________________
૨૭૪ લોક પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : નક્ષત્રોનો ચંદ્રની સાથે યોગારંભનો કાળ
સૂત્ર ૧૧૯૪ एवं खलु चित्ता णक्खत्ते एगं च राई, एगं च
આ પ્રકારે ચિત્રા નક્ષત્ર એક રાત્રિ અને એક दिवसं चंदेण सद्धिं जोयं जोएइ ।
દિવસ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ।
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. जोयं अणुपरियट्टित्ता सायं चंदं साईए समप्पेइ।
યોગ-મુક્ત થઈને સાંજે 'ચિત્રા નક્ષત્ર
સ્વાતિ નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે. २१. ता साई खलु णक्खत्ते नत्तंभागे अवड्ढखेत्ते
(૨૧) સ્વાતિ નક્ષત્ર સાંજના સમયે ચંદ્રની સાથે पण्णरसमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं
યોગનો પ્રારંભ કરે છે અને રાત્રિના પંદરમુહૂર્ત जोयं जोएइ, नो लभइ अवरं दिवसं ।
ચંદ્રની સાથે અડધા -ક્ષેત્રમાં યોગ-યુક્ત રહે
છે. પરંતુ બીજા દિવસેયોગ-યુક્ત રહેતુનથી. एवं खलु साइ णक्खत्ते एगं च राइं चंदेण सद्धिं
આ પ્રકારે સ્વાતિ નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની जोयं जोएइ।
સાથે યોગ-યુક્ત રહે છે. जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ।
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. जोयं अणुपरियट्टित्ता पाओ चंदं विसाहाणं
યોગ-મુક્ત થઈને પ્રાતઃકાળમાં સ્વાતિ-નક્ષત્ર' સમQા *
વિશાખા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે. २२. ता विसाहा खलु णक्खत्ते उभयंभागे
(૨૨) વિશાખા નક્ષત્ર દિવસના પૂર્વ ભાગમાં – दिवड्ढखेत्ते पणयालीस-मुहुत्ते तप्पढमयाए
પ્રાતઃકાળમાંતથા દિવસના પાછળના ભાગમાં पाओ चंदेण सद्धिं जोयं जोएइ- अवरं च राई
સાંજના સમયે ચંદ્રની સાથે યોગનો પ્રારંભ तओ पच्छा अवरं दिवस,
કરે છે. તદનન્તર પીસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત
ચંદ્રની સાથે દોઢ ક્ષેત્રમાં યોગ-યુક્ત રહે છે. एवं खलु विसाहा णक्खत्ते दो दिवसे एगं च राई
આ પ્રકારે વિશાખા નક્ષત્ર બે દિવસ તથા चंदेण सद्धिं जोयं जोएइ।
એક રાત્રિ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ।
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. जोयं अणुपरियट्टित्ता सायं चंदं अणुराहाए
યોગ-મુક્ત થઈને સાંજના સમયમાં વિશાખા समप्पेइ।
નક્ષત્ર' અનુરાધા-નક્ષત્રને ચંદ્ર સમર્પિત
કરી દે છે. २३. ता अणुराहा खलु णक्खत्ते पच्छंभागे
(૨૩) અનુરાધા નક્ષત્ર દિવસના” પાછળના समक्खेत्ते तीसइमुहुत्ते तप्पढमयाए सायं चंदेण
ભાગમાં-સાંજના સમયે ચંદ્રની સાથે યોગનો सद्धिं जोयं जोएइ, तओ पच्छा राई अवरं च
પ્રારંભ કરે છે, તદનન્તર એક રાત્રિ અને દિવસે
એક દિવસ અર્થાત પૂર્વાપર કાળ ભેળવીને ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચન્દ્રની સાથે સમક્ષેત્રમાં
યોગ-યુક્ત રહે છે. एवं खलु अणुराहा णक्खत्ते एगं च राई एगं च
આ પ્રકારે અનુરાધા નક્ષત્ર એક રાત્રિ અને दिवसं चंदेण सद्धिं जोयं जोएइ ।
એક દિવસ ચંદ્રની સાથે યોગ-યુક્ત રહે છે. जोयं जोइत्ता जोयं अणुपरियट्टइ।
યોગ કરીને યોગ-મુક્ત થઈ જાય છે. जोयं अणुपरियट्टित्ता सायं चंदं जेट्ठाए समप्पेइ ।
યોગ-મુક્ત થઈને સાંજે અનુરાધા નક્ષત્ર' જ્યેષ્ઠા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org