SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ લોક પ્રજ્ઞપ્તિ કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ २. तीसे णं समाए चउहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कंते अणतेहिं वण्णपज्जवेहिं, अणंतेहिं गंधपज्जवेहिं, अणंतेहिं रसपज्जवेहिं, अणंतेहिं फासपज्जवेहिं, अणंतेहिं संघयणपज्जवेहिं, अनंतेहिं संठाणपज्जवेहिं, अनंते हिं उच्चत्तपज्जवेहिं, अणंतेहिं आउपज्जवेहिं, अणतेहिं गुरूलहुपज्जवेहिं, अणंतेहिं अगुरूતદ્રુપપ્નવદિ, અનંતેહિં દાળ-મ-વન-વીરિસपुरिसक्कार- परक्कमपज्जवेहिं, अनंतगुण परिहाणीए परिहायमाणे- परिहायमाणे एत्थ णं 'सुसमा' णामं समाकाले पडिवज्जिसु સમારો' ! प. जंबुद्दीवे णं भंते ! दीवे इमीसे ओसप्पिणीए सुसमाए समाए उत्तम कट्ठपत्ताए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे होत्था ? ૩. ગોયમા ! વધુસમરમળિક્ને ભૂમિભાગે દોત્યા, से जहाणामए आलिंगपुक्खरेइ वा । तं चैव जं सुसमसुसमाए पुब्ववण्णिअं । णवरं णाणत्तं चउधणुसहस्समूसिआ एगे अट्ठावीसे पिट्ठकरंडकसए, छुट्टभत्तस्स आहारट्ठे चउसट्ठि राइंदिआई सारक्खंति, दो पलिओवमाई आऊ । सेसं तं चैव । तीसे समाए चउव्विहा मणुस्सा अणुसज्जित्था, તં નહા- o. ા, ર્. વઙરગંધા, રૂ. ખુમા, ૪. સુસમા | ३. तीसे णं समाए तिहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कंते अणंतेहिं वण्णपज्जवेहिं -जावअणंतेहिं उट्ठाण - कम्म- बलवीरिय- पुरिसक्कारपरक्कमपज्जवेहिं अनंतगुण परिहाणीए परिहायमाणे- परिहायमाणेएत्थ णं "सुसमदुस्समा " मंसमा पडिवज्जिसु समणाउसो ! Jain Education International For Private ૨. સૂત્ર ૧૩૨૧ હે આયુષ્માનું શ્રમણ ! ચાર કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળા સુષમ-સુષમા નામનો પ્રથમ આ૨ો પૂર્ણ થયા પછી અનન્ત વર્ણ પર્યાયો, અનંન્ત ગંધ પર્યાયો, અનન્ત રસ પર્યાયો, અનંતસ્પર્શ પર્યાયો, અનંત સંહનન પર્યાયો, અનન્તસંસ્થાન પર્યાયો, અનંત ઉચ્ચત્વ પર્યાયો, અનંત આયુ પર્યાયો, અનંત ગુરુ-લઘુ પર્યાયો, અનંત અગુરુ-લઘુ પર્યાયો, અનંત ઉત્થાન-કર્મ-બલ-વીર્ય-પુરુષાકાર- પરાક્રમ પર્યાયોના અનંત ગુણ પરિહાણીના ક્રમથી હાસ (નષ્ટ)થતા-થતા અવસર્પિણી કાળનો ‘સુષમા' નામનો બીજા આરાનો આરંભ થાય છે. પ્ર. ભગવન્! આ અવસર્પિણીની ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત સુષમાનામનાઆરામાંજંબૂદ્રીપના ભરતક્ષેત્રના કેવા આકાર સ્વરૂપ કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! એની ભૂમિકા ખૂબ સમતલ અને રમણીય હોય છે. મૃદંગના ઉપરના ભાગ જેવા જેવું વર્ણન સુષમ-સુષમા આરામાં કરવામાં આવ્યું છે. તેવું જ અહિંયા જાણવું જોઈએ. વિશેષમાં : એ કાળના મનુષ્ય ચારહજાર ધનુષ્યની અવગાહનાવાળા હોય છે. એમની પાંસળીઓના હાડકા એકસો અઠ્ઠાવીસ હોય છે. બે દિવસ વીત્યાપછી એને ભોજનની ઈચ્છા થાય છે. તેઓ પોતાના યુગલિક બાળકોની ચોસઠ દિવસ-રાત્રિ સુધી સાર-સંભાળ કરે છે એમનું આયુષ્ય બે પલ્યોપમનો હોય છે. બાકી (વર્ણન) પૂર્વવત્ છે. એ સમયે ચાર પ્રકારના મનુષ્ય હોય છે, જેમકે- ૧. એક – પ્રવર શ્રેષ્ઠ, ૨. પ્રચૂરબંધપૃષ્ટ સાથળવાળા ૩. કુસુમ - પુષ્પ જેવા સુકુમાર, ૪. સુશમન - અત્યંત શાંત. ૩. હેઆયુષ્માન્ ! શ્રમણ ! ત્રણ કોટકોટીસાગરોપમ પ્રમાણવાળો સુષમા નામનો બીજો આરો પૂર્ણ થઈ ગયા પછી અનંત વર્ણ પર્યાયો -યાવત્અનંત ઉત્થાન કર્મ-બલ-વીર્ય પુરુષાકાર પરાક્રમ પર્યાયોના અનંત ગુણ પરિહાણીના ક્રમથી ઝાસ (નષ્ટ) થતા-થતા અવસર્પિણી કાળના 'સુષમ-દુષમા' નામનો ત્રીજો આરો પ્રારંભ થાય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy