________________
સૂત્ર ૧૧૯૪
તિર્મક લોક : નક્ષત્રોનો ચંદ્રની સાથે યોગારંભનો કાળ ગણિતાનુયોગ ભા.-૨ ૨૭૫
२४. ता जेट्ठा खलु णक्खत्ते नत्तं भागे अवड्ढखेत्ते पण्णरसमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, नो लभइ अवरं दिवसं ।
एवं खलु जेट्ठा णक्खत्ते एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ। जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ, जोयं अणुपरियट्टित्ता पाओ चंदं मूलस्स समप्पेइ,
२५. ता मूले खलु णक्खत्ते पुव्वंभागे समक्खेत्ते तीसइ-मुहुत्ते तप्पढमयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छा अवरं च राई ।
एवं खलु मूलं णक्खत्तं एगं च दिवसं एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ। जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ। जोयं अणुपरियट्टित्ता पाओ चंदं पुब्वासाढाणं समप्पेइ। २६. ता पुवासाढा खलु णक्खत्ते पुव्वं भागे समक्खेत्तेतीसइ-मुहुत्तेतप्पढमयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ. तओ पच्छा अवरं च राई ।
(૨૪) જ્યેષ્ઠા નક્ષત્ર સાંજના સમયે ચંદ્રની સાથે
યોગનો પ્રારંભ કરે છે અને રાત્રિમાં પંદરમુહૂર્ત ચંદ્રની સાથે અર્ધ ક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે પરંતુ બીજે દિવસે યોગયુક્ત રહેતુ નથી. આ પ્રકારે જ્યેષ્ઠા નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. યોગ-મુક્ત થઈનેપ્રાતઃકાળમાંયેષ્ઠા નક્ષત્ર”
મૂળ નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે. (૨૫) મૂળ નક્ષત્ર દિવસના પૂર્વભાગ -
પ્રાત:કાળમાં ચંદ્રની સાથે યોગનો પ્રારંભ કરે છે. તદનન્તરએકરાત્રિઅર્થાત્ પૂર્વાપર કાળ મેળવીને ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે સમક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે. આ પ્રકારે મૂળ નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. યોગ-મુક્ત થઈને પ્રાત:કાળમાં મૂળ નક્ષત્ર'
પૂર્વાષાઢા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે. (૨૬) પૂર્વાષાઢા નક્ષત્ર દિવસના પૂર્વભાગ
પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે યોગનો પ્રારંભ કરે છે. તદનન્તરએક રાત્રિ અર્થાતુ પૂર્વાપર કાળ મેળવીને ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે સમક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે. આ પ્રકારે પૂર્વાષાઢા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. યોગ-મુક્ત થઈને પ્રાત:કાળમાં પૂર્વાષાઢા નક્ષત્ર' ઉત્તરાષાઢા નક્ષત્રને ચંદ્ર સમર્પિત
કરી દે છે. (૨૭) ઉત્તરાષાઢા નક્ષત્ર દિવસના પૂર્વભાગ
પ્રાત:કાળમાં તથા દિવસના પાછળના ભાગમાં-સાંજના સમયેઅર્થાત ઉભયભાગમાં ચંદ્રની સાથે યોગનો આરંભ કરે છે. તદનન્તર એક રાત્રિ અને એક દિવસ અર્થાત પૂર્વાપર કાળ ભેળવીને પીસ્તાલીસમુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે.
एवं खलु पुव्वासाढा णक्खत्ते एगं च दिवसं एगं च राइं चंदेण सद्धिं जोयं जोएइ । जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ । जोयं अणुपरियट्टित्ता पाओ चंदं उत्तरासाढाणं समप्पेइ।
२७. ता उत्तरासाढा खलु णक्खत्ते उभयं भागे दिवढखेत्ते पणयालीस-मुहुत्ते तप्पढमयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ, अवरं च राई तओ पच्छा अवरं च दिवसं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org