________________
સૂત્ર ૧૨૦૭
वरकुण्डलुज्जोइयाणणा, उदित्त सिरया ।
रत्तभा पमपम्हगोरा,
सेया सुहवण्णगंध-फासा,
उत्तमवेउब्विणो,
ઊર્ધ્વ લોક : વૈમાનિક વિમાનોની સંખ્યાદિનું પ્રરૂપણ
पवरवत्थ-गंध-मल्लाणुलेवणधरा, ડ્ડિયા-ખાવ-મહાતોવા |
हारविराइयवच्छा,
ડયૂ-તુડિયમિયમુયા,
अंगद-कुंडल-मट्ठगंडतलकण्णपीढधारी,
विचित्तहत्थाभरणा,
विचित्तमालामउली । कल्लाणगपवरवत्थपरिहिया,
कल्लाणगपवरमल्लाऽणुलेवणा,
भासरबोंदि, पलंबवणमालधरा,
दिव्वेणं वण्णेणं - जाव दिव्वाए लेस्साए दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा । ते णं तत्थ साणं साणं विमाणावाससयसहस्साणं - जाव-साणं साणं आयरक्खदेवसाहस्सीणं अण्णेसिं च बहूणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्चं जाव- दिव्वाइं भोगभोगाई भुंजमाणा विहरंति ।
વળ. ૧. ૨, સુ. ૨૬૬
वेमाणिय विमाणाणं संखाइ परूवणं૨૨૦૭. ૬. સોહમ્મ નં મંતે ! બ્વે જેવા વિમાળાવા- ૧૨૦૭. પ્ર. ससयसहस्सा पण्णत्ता ?
उ. गोयमा ! बत्तीसं विमाणावाससयसहस्सा
पण्णत्ता ।
૬. તે હું ભંતે ! જિં મા વળ્યત્તા ?
૩. ગોયમા ! સન્નરળામયા અ-નાવ-ડિવા |
सेसं तं चैव ।
Jain Education International
For Private
ઉ.
પ્ર.
ઉ.
ગણિતાનુયોગ ભા.-૨ ૨૮૩
Personal Use Only
શ્રેષ્ઠ કુંડલોથી પ્રકાશિત મુખવાળા છે. મુગટોથી સુશોભિત કેશોવાળા છે.
લાલ રંગના કમલ જેવા ગોરા રંગવાળા છે. શ્વેત શુભ વર્ણ-ગંધ-સ્પર્શવાળા છે.
ઉત્તમ વિક્રિયા કરનારા છે.
શ્રેષ્ઠ વસ્ત્ર ગંધ માલ્ય તથા લેપન ધારણ કરનારા છે. મહાન્ઋદ્ધિવાળા છે-યાવ-મહાસુખવાળા છે. વક્ષ સ્થળ પર વિરાજિત હારવાળા છે. કડા અને ભુજબંધ વડે સુદૃઢ ભુજાવાળા છે. અંગદ અને કુંડળથી સ્પર્શ પામેલા કપોલ પર કર્ણપીઠ ધારણ કરનારા છે.
વૈમાનિક વિમાનોની સંખ્યા આદિનું પ્રરૂપણ :
હાથો પર વિચિત્ર આભરણ ધારણ કરનારા છે. મસ્તક પર વિચિત્ર માળાઓ ધારણ કરનારા છે. કલ્યાણકર શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરનારા છે.
કલ્યાણકર શ્રેષ્ઠ માલ્ય (હાર) તેમજ વિલેપન ધારણ કરનારા છે.
દિવ્ય દેહવાળા છે. લાંબી વનમાળાઓ ધારણ કરનારા છે.
દિવ્ય વર્ણથી-યાવત્-દિવ્ય તેજથી દસેયદિશાઓને ઉદ્યોતિત કરતા પ્રકાશિત કરતા એવા પોત-પોતાનાલાખોવિમાનવાસીઓના-યાવત્ પોત-પોતાના હજા૨ો આત્મરક્ષક દેવોના અને અન્ય અનેક વૈમાનિક દેવ-દેવીઓનાં આધિપત્ય કરતા એવા-યાવત્- દિવ્ય ભોગોને ભોગવતા રહે છે.
ભગવન્ ! સૌધર્મ કલ્પમાં કેટલાક લાખ વિમાનાવાસ હોવાનું કહેવામાં આવ્યું છે ? ગૌતમ ! એમાં બત્રીસ લાખ વિમાનાવાસ હોવાનું કહેવામાં આવ્યું છે.
ભગવન્ ! તે વિમાનાવાસ કઈ વસ્તુના બનેલા હોય છે ?
ગૌતમ ! તે સર્વરત્નમય અને સ્વચ્છ -યાવત્મનોહરે છે. બાકીનું બધું વર્ણન પૂર્વવત્ જાણવું.
www.jainelibrary.org