SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૨૪, પૃ.૪૮ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, અને નક્ષત્રોના યોગ અંગે નિયમ દર્શાવવામાં આવ્યા છે. આ અંગે ચંદ્ર સૂર્યનો ગ્રહ-નક્ષત્રોથી અથવા વિલોમરૂપેણ પૂર્વ-પશ્ચિમથી કે દક્ષિણ-ઉતરથી યોયુક્તિ થાય છે. નક્ષત્ર મંડળના કુલ વિભાગોની સંખ્યા ૧૦૯૮૦૦ છે. સૂત્ર ૧૦૨૧, પૃ. ૪૯ એક મુહૂર્તમાં નક્ષત્ર સૂર્યની અપેક્ષા એ ૫ ભાગ મંડળ વધુ તથા ચંદ્રમાથી ૬૭ ભાગ વધુ ગતિ કરે છે. નક્ષત્ર ૧૮૩૫ ભાગ મંડળના - ૧૮૩૦ ભાગ મંડળના ૧૭૬૮ ભાગ મંડળના ગતિ કરે છે. સૂત્ર ૧૦૨૬, પૃ. ૪૯ સૂર્ય ચંદ્ર સૂર્યપ્રજ્ઞપ્તિના દશમાં પાહુડનો બીજો અન્તર પાહુડ જુઓ. ચંદ્ર તેમજ નક્ષત્ર યોગમાં અહીં અભિજિત્ નક્ષત્ર સાથેનો ચંદ્રમાનો યોગકાળ કાઢવા માટે એ જ્ઞાત છે કે - અભિજિત્ નક્ષત્ર ગગનમંડળના ૬૩૦ ભાગોમાં વ્યાપ્ત છે. ચંદ્ર કરતા નક્ષત્ર (ની) ગતિ ૬૭ મંડળ ભાગ વધુ હોવાથી આ સાપેક્ષ રાશિ દ્વારા ૬૩૦ ને ભાગવાથી અથવા ૯ મુહૂર્ત તેમજ મુહૂર્ત યોગકાળ પ્રાપ્ત થઈ જાય છે. એનો ૨૦૧૦ ૭ વિલોમરૂપેણ પણ સિધ્ધ કરી શકાય છે. આ પ્રમાણે શ્રવણ નક્ષત્રનો ગગન મંડળ (માં) ફેલાવો ૨૦૧૦ ભાગમાં છે. તેથી ચંદ્ર સાથે આ નક્ષત્રનો યોગકાળ અથવા ૩૦ મુહૂર્ત જેટલો રહેશે. આ પ્રકારે જે નક્ષત્રોનો ફેલાવો ૧૦૦૫ ગગનખંડોમાં છે. એનો ચંદ્ર સાથેનો યોગ કાળ ૬૩૦ ૭ ૨૭ ૬૭ XXXXXXXX થશે. વળી જે નક્ષત્રોનો ફેલાવો ૩૦૧૫ મંડળ ભાગ છે. એનો ચંદ્ર સાથેનો યોગ કાળ આગળની ગાથામાં આ પ્રકારે ચંદ્ર ગ્રહ યોગકાળનો સંખ્યા રહિત ઉલ્લેખ છે. મૂળ ૧૦૨૮, પૃ. ૫૦ $30 અહીં સૂર્ય નક્ષત્ર યોગકાળનું વિવરણ છે. અભિજિત્ નક્ષત્રનો ફેલાવો ૬૩૦ ગગનખંડ હોવાથી તથા સાપેક્ષગતિ સૂર્યની પ ગગનખંડ ઓછી હોવાથી યોગકાળ = ૧૨૬ મુહૂર્ત અથવા ૪ અહોરાત્રિ તેમજ ૬ મુહૂર્ત છે. આ પ્રકારે ૧૦૦૫ ફેલાવાવાળા નક્ષત્રનો સૂર્ય સાથેનો યોગકાળ = ૨૦૧ મુહૂર્ત અથવા ૬ અહોરાત્રિ ૨૧ ૧૦૦૫ ૫ આગળના સૂત્રમાં સૂર્ય-ગ્રહ યોગકાળનો સંખ્યા રહિત ઉલ્લેખ છે. Jain Education International ૩૦૧૫ ૭ ૨૦૧૦ ૫ મુહૂર્ત થાય છે. જે નક્ષત્રોનો ફેલાવો ૨૦૧૦ ગગનખંડ હશે. એનો સૂર્ય સાથે યોગકાળ = ૪૦૨ અથવા ૧૩ અહોરાત્ર ૧૨ મુહૂર્ત થાય છે. એ પ્રમાણે જે નક્ષત્રોનો ફેલાવો ૩૦૧૫ મંડળ ભાગ હોય છે. તે સૂર્ય સાથે યોગ ૩૦૧૫ = ૬૦૩ મુહૂર્ત અથવા ૨૦ અહોરાત્ર તેમજ ૩ મુહૂર્ત સુધી કરે છે. ૫ ૧૦૦૫ ૭ = ૧૫ મુહૂર્ત = ૪૫ મુહૂર્ત થશે. સૂત્ર ૧૦૩૦, પૃ. ૫૧ એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્ત હોય છે. એક મુહૂર્તમાં ચંદ્રનું ગમન (ગતિ) ૧૭૬૮ ગગનખંડ થાય છે. : ૩૦ મુહૂર્તમાં ૫૩૦૪૦ ગગનમંડ થશે. કુલ મંડળ ગગનખંડ ૧૦૯૮૦૦ છે જેના અર્ધમંડળ ૫૪૯૦૦ થાય છે. તેથી ચંદ્ર એક અહોરાત્રમાં એક અર્ધમંડળમાં ૧૮૬૦ ભાગ ઓછો ચાલે છે અને અર્ધમંડળના નવસો પંદર ભાગોમાંથી ૩૧ ભાગ ઓછા પર્યંત ચંદ્રનીગતિ બતાવવામાં આવી છે. આ કયા આધારે બતાવવામાં આવી છે- એ શોધનો વિષય છે. •‹‹‹• 23 00>• ‹Õ> 4 <034 <0> •<0> •<Õ> • ‹Õ> <OX OXXOX & For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy