________________
૨૩૦ લોક પ્રજ્ઞપ્તિ
.
તિર્યક્ લોક : બાર પૂર્ણિમાઓમાં કુલાદિ નક્ષત્ર યોગ સંખ્યા
(૨) પ્ર.
२. प. ता पोट्ठवइण्णं पुण्णिमं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
૩. તા પુર્જા વા ખોડુ, સવનું વા નો, कुलोवकुलं वा जोएइ ।
१. कुलं जोएमाणे उत्तरापोट्ठवया णक्खत्ते जोएइ
२. उवकुलं जोएमाणे पुव्वापोट्ठवया णक्खत्ते નો
३. कुलोवकुलं जोएमाणे सतभिसया णक्खत्ते નોપુત્ત્વ ।
पोट्ठवइण्णं पुण्णिमं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ । '
कुवा, उवकुलेण वा कुलोवकुलेण वा जुत्ता पुट्ठवया पुण्णिमा जुत्तेत्ति वत्तव्वं सिया ।
३. प. ता आसोइण्णं पुण्णमं किं कुलं जोएइ, उवकुलं जोएइं ? कुलोवकुलं जोएइ ?
Jain Education International
उ. ता कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, नो लभइ कुलोवकुलं ।
१. कुलं जोएमाणे अस्सिणी णक्खत्ते जोएइ ।
२. उवकुलं जोएमाणे रेवई णक्खत्ते जोएइ ।
आसोइण्णं पुण्णमं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ ।
कुलेण वा, उवकुलेण वा जुत्ता आसोइण्णं मंजुत्ते त्ति वत्तवं सिया ।
સૂત્ર ૧૧૬૭ ભાદ્રપદી પૂર્ણિમાએ ક્યા કુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?
ઉ. કુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે.
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞકનક્ષત્ર યોગ કરે તો(એમાંથી) પૂર્વાભાદ્રપદ નક્ષત્ર યોગ કરે છે. (૩)કુલોકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) શતભિષક્ નક્ષત્ર યોગ કરે છે. આ પ્રમાણે ભાદ્રપદી પૂર્ણિમાએ કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે. ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે.
કુલ સંજ્ઞક, ઉપલસંજ્ઞક અને ફ્લોપલસંજ્ઞક નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્રનો ભાદ્રપદી પૂર્ણિમાએયોગ થવાને કારણે તે એ નક્ષત્રથી યુક્ત કહેવામાં આવે છે.
(૩) પ્ર. આસો પૂર્ણિમાએ ક્યા કુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે છે, કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર યાગ કરે છે ? ઉ. કુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે છે, ઉપકુલસંજ્ઞક
નક્ષત્ર યોગ કરે છે, પરંતુ કુલોપકુલસંજ્ઞક નક્ષત્રયોગ નથી કરતો.
(૧)કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) અશ્વિની નક્ષત્રયોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરેતો(એમાંથી)
રેવતી નક્ષત્રયોગ કરે છે.
આ પ્રકારે આસો પૂર્ણિમાએ કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે છે.
કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્ર આસો પૂર્ણિમાએ યોગ થવાને કારણે તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે.
शेषमपि सूत्रं निगमनीयं एवं नेयव्वाओ - जाब- आसाढी - पुण्णिमं जुत्तेति वत्तव्वं सिया, णवरं पौषी पौर्णमासी, ज्येष्ठामुलीं च
पौर्णमासी कुलोपकुलमपि युनक्ति, अवशेषासू च पौर्णमासीषु कुलोपकुलनास्तीति परिभाव्य वक्तव्याः ।
સૂર્ય. ટીજ
For Private & Personal Use Only
www.jainel|brary.org
-