________________
સૂત્ર ૧૧૬૮
તિર્યક્ લોક : બાર અમાસોમાં કુલાદિ નક્ષત્રોની યોગ-સંખ્યા
१. कुलं जोएमाणे रेवती णक्खत्ते जोएइ ।
२. उवकुलं जोएमाणे अस्सिणी णक्खत्ते जोएइ ।
ता चेत्ति अमावासं कुलं वा जोएइ, उवकुलं वा जोइ ।
कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता, चेत्ति अमावासा जुत्तात्ति वत्तव्वं सिया ।
१०. प. ता वेसाहिं अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
૩. કુત્તું વા નોફ, વજુાં વા નો, નો लब्भइ कुलोवकुलं ।
१. कुलं जोएमाणे भरणि णक्खत्ते जोएइ ।
२. उवकुलं जोएमाणे कत्तिया णक्खत्ते जोएइ ।
ता वेसाहिं अमावासं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ ।
Jain Education International
कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता वेसाहिं अमावासा जुत्तात्ति वत्तव्वं सिया ।
११. प. ता जेट्ठामूली अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
उ. कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, नो लब्भइ कुलोवकुलं ।
१. कुलं जोएमाणे रोहिणी णक्खत्ते जोएइ ।
२. उवकुलं जोएमाणे मग्गसिरे णक्खत्ते जोएइ ।
For Private
ગણિતાનુયોગ ભા.-૨ ૨૩૯
(૧)કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) રેવતી નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગકરેતો(એમાંથી) અશ્વિની નક્ષત્ર યોગ કરે છે.
આ પ્રકારે ચૈત્રી અમાસે કુલસંજ્ઞક નક્ષત્રયોગ કરેછેઅને ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે છે. કુલસંશક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રમાંથી કોઈપણ એક નક્ષત્રનો ચૈત્રી અમાસે યોગ થવાને કારણે તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે.
(૧૦) પ્ર. વૈશાખી અમાસે શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?(શું)ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?(શું)કુલોપલસંજ્ઞકનક્ષત્રયોગકરેછે? ઉ. ક્લસંજ્ઞકનક્ષત્રયોગકરેછેઅનેઉપલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, પરંતુ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરતા નથી.
Personal Use Only
(૧)કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) ભરણી નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) કૃત્તિકા નક્ષત્ર યોગ કરે છે.
આ પ્રકારે વૈશાખી અમાસે કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે.
કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંશક નક્ષત્રમાંથી કોઈપણ એક નક્ષત્રનો વૈશાખી અમાસે યોગ થવાને કારણે તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે.
(૧૧) પ્ર. જ્યેષ્ઠામૂળી અમાસે શું કુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે છે ?(શું)ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ?(શું)કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગકરેછે? ઉ. કુલસંજ્ઞક નક્ષત્રયોગકરેછેઅને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, પરંતુ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરતા નથી.
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) રોહિણી નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો(એમાંથી) મૃગશિર નક્ષત્ર યોગ કરે છે.
www.jainelibrary.org