પૃ. ૫૬ - પ૭
શુકલપક્ષમાં ચંદ્ર રાહુ દ્વારા ૪૪૨ મુહૂર્ત અનાવૃત થાય છે. અને કૃષ્ણપક્ષમાં ૪૪૨ ? મુહૂર્ત આચ્છાદિત થાય છે.
૬૨ ભાગ અનાવૃત | આચ્છાદન દરરોજ (થત) માનવાથી ૯૩૦ કલ્પિત ભાગ થાય છે. એક ભાગ અમાવસ્યાની રાત્રિમાં પણ નિત્ય રાહુ વડે અનાવૃત થવાથી કુલ ૯૩૧ કલ્પિત ચંદ્ર ભાગ થાય છે. એ ઐતિહાસિક દષ્ટિથી મહત્વપૂર્ણ છે. સૂત્ર ૧૦૪૬, પૃ. ૫૯
જંબુદ્વીપમાં ૧૮૦ યોજન અવગાહનથી પાંચ ચંદ્ર મંડળ અને લવણસમુદ્રમાં ૩૩૦ યોજન અવગાહનથી દસ ચંદ્ર મંડળ હોય છે. આ પ્રકારે કુલ ૫૧૦ યોજન અવગાહનથી ૧૫ ચંદ્ર મંડળ કહેવામાં આવ્યા છે. જે ઐતિહાસિક દષ્ટિથી મહત્વપૂર્ણ છે. સૂત્ર ૧૦૪૭ - ૧૦૫૧, પૃ. ૬૦ - ૬૫
આ ગાથાઓમાં પ્રત્યેક ચંદ્ર મંડળનું યોજનોમાં અંતર, સર્વાભ્યન્તર તેમજ સર્વબાહ્ય ચંદ્ર મંડળોનું અંતર, સર્વાભ્યત્તર અને બાહ્ય ચંદ્ર મંડળોના આયામ વિધ્વંભ તથા પરિધિ આપવામાં આવી છે. એમાં દામિક સંકેતના 1 નું માન (માપ) મહત્વપૂર્ણ છે.
વળી સર્વાત્યંતર તેમજ બાહ્ય ચંદ્રમંડળોમાં ચંદ્રની ૧ મુહૂર્તની ગતિ તેમજ પ્રમાણ પણ આપવામાં આવ્યા છે. એ સ્પષ્ટ છે કે યોજન અને મુહૂર્ત નો અહીં ગણિતીય સંબંધ જોડવામાં આવ્યો છે. મુહૂર્ત ગતિ પણ વધતી-વધતી સર્વબાહ્ય મંડળની તરફ લઈ જવામાં આવી છે. એ માન માધ્યમાનની દૃષ્ટિથી અંત્યંત મહત્વપૂર્ણ છે. એ પ્રમાણે મુહૂર્ત ગતિ ઘટતી ઘટતી સર્વાત્યંતર મંડળની તરફ ગતિ કરે છે. આ પ્રકારે અહીં ત્રણ (acceleration), મુહૂર્ત-ગતિની હાનિ-વૃધ્ધિની કલ્પના પણ કરવામાં આવી છે. સૂત્ર ૧૦પ૩, પૃ. ૬૮ 1 સુર્ય નક્ષત્રો સાથેના યોગોમાં ચંદ્ર યોગ ૧૦ પ્રકારના દર્શાવવામાં આવ્યા છે. જે એક યુગમાં ઘટિત થાય છે. એમાં છત્રાતિછત્ર યોગ કદાચિતું કોઈક દેશમાં થાય છે. કેમકે - તે યોગ નિયત એક રૂપ જ રહે છે. અહીં ચિત્રા નક્ષત્રમાં ઉકત યોગ(નું) અવલોકન કરવા માટે ગણિત આપવામાં આવી છે. ઐતિહાસિક દૃષ્ટિથી આ યોગની શોધ થવી જોઈએ. સૂત્ર ૧૦પ૪ પૃ. ૬૮ - ૭૦
આ સૂત્રમાં ૬૨ પૂર્ણિમાઓ અંગે ચંદ્ર સૂર્યના મંડળ પ્રદર્શભાગ વિચાર કરવામાં આવ્યો છે.
પંચવર્ષાત્મક યુગમાં દર પૂર્ણિમાઓ તેમજ ૬૨ અમાવસ્યાઓ આ પ્રકારે કુલ ૧૨૪ સૂર્ય ચંદ્ર(નો) યોગ થાય છે. પ્રથમ પૂર્ણિમાએ ચંદ્ર, ૬૨મી પૂર્ણિમાએ જે પ્રદેશમાં સમાપ્ત કરે છે. એનો પરવર્તી મંડળમાં ૧૨૪વિભાગમાંથી ૩૨માં વિભાગને ગ્રહણ કરે છે. જ્યાં ચંદ્ર પ્રથમ પૂર્ણિમાનો યોગ થાય છે. એ પ્રકારે પરવર્તી મંડળના ૧૨૪ વિભાગ કરી પુનઃ ૩૨માં ભાગમાં બીજી પૂર્ણિમાનો યોગ થાય છે.
વાસ્તવમાં પૂર્ણિમાયોગ આધુનિક માન્યતાનુસાર સૂર્ય ચંદ્ર સામ સામા પૃથ્વીની વિરુદ્ધ દિશાઓમાં રહે છે. પરંતુ જૈન જ્યોતિષમાં ૧૮૪ મંડળો અંગેનું ગણિત બીજા પ્રકારનું છે. ૧૨૪માંથી ૩૨ભાગ પ્રથમ પૂર્ણિમાના થવાથી નીકળી જવાને કારણે ફરીથી ૩૨માં ભાગ પર જવાથી, પાંચ સંવત્સરો વાળું યુગ મધ્યની બીજી પૂર્ણિમાનો પ્રદેશ પ્રાપ્ત થાય છે. જ્યારે ઉકત મંડળના ૧૨૪ ભાગમાંથી આગળના ૩૨ ભાગ લે છે. એ પાંચ સંવત્સર ક્રમશઃ ચંદ્ર, અભિવર્દ્રિત ચંદ્ર તેમજ અભિવર્ધિત નામવાળું છે. હવે ત્રીજી પૂર્ણિમાના મંડળના પ્રદેશને જાણવા માટે બીજી પૂર્ણિમાનાં પરિસમાપક 3GB 3G/4G/G/3G/ G G G {G}{SW 27 to 86} $ $ $ $6 $ng
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org