SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧ + દષ્ટ છે કે - અનુપાત ૧૪ = ૧- 8 થાય છે. તેથી અનુવાદનો અર્થ ઉકત હોવો જોઈએ. આ પ્રકારે સુર્ય ગમન ૩૦ મુહુર્તમાં ૧૮૩૦ x ૩૦ = ૫૪૯૦૦ ગગનમંડળ ખંડ અથવા અર્ધ્વમંડળ થાય છે. આ પ્રમાણે નક્ષત્ર ગમન ૩૦ મુહૂર્તમાં ૧૮૩૫૪૩૦ = ૫૫૦૫૦ ગગનમંડ થાય છે. એક અહોરાત્રમાં નક્ષત્ર ૫૫૦૫૦ ૧૫૦ ખંડ વધુ એક અર્ધ્વમંડળ ચાલે છે. અનુપાત અપેક્ષા , ( ૫૪૯૦૦ - અર્ધ્વમંડળ ચાલે છે. ભિન્નની ઉપરોકત પ્રણાલી ઐતિહાસિક દષ્ટિથી અત્યંત મહત્વપૂર્ણ છે. સૂત્ર ૧૦૩૧, પૃ. ૫૧ (૧) ચંદ્રમા પ્રત્યેક મંડળને કેટલા મુહૂર્તમાં પૂર્ણ કરે છે ? અહીં અનુપાત રૂપમાં ગણના કરાવામાં આવી છે. ચંદ્રમાને ૧૭૬૮ મંડળ ચાલવા માટે ૧૮૩૦૪૨ અહોરાત્ર લાગે છે. વળી અને જો એક મંડળ સંપૂર્ણ કરવું પડે તો જ મુહૂર્ત અર્થાત્ ; અથવા ૨ : અહોરાત્ર લાગશે. (૨) સૂર્ય પ્રત્યેક મંડળને કેટલા મુહૂર્તમાં પૂર્ણ કરે છે ? અહીં પણ અનુપાત એ પ્રમાણે થશે. ૧૮૩૦ મંડળ સૂર્ય ૧૮૩૦૪૨ અહોરાત્રમાં પૂર્ણ કરે છે. જો ૧મંડળ પૂર્ણ ૧૮૩૦ x ૨ કરવું પડે ત અહોરાત્ર અથવા ૨ અહોરાત્ર લાગશે. ૧૮૩૦. (૩) બીજી રીતે ૧૭૬૮ ભાગ મંડળ ના ૧ અંતર્મુહૂર્તમાં : ૧ અહોરાત્રમાં ૧૭૬૮૪૩૦ ભાગ ચંદ્ર ચાલે છે. તેથી ૧૦૯૮૦૦ કે ૧ મંડળના ભાગોને પૂર્ણ કરવામાં ચંદ્રને ૩૬ = ૨ : અહોરાત્ર (જેટલો સમય) થાય છે. આ પ્રકારે સૂર્ય સાથે પણ ઘટિત કરવું જોઈએ. સૂત્ર ૧૦૩૨, પૃ. પર ચંદ્ર ૧ યુગમાં કેટલા મંડળ ચાલે છે ? ૧ યુગમાં સંપૂર્ણ મુહૂર્ત સંખ્યા પ૪૯૦૦ થાય છે. ચંદ્ર ૧ મુહૂર્તમાં ૧૭૬૮ ભાગ ગમન (ગતિ) કરે છે. ૧. ૧ યુગમાં ચંદ્ર વડે ચાલેલા ભાગ કુલે - ૫૪૯૦૦૪૧૭૬૮ = ૯૭૦૩૨૦૦ મંડળ કેમકે - ૧૦૯૮૦૦ ભાગનો એક મંડળ થાય છે. ૯૭૦૩૨૦૦ ભાગોનાં 19 મંડળ થાય છે. ૧૦૯૮૦ અર્થાત = ૮૮૪ મંડળ આ પ્રકારે સૂર્ય ૧ યુગમાં કેટલા મંડળ ચાલે છે ? ૧ યુગમાં સંપૂર્ણ મુહૂર્ત સંખ્યા ૫૪૯૦૦ થાય છે. સૂર્ય ૧ મુહૂર્તમાં ૧૮૩૦ ભાગ ચાલે છે. . ૧ યુગમાં સૂર્ય દ્વારા ચાલવામાં આવેલા કુલ ભાગ = ૫૪૯૦૦૪૧૮૩૦ ફરી ૧૦૯૮૦૦ ભાગોનું એક મંડળ થાય છે. ૫૪૯૦૦ x ૧૮૩૦ . ૫૪૯૦૦૪૧૮૩૦ ભાગોમાં - = ૯૧૫ મંડળ. ૧૦૯૮૦) આ પ્રકારે નક્ષત્ર ૧ યુગમાં કેટલા મંડળ ચાલે છે ? આ એક યુગમાં સમસ્ત સંખ્યા પ૪૯૦૦ થાય છે. નક્ષત્ર ૧ મુહૂર્તમાં ૧૮૩૫ ભાગ ચાલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy