SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ લોક પ્રજ્ઞપ્તિ ઊર્ધ્વ લોક : સૌધર્મકલ્પના દેવોના સ્થાન વૅ -ખાવ-અનુત્તવિમળા । णवरं - जाणियव्वा जत्तिया भवणा विमाणा वा । - વિયા. સ. ૧૨, ૩, ૭, સુ. ૮-૨૦ सोहम्मगदेवाणं ठाणाइं- १२०८. प. कहि णं भंते ! सोहम्मगदेवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? ૫. હિ નં મંતે ! સોહમ્મ લેવા રિવનંતિ ? उ. गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्ढं चंदिमसूरिय-गह णक्खत्ता - तारारूवाणं बहूइं जोयणसयाई, बहूई जोयणसहस्साइं बहूई जोयणसयसहस्साइं बहुगीओ जोयण कोडीओ, बहुगीओ जोयण कोडाकोडीओ उड्ढं दूरं उप्पइत्ता, एत्थ णं सोहम्मे णामं कप्पे पण्णत्ते । पाईण- पडीणायए उदीण दाहिणवित्थिण्णे अद्धचंद संठाण संठिए अच्चिमालिभासरासिवण्णाभे असंखेज्जाओ जोयण कोडीओ असंखेज्जाओ जोयणकोडाकोडीओ आयामविक्खंभेणं, असंखेज्जाओ जोयण कोडाकोडीओ परिक्खेवेणं । સવરચળામણુ અછે -ખાવ-પડિહવે । तत्थ णं सोहम्मगदेवाणं बत्तीसं विमाणावाससयसहस्सा भवंतीतिमक्खायं । ते णं विमाणा सव्वरयणामया अच्छा-जावपडिरुवा । ते णं विमाणा णं बहुमज्झदेसभाए पंच वडेंसया વાત્તા, તં નહીં- . અસોવડેંસળુ, ૨. સત્તિવળવšસ, ૨. ચંપા-વšતણ, ૪. સૂચવŠતળુ, વ્. મોયત્ય सोहम्मवडेंस । Jain Education International For Private પ્ર. ઉ. સૂત્ર ૧૨૦૮ આ પ્રકારે (સૌધર્મ કલ્પથી) અનુત્તરવિમાન પર્યંત કહેવું જોઈએ. સૌધર્મકલ્પના દેવોના સ્થાન : ૧૨૦૮.પ્ર. વિશેષ જ્યાં જેટલા ભવન કે વિમાન હોય તેટલા કહેવા જોઈએ. Personal Use Only - ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્તસૌધર્મકલ્પના દેવોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? ભગવન્ ! સૌધર્મકલ્પના દેવો કયાં રહે છે ? ગૌતમ ! જંબુદ્રીપ દ્વીપના મંદ૨ પર્વતથી દક્ષિણમાં આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂભાગથી ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર તારાઓથી અનેક સો યોજન, અનેક હજા૨ યોજન, અનેક લાખ યોજન, અનેક કરોડ યોજન અને અનેક કરોડાકરોડ યોજન ઉપર સૌધર્મ નામનો કલ્પ (આવેલો) કહેવામાં આવ્યો છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો, અર્ધચંદ્રના આકારે સ્થિત સૂર્યના કિરણોના સમૂહ સમાન પ્રભાવવાળો, અસંખ્ય કોટાકોટી યોજન લાંબો -પહોળો અને અસંખ્ય કોટાકોટી યોજનની પરિધિવાળો છે. સર્વ રત્નમય સ્વચ્છ - યાવત્ - પ્રતિરૂપ છે. એમાં સૌધર્મ કલ્પવાસી દેવોના બત્રીસ લાખ વિમાનાવાસ કહેવામાં આવ્યા છે. તે વિમાન સર્વત્નમય સ્વચ્છ -યાવ-પ્રતિરૂપ છે. એ વિમાનોના મધ્યમાં અવતંસક વિમાન (આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે (૧) અશોકાવતંસક, (૨) સપ્તપર્ણીવતંસક, (૩) ચંપકાવતંસક, (૪) ચુતાવતંસક, (૫) અને મધ્યમાં સૌધર્માવતંસક. www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy