SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૩૨૧ કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ ગણિતાનુયોગ ભા.-૨ ૩૪૭ तीसे णं समाए भरहे वासे बहवे-१.उद्दाला, ૨. દુધાત્રા, ૩. મુદાર, ૪. યમાત્રા, ૬. અટ્ટમ0ા, ૬. સંતત્રિા , ૭, ના માત્રા, ૮. સિંમત્રિા, ૫. સંવમાત્રા, ૨૦. સેમત્રિા | णामं दुमगणा पण्णत्ता, कुसविकुसविसुद्धरू મૂત્રા, મૂત્રમંતો, સંતો -ગા-વીનંતા पत्तेहिंयपुप्फेहिंयफलेहिंयउच्छण्णपडिच्छण्णा, सिरीए अईव-अईव उवसोभेमाणा चिटुंति। तीसे णं समाए भरहे वासे तत्थ-तत्थ बहवे भेरूतालवणाई, हेरूतालवणाई, मेरूतालवणाई, पभयालवणाई, सालवणाई, सरलवणाई, सत्तिवण्णवणाई, पूयफलिवणाई,खज्जूरीवणाई, णालिएरीवणाई, कुसवि कुसविसुद्धरू મૂત્રાડું -ગર્વ-વિદ્રુતિ तीसे णं समाए भरहे वासे तत्थ-तत्थ बहवे सेरिआगुम्मा,णीमालिआगुम्मा, कोरंटयगुम्मा, बंधुजीवगगुम्मा, मणोज्जगुम्मा, बीअगुम्मा, बाणगुम्मा, कणइरगुम्मा, कुज्जयगुम्मा, सिंदुवारगुम्मा, मोग्गरगुम्मा, जूहिआगुम्मा, मल्लिआगुम्मा,वासंतिआगुम्मा, वत्थुलगुम्मा, कत्थुलगुम्मा, सेवालगुम्मा, अगस्थिगुम्मा, मगदंतिआगुम्मा, चंपकगुम्मा, जाइगुम्मा, णवणीइआगुम्मा, कुंदगुम्मा, महाजाइगुम्मा रम्मा महामेहणि कुरंबभूआ दसद्धवण्णं कुसुमं कुसुमेति । તે સમયે ભરતક્ષેત્રમાં અનેક – ૧. ઉદાલ, ૨. કુદાલ૩.મુદાલ, ૪. તમાલ, ૫.નૃત્તમાલ, ૬. દત્તમાલ, ૭. નાગમાલ, ૮. શૃંગમાલ, ૯. શંખમાલ અને ૧૦. તમાલ નામના દસ વૃક્ષ (આવેલા) કહેવામાં આવ્યાં છે. એનું મૂળ ડાભ અને બીજા પ્રકારના તૃણોથી. વિશુદ્ધ હતું, તે મૂળવાળા જડવાળા યાવતુબીજવાળા હતા. તે પાંદડાઓ, ફૂલો અને ફળોથી પરસ્પર આચ્છાદિત હોવાને કારણે પોતાની શોભા વડે અત્યંત સુશોભિત થાય છે. તે સમયે ભરતક્ષેત્રમાં જ્યાં-ત્યાં ઘણા બધા ભેરૂતાલ વૃક્ષોના વન, હેરૂતાલ વૃક્ષોના વન, મેરૂતાલ વૃક્ષોના વન, પ્રભતાલ વૃક્ષોના વન, સાલવૃક્ષોનાવન, સરલવૃક્ષોનાવન, સપ્તપર્ણ વૃક્ષોના વન, સોપારીના વૃક્ષના વન, ખજૂરના વૃક્ષના વન, નારિયળના વૃક્ષના વન હતા. એના મૂળડાભ અને બીજા પ્રકારના તૃણોથી વિશુદ્ધ -જાવતુ- રહિત છે. તે સમયે ભરતક્ષેત્રમાં જ્યાં-ત્યાંઅનેક સેરિકાના ઝુંડ, નવમાલિકાના ઝુંડ, કોટકના ઝુંડ, બંધુજીવકના ઝુંડ, મનોજ્ઞના ઝુંડ, બીજના ઝુંડ, બાણના ઝુંડ, કનેરના ઝુંડ, કુન્જકના ઝુંડ, સિંદુવારના ઝુંડ, મુગરના ઝુંડ, યૂથિકાના ઝુંડ, મલ્લિકાના ઝુંડ, વાસંતિકાના ઝુંડ, વસ્તુકના ઝુંડ, કસ્તુલના ઝુંડ, શૈવાલના ઝુંડ, અગસ્તિના ઝુંડ, મગદંતિકાના ઝુંડ, ચંપકના ઝુંડ, જાતીના ડ, નવનીતિકાનાઝુંડ, કુન્દનાઝુંડ, મહાજાતીના ઝુંડ(આવેલા) હતા. તે ઝુંડો રમણીય વાદળોના સમૂહ જેવા ગાઢા પંચરંગી ફૂલોવાળા હતા. તે વાયુથી પ્રકંપિત પોતાની શાખાઓના અગ્રભાગથી પડી ગયેલા ફૂલો વડેભરતક્ષેત્રની અતિ સમતલરમણીય ભૂમિભાગનેસુરભિત બનાવે છે. તે સમયે ભરતક્ષેત્રમાં જ્યાં-ત્યાં અનેક પદ્મ લતાઓ -યાવત– શયામલતાઓ હોય છે. તે લતાઓ બધી ઋતુઓમાં ફાલતી હતી. -વાવતુ- કલંગીઓ ધારણ કરેલી હતી. આ સમયે ભરતક્ષેત્રમાં જ્યાં-ત્યાં ઘણીબધી વનરાજીઓ (વનસ્પતિઓ) આવેલી હતી. તે કૃષ્ણ, કૃષ્ણાવભાસયુક્ત -થાવત-મનોહર હતી. પુષ્પ પરાગના સૌરભથી મત્ત, ભ્રમર, કોરક, ભંગારક, કુંડલ, ચકોર, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષક, जेणं भरहे वासे बहुसमरमणिज्जं भूमिभागं वायविधुअग्गसाला मुक्कपुष्फपुंजोवयारकलिअं તિ तीसे णं समाए भरहे वासे तत्थ-तत्थ तहिं तहिं बहुईओपउमलयाओ-जाव-सामलयाओ णिच्चं कुसुमिआओ -जाव- लयावण्णओ। तीसे णं समाए भरहे वासे तत्थ-तत्थ तहिं तहिं बहुईओ वणराईओ पण्णत्ताओ । किण्हाओ, किण्णहोभासाओ -जाव- मणोहराओ, रयमत्तगछप्पयकोरंग-भिंगारग-कोंडलग जीवंजीवग-नंदीमुह-कविल-पिंगलक्खग Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy