________________
૩૦૨ લોક પ્રજ્ઞપ્તિ ઊર્ધ્વ લોક : જ્યોતિકથી કલ્પોનું અંતર
સૂત્ર ૧૨૩૭ पढमजुगलम्मि सत्तउसयाणि. बीयम्मि चोद्दस
પ્રથમદેવયુગલમાં સાતસો, દ્વિતીય દેવયુગલમાં સહસ્સો
ચૌદ હજાર, તૃતીય દેવ યુગલમાં સાત હજાર
તથા બાકીના દેવ યુગલોમાં નવસો દેવ ततिए सत्त सहस्सा, नव चेव सयाणि सेसेसु ॥
પરિવાર રહે છે. प. लोगंतिय विमाणा णं भंते ! किंपइट्रिया पण्णत्ता?
ભગવન્! લોકાન્તિક વિમાન કઈ (વસ્ત) પર
પ્રતિષ્ઠિત (હોવાનું) કહેવામાં આવ્યું છે ? उ. गोयमा ! वाउपइट्ठिया पण्णत्ता ।
ઉ. ગૌતમ! વાયુ પર પ્રતિષ્ઠિત (હોવાનું) કહેવામાં
આવ્યું છે. "विमाणाणं पइट्ठाणं बाहल्लुच्चत्तमेव" बंभलोय
વિમાનોનો આધાર-જાડાઈ અને ઊંચાઈ वत्तब्बया नेयव्वा-जाव
બ્રહ્મલોકની સમાન કહેવામાં આવી છે વાવત - प. लोयंतिय विमाणेसु णं भंते ! सब्वे पाणा भूया
ભગવન્! લોકાન્તિક વિમાનોમાં બધા પ્રાણી, जीवा सत्ता पुढविकाइयत्ताए-जाव
ભૂત, જીવ અને સત્વ કયા પૃથ્વીકાય- ભાવતું
વનસ્પતિકાય અથવા દેવકા રૂપમાં પહેલા वणस्सइकाइयत्ताए देवत्ताए उववण्णपुव्वा ?
(વેહલા) ઉત્પન્ન થયા છે ? उ. गोयमा ! असई अदुवा अणंतखुत्तो, नो चेव णं
ગૌતમ! અનેકવાર; અનંતવાર ઉત્પન્ન થયા છે, देवत्ताए।
પરંતુ લોકાન્તિક વિમાનોમાં દેવ રૂપમાં ઉત્પન્ન
થયા નથી. प. लोगंतिय विमाणेहिं णं भंते ! केवइयं अबाहाए
ભગવન્! લોકાન્તિક વિમાનોથી લોકાન્ત કેટલા लोगंते पण्णत्ते ?
અંતરે આવેલા) કહેવામાં આવ્યા છે ? उ. गोयमा! असंखेज्जाइं जोयणसहस्साई अबाहाए
ગૌતમ ! અસંખ્ય હજાર યોજનના અંતરે लोगंते पण्णत्ते ।
(આવેલા) કહેવામાં આવ્યા છે. -- મ. સ. ૬, ૩, ૬, કુ. ૨૨-૪/૪રૂ जोइसाओ कप्पाणं अन्तरं--
જ્યોતિષ્કથી કલ્પોનું અંતર : ૧૨ રૂ૭. ૫. નોફિસ જે મસ્તે ! સોદીસાTM 5 Mા ૧૨૩૭. પ્ર. ભગવન્!જ્યોતિષ્ક અને સૌધર્મેશાન કલ્પોની केवइयं अबाहाए अंतरे पण्णत्ते?
મધ્યમાં અવ્યવહિત અંતર કેટલું છે ? उ. गोयमा ! असंखेज्जाई जोयणाई-जाव-अंतरे ઉ. ગૌતમ! અસંખ્ય યોજનાનું વાવત્ - અંતર
કહેવામાં આવ્યું છે. एवं सोहम्मीसाणाणं सर्णकुमार-माहिंदाण य ।
એ પ્રમાણે સૌધર્મશાન અને સનસ્કુમાર-માહેન્દ્ર
(વચ્ચેનુ) અંતર છે. एवं सणकुमार-माहिंदाणं बंभलोगस्स य ।
એ પ્રમાણે સનકુમાર-મહેન્દ્ર અને બ્રહ્મલોક
(વચ્ચેનું) અંતર છે. एवं बंभलोगस्स लेतगस्स य ।
એ પ્રમાણે બ્રહ્મલોક અને લાન્તક (વચ્ચેનું)
અંતર છે. एवं लंतगस्स महासुक्कस्स य ।
એ પ્રમાણે લાન્તક અને મહાશુક્ર (વચ્ચેનું)
અંતર છે. एवं महासुक्कस्स सहस्सारस्स य ।
એ પ્રમાણે મહાશુક્ર અને સહસ્ત્રાર (વચ્ચેનું)
અંતર છે. ૨. મ. સ. ૬, ૩, ૬, સુ. ૪૨ વાજુમોરો બં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org