________________
૩૩૨ લોક પ્રજ્ઞપ્તિ
प. एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं ?
उ. एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए भंगसमुक्कित्तणया कज्जइ ।
से किं तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया ?
૧૬.
उ. णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया
૬.
કાળ લોક : નૈગમ-વ્યવહારનયસમ્મત અનૌપનિધિકી કાળાનુપૂર્વી
૩.
૬.
अस्थि आणुपुव्वी, अत्थि अणाणुपुव्वी, अत्थि अवत्तव्वए ।
एवं दब्वाणुपुब्बीगमेणं कालाणुपुब्बीए वि ते चेव छब्बीसं भंगा भाणियब्वा ।
से तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया ।
एयाणं गम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं ?
एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए भंगोवदंसणया कज्जइ ।
से किं तं णेगम - ववहाराणं भंगोवदंसणया ?
उ. णेगम - ववहाराणं भंगोवदंसणया
१. तिसमयट्ठईए आणुपुब्बी,
२. एगसमयट्ठिईए अणाणुपुव्वी,
३. दुसमयट्ठिईए अवत्तव्वए,
४. तिसमयट्ठिईयाओ आणुपुवीओ,
५. एगसमयट्ठिईयाओ अणाणुपुव्वीओ,
६. दुसमयट्ठिईयाइं अवत्तव्वयाई ।
एवं दव्याणुपुब्बीगमेणं ते चेव छब्बीसं भंगा भाणियव्वा ।
सेतं गम-ववहाराणं भंगोवदंसणया ।
प. णेगम - ववहाराणं आणुपुव्वीदव्वाई कहिं समोयरंति ?
Jain Education International
For Private.
સૂત્ર ૧૩૦૧
પ્ર. આર્નંગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરૂપણનું શું પ્રયોજન છે ?
ઉ. આ નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરૂપણ દ્વારા ભંગ સમુત્કીર્તનતા ક૨વામાં આવે છે. પ્ર. નૈગમ-વ્યવહારનયસમ્મતભંગ સમુત્કીર્તનતાનું કેવું સ્વરૂપ છે ?
ઉ. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગ સમુત્કીર્તનતાનું સ્વરૂપ આ પ્રમાણે છે –
આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે.
આ પ્રકારે દ્રવ્યાનુપૂર્વાવત્ કાળાનુપૂર્વીના પણ છવ્વીસ (૨૬) ભંગ જાણવા જોઈએ.
આ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગ સમુત્કીર્તનતાનું સ્વરૂપ છે.
પ્ર. એ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ?
ઉ. એ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતાથી ભંગોપદર્શનતા કરવામાં આવે છે.
પ્ર. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ?
ઉ. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતાનું સ્વરૂપ આ પ્રમાણે છે –
૧. ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી છે. ૨. એક સમયની સ્થિતિવાળા દ્રવ્ય અનાનુપૂર્વી છે. ૩, બે સમયની સ્થિતિવાળા દ્રવ્ય અવક્તવ્ય છે. ૪. ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી છે. ૫. એક સમયની સ્થિતિવાળા દ્રવ્ય અનાનુપૂર્વી છે. ૬. બે સમયની સ્થિતિવાળા દ્રવ્ય અવકતવ્ય છે.
આ પ્રમાણે દ્રવ્યાનુપૂર્વીની સમાન અહીં પણ છવ્વીસ ભંગ જાણવા જોઈએ.
Personal Use Only
એ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે.
પ્ર. નૈગમ-વ્યવહારનયસમ્મત આનુપૂર્વી દ્રવ્યોનો કયાં સમવતાર થાય છે ?
www.jainelibrary.org