________________
૩૬૦ લોક પ્રશપ્તિ
કાળ લોક : ભરત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ
आउअं पालेहिंति, पालेत्ता अप्पेगइआ णिरयगामी, अप्पेगइआ तिरियगामी, अप्पेगइआ मणुयगामी, अप्पेगइआ देवगामी ण सिज्झति ।
३. तीसे णं समाए एक्कवीसाए वाससहस्सेहिं काले वीइकंते अनंतेहिं वण्णपज्जवेहिं -जावअनंतगुण परिवुड्डिए परिवड्ढेमाणेपरिवड्ढेमाणे एत्थ णं 'दुस्समसुसमा' णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! प. तीसे णं भंते! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ ?
उ. गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे भविस्सइ, से जहाणामए आलिंगपुक्खरेइ वा, मुइंगपुक्खरे वा जाव णाणामणिपंचवण्णेहिं कित्तिमेहिं चेव, अकित्तिमेहिं चेव ।
प. तेसि णं भंते! मणुआणं केरिसए आयारभाव पडोयारे भविस्सइ ?
उ. गोयमा ! तेसि णं मणुआणं छव्विहे संघयणे, छवि संठाणे बहूइ धणूई उड्ढं उच्चत्तेणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडीआउअं पालिहिंति, पालेत्ता, अप्पेगइआ णिरयगामी, अप्पेगइआ तिरियगामी अप्पेगइआ मणुयगामी, अप्पेगइआ देवगामी, अप्पेगइआ सिज्यंति, बुज्झति, मुच्वंति, परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति ।
तीसे गं समाए तओ वंसा समुप्पज्जिस्संति, तं નહા-o. તિત્યારવંસે, ૨. પટ્ટિવંસ, રૂ. दसारवंसे । तीसे णं समाए तेवीसं तित्थगरा, एक्कारस चक्कवट्टि, णव बलदेवा, णव वासुदेवा समुपज्जति ।
४. तीसे णं समाए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणिआए काले वीइकंते अनंतेहिं वण्णपज्जवेहिं -जाबअनंतगुणपरिवुड्ढी परिवड्ढेमाणे- परिवड्ढेमाणे एत्थ णं 'सुसमदूसमा' णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो !
Jain Education International
For Private
સૂત્ર ૧૩૨૨
આયુષ્ય હશે અને આયુષ્ય ભોગવીને એમાંથી કોઈ નરકગતિમાં, કોઈ તિર્યંચ ગતિમાં, કોઈ મનુષ્ય ગતિમાં અને કોઈ દેવગતિમાં ઉત્પન્ન થશે. પરંતુ સિદ્ધ નહીં થશે.
૩. હે આયુષ્યમાન્ શ્રમણ ! એ આરાના એકવીસ હજાર વર્ષપ્રમાણ કાળ વીત્યા પછી ઉત્સર્પિણી કાળના ‘દુષમ-સુષમા’નામના ત્રીજો આરાનો પ્રારંભ થશે. એમાં અનન્ત વર્ણ પર્યાય -યાવત્અનંતગુણ પરિવૃદ્ધિના ક્રમથી પરિવર્દ્રિત
થતા જશે.
પ્ર. ભગવન્ ! એ કાળે ભરતક્ષેત્રના આકાર ભાવ સ્વરૂપ કેવા હશે ?
ઉ. ગૌતમ ! તે મુરજ કે વૃંદગના ઉપરના ભાગ જેવો એનો ભૂમિભાગ ખૂબ સમતલ તેમજ રમણીય હશે -યાવત્- અનેક પ્રકારના કૃત્રિમ અને અકૃત્રિમ પંચ રંગી મણિઓથી સુશોભિત થશે.
પ્ર. ભગવન્ ! એ મનુષ્યોના આકારભાવ સ્વરૂપ કેવા હશે ?
ઉ. ગૌતમ ! એ મનુષ્યોના છ પ્રકારના શરીર તથાછપ્રકારના આકાર હશે. એમના શરીરની ઊંચાઈ અનેક ધનુષ્ય પરિમાણ હશે. એમનું આયુષ્ય જઘન્ય અન્તર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ પૂર્વ કોટિ સુધી હશે. આયુષ્ય ભોગવીને એમાંથી કોઈ નરક ગતિમાં, કોઈ તિર્યંચ ગતિમાં, કોઈ મનુષ્ય ગતિમાં અને કોઈ દેવગતિમાં જશે. કોઈ સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ પરિનિવૃત્ત (મોક્ષ)થશે અને સમસ્ત દુઃખોનો અંત ક૨શે. એ કાળમાં ત્રણ વંશ ઉત્પન્ન થશે, જેમકે - ૧. તીર્થંકર વંશ, ૨. ચક્રવર્તી વંશ, ૩. દશાર વંશ, આ કાળમાં ત્રેવીસ તીર્થંકર, અગિયાર ચક્રવર્તી, નવ બલદેવ તથા નવ વાસુદેવ ઉત્પન્ન થશે.
૪. હે આયુષ્યમાન્ શ્રમણ ! આ આરાના
બેંતાલીસ હજાર ઓછા એક સાગરોપમ કોડાકોડી કાળ વીત્યા પછી ઉત્સર્પિણી કાળના 'સુષમદુષમા' નામના ચોથા આરાનો પ્રારંભ થશે. એમાં અનન્ત વર્ણ પર્યાય -યાવત્અનન્તગુણ પરિવૃદ્ધિના ક્રમથી પરિવર્તિત થતા જશે.
Personal Use Only
www.jainelibrary.org