________________
૩૩૪ લોક પ્રજ્ઞપ્તિ
કાળ લોક : નૈગમ-વ્યવહારનયસમ્મત અનૌપનિધિકી કાળાનુપૂર્વી
नाणादव्वाइं पडुच्च सव्वद्धा ।
प. २. गम-ववहाराणं अणाणुपुब्बीदव्वाइं कालओ केवचिरं होइ ?
उ. एगदव्वं पडुच्च- अजहण्णमणुक्कोसेणं एक्कं समयं, नाणादव्वाई पडुच्च सव्वद्धा ।
प. ३. गम-ववहाराणं अवत्तव्वयदव्वाइं कालओ केवचिरं होइ ?
उ. एगं दव्वं पडुच्च अजहण्णमणुक्कोसेणं दो समया, नाणादव्वाई पडुच्च सव्वद्धा ।
प. १. गम-ववहाराणं आणुपुव्विदव्वाणमंतरं कालओ केवचिरं होइ ?
उ. एगं दव्वं पडुच्च - जहण्णेणं एगं समयं, उक्कोसेणं दो समया,
नाणादव्वाइं पडुच्च नत्थि अंतरं । प.२.णेगम-ववहाराणं अणाणुपुव्विदव्वाणमंतरं कालओ केवचिरं होइ ?
उ. एगं दव्वं पडुच्च - जहण्णेणं दो समया, , उक्कोसेणं असंखेज्जं कालं,
नाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
प. ३. गम-ववहाराणं अवत्तव्वगदव्वाणं अंतरं कालओ केवचिरं होइ ?
उ. एगं दव्वं पडुच्च - जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं,
नाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
प. णेगम-ववहाराणं आणुपुव्विदव्वाइं सेसदव्वाणं इभागे होज्जा ?
उ. जहेव खेत्ताणुपुब्बीए ।
भावो वि तहेव अप्पाबहुं पि तहेव नेयब्वं ।
अणु ।
से तं णेगम ववहाराणं अणोवणिहिया कालापुवी । - અનુ. સુ. ૨૮૨-૧૨૮
Jain Education International
સૂત્ર ૧૩૦૧
અનેક આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે.
પ્ર.૨.નૈગમ-વ્યવહારનયસમ્મત અનાનુપૂર્વી દ્રવ્ય કેટલા સમય સુધી ટકે છે ?
ઉ. એક દ્રવ્યની અપેક્ષા તો નિમ્નતમ અને અનુષ્કૃષ્ટ સ્થિતિ એકસમયની તથા અનેક દ્રવ્યોની અપેક્ષા સર્વકાલિક છે.
પ્ર.૩.નૈગમ-વ્યવહારનયસમ્મત અવક્તવ્ય દ્રવ્ય કેટલો સમય ટકે છે ?
ઉ. એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય - અનુષ્કૃષ્ટ સ્થિતિ બે સમયની છે અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ સર્વકાલિક છે. પ્ર.૧.નૈગમ-વ્યવહારનયસમ્મત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલા સમયનું હોય છે ?
ઉ. એક દ્રવ્યની અપેક્ષાએ જધન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર બે સમયનું હોય છે.
પરંતુ અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. પ્ર.૨.નૈગમ-વ્યવહારનયસમ્મત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલા સમયનું હોય છે ?
ઉ. એક દ્રવ્યની અપેક્ષા જધન્ય બે સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે.
અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી.
પ્ર.૩. નૈગમ- વ્યવહારનયસમ્મત અવક્તવ્ય દ્રવ્યોનું અંતર કેટલા સમયનું હોય છે ?
ઉ. એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંત૨ અસંખ્યાત કાળનું હોય છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી.
પ્ર. નૈગમ-વ્યવહારનયસમ્મત આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રવ્યોના કેટલા ભાગ પ્રમાણ છે ?
ઉ. અત્રે ક્ષેત્રાનુપૂર્વી જેવું જ કથન સમજવું જોઈએ. ભાવદ્વાર અને અલ્પબહુત્વનું પણ કથન ક્ષેત્રાનુંપૂર્વી જેવું જ સમજવું જોઈએ.
For Private Personal Use Only
આ અનુગમનું સ્વરૂપ છે.
આ નૈગમ-વ્યવહારનયસમ્મત અનૌપનિધિકી કાળાનુપૂર્વી છે.
www.jainelibrary.org