________________
સૂત્ર ૧૨૨૫-૨૬
ઊર્ધ્વ લોક સહસ્ત્રાર દેવેન્દ્ર વર્ણ, ગણિતાનુયોગ ભા.-૨ ૨૯૩ सहस्सार देवेन्द वण्णओ--
સહસ્ત્રાર દેવેન્દ્ર વર્ણક १२२५. सहस्सारे यऽत्थ देविंदे देवराया परिवसइ । ૧૨૨૫. અહીં દેવેન્દ્ર દેવરાજ સહસ્ત્રાર રહે છે. जहा सणकुमारे।
બાકીનું વર્ણન સનકુમાર જેવું છે. णवरं - छण्हं विमाणावास सहस्साणं,
વિશેષમાં - છ હજાર વિમાનાવાસોનું. तीसाए सामाणिय साहस्सीणं,
ત્રીસ હજાર સામાનિક દેવોનું. चउण्हं य तीसाए आयरक्खदेवसाहस्सीणं- जाव
એનાથી ચારગણા અર્થાતુએકલાખવીસ હજારઆત્મરક્ષક વિદ૬
-- goo. ૫. ૨, સુ. ૨૦૪/૨ દેવોનું વાવતુ- આધિપત્ય કરતો એવો રહે છે. आणय-पाणय देवाणं ठाणाई--
આનત -પ્રાણત દેવોના સ્થાન : ૨૨૨૬, p. દિ જ મંતે ! માન-STUTયા તેવા ૧૨૨૬. પ્ર. ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત આનત-પ્રાણત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता?
દેવોના સ્થાન કયાં આવેલા કહેવામાં આવ્યા છે? 1. દિ મંત! માણ-Tય તેવા પરિવસંતિ? પ્ર. ભગવન્! આનત-પ્રાણત દેવ કયાં રહે છે ? उ. गोयमा ! सहस्सारस्स कप्पस्स उपिं सपक्खि
ગૌતમ! સહસ્ત્રારકલ્પની ઉપર સમાન દિશામાં सपडिदिसिं बहूई जोयणाई-जाव-बहुगीओ
સમાન વિદિશામાં અનેક યોજન- યાવતુ - जोयण कोडाकोडीओ उड्ढं दूरं उप्पइत्ता एत्थ
અનેક કરોડ કરોડ યોજન ઉપર દૂર જવાના णं आणय-पाणय नामेणं दुवे कप्पा पण्णत्ता।
(સ્થાને) આનત -પ્રાણત નામના બે કલ્પ
(આવેલા) કહેવામાં આવ્યા છે. पाईण-पडीणायया उदीण दाहिण वित्थिण्णा
તે પૂર્વ-પશ્ચિમમાં લાંબા, ઉત્તર-દક્ષિણમાં अद्धचंद संठाण संठिया अच्चिमाली
પહોળા, અર્ધચંદ્રના આકાર વડે સ્થિત સૂર્યના भासरासिप्पभा।
કિરણ સમૂહ જેવી પ્રભાવાળા છે. सेसं जहा सर्णकुमारे-जाव-पडिरूवा।
બાકીનું વર્ણન) સનકુમાર કલ્પ જેવું છે.
વાવત્ - પ્રતિરૂપ છે. तत्थ णं आणय-पाणय देवाणं चत्तारि
ત્યાં આનત -પ્રાણત દેવોના ચારસો વિમાન विमाणावाससया भवंतीति मक्खायं -जाव
આવેલા કહેવામાં આવ્યા છે વાવત- તે पडिरूवा।
પ્રતિરૂપ છે. वडिंसगा जहा सोहम्मे ।
અવતંસક- સૌધર્મ કલ્પ જેવા છે. णवरं-मज्झे पाणयवडेंसए।
વિશેષમાં - મધ્યમાં પ્રાણત અવતંસક છે. ते णं वडेंसगा सव्वरयणामया अच्छा-जाव
તે અવતસક સર્વ રત્નમય સ્વચ્છ -જાવતપરિવા
પ્રતિરૂપ છે. एत्थ णं आणय-पाणय देवाणं पज्जत्ताऽप
અહીં પર્યાપ્ત અને અપર્યાપ્ત આનત- પ્રાણતા ज्जत्ताणं ठाणा पण्णत्ता।
દેવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. तिसु वि लोगस्स असंखेज्जइभागे।
તે ત્રણે (૧. ઉપપાત, ૨. સમુદ્યાત, ૩, અને સ્વસ્થાન)ની અપેક્ષાથી લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે.
સમ. ૧ ૦૬, સુ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org