________________
૧૮૦ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : ચંદ્ર-સૂર્ય અર્ધમાસમાં ચંદ્ર-સૂર્યની મંડળ ગતિ
સૂત્ર ૧૧૩૧
ता पढमायण गए चंदे दाहिणाए भागाए पविसमाणे सत्त अद्धमण्डलाइं जाइं चंदे
दाहिणाए भागाए पविसमाणे चारं चरइ, १. प. कयराइं खलु ताई सत्त अद्धमण्डलाइं चंदे
दाहिणाए भागाए पविसमाणे चारं चरइ ? इमाई खलु ताई सत्तअद्धमण्डलाइं जाई चंदे दाहिणाए भागाए पविसमाणे चार વર૬, તે મહા१.बिइए अद्धमण्डले, २. चउत्थेअद्धमण्डले, ३. छठे अद्धमण्डले, ४.अट्ठमे अद्धमण्डले, ५. दसमे अद्धमण्डले, ६. बारसमे अद्धमण्डले, ७. चउदसमे अद्धमण्डले । एयाई खलु ताई सत्त अद्धमण्डलाइं जाई चंदेदाहिणाएभागाएपविसमाणेचारंचरइ, ता पढमायणगए चंदे उत्तराए भागाए पविसमाणे छ अद्धमण्डलाइं तेरस य सत्तट्ठिभागाई अद्धमण्डलस्स जाइं चंदे उत्तराए भागाए पविसमाणे चारं चरइ,
પ્રથમ અયનગત ચંદ્રદક્ષિણ ભાગમાંથી પ્રવેશ કરતો એવો સાત અર્ધમંડળોમાં (ક)જેમાં ચંદ્ર
દક્ષિણભાગથી પ્રવેશ કરતો એવો ગતિ કરે છે. (૧) પ્ર. એ સાત અર્ધમંડળ કયા છે કે જેમાં ચંદ્ર
દક્ષિણભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ? ઉ. એ તે સાત અર્ધમંડળ છે કે જેમાં ચંદ્ર
દક્ષિણ ભાગથી પ્રવેશ કરીને ગતિ કરે છે, જેમકે(૧) બીજું અર્ધમંડળ, (૨)ચોથું અર્ધમંડળ, (૩) છઠું અધમંડળ, (૪) આઠમું અર્ધમંડળ, (૫)દસમુંઅધમંડળ, (૬)બારમું અર્ધમંડળ, (૭) ચૌદમું અધમંડળ.
એ સાત અર્ધમંડળ છે. જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરીને ગતિ કરે છે.
२. प. कयराई खलु ताई छ अद्धमण्डलाइं तेरस
य सत्तट्ठिभागाइं अद्धमण्डलस्स जाई चंदे उत्तराई भागाए पविसमाणे चारं चरइ?
પ્રથમ અયનગત ચંદ્ર ઉત્તર ભાગમાં પ્રવેશ કરતો એવો છે અર્ધમંડળ અને અર્ધ મંડળના સડસઠ ભાગોમાંથી તેર ભાગ છે. (કે) જેમાં ચંદ્ર ઉત્તર ભાગથી પ્રવેશ કરતો એવો
ગતિ કરે છે. (૨) પ્ર. તે કયા છ અર્ધમંડળ અને અર્ધમંડળના
સડસઠ ભાગોમાંથી તેર ભાગ છે (કે) જેમાં ચંદ્ર ઉત્તર ભાગથી પ્રવેશ કરતો એવો ગતિ
કરે છે ? ઉ. તે એ છ અર્ધમંડળ અને અર્ધમંડળના
સડસઠ ભાગોમાંથી તેર ભાગો (એ) છે (કે) જેમાં ચંદ્ર ઉત્તર ભાગથી પ્રવેશ કરતો એવો ગતિ કરે છે, જેમકે -
उ. इमाइं खलु ताई छ अद्धमण्डलाइं तेरस य
सत्तट्ठिभागाई अद्धमण्डलस्स जाई चंदे उत्तराए भागाएपविसमाणे चारं चरइ, तं
નહિ
. તUગદ્ધમષ્યત્વે, ૨.
જંબદ્ધમત્તે, ३. सत्तमे अद्धमण्डले, ४. नवमे अद्धमण्डले, ५. एक्कारसमे अद्धमण्डले, ૬. તેરસ અદ્ધમત્તે ! पण्णरस मण्डलस्स तेरस सत्तट्ठिभागाइं ।
(૧) ત્રીજું અર્ધમંડળ, (૨) પાંચમું અધમંડળ, (૩) સાતમું અધમંડળ, (૪) નવમું અર્ધમંડળ, (૫)અગિયારમું અર્ધમંડળ અને (૬)તેરમું અર્ધમંડળ.
एयाई खलु ताई छ अद्धमण्डलाइं तेरस य सत्तट्ठिभागाइं अद्धमण्डलस्स जाई चन्दे उत्तराए भागाए पविसमाणे चारं चरइ, एयावया य पढमे चंदायणे समत्ते भवइ,
પંદરમાં મંડળના સડસઠ ભાગોમાંથી તેર ભાગ. તે એ છ માસ અર્ધમંડળ અને અર્ધમંડળના સડસઠ ભાગોમાંથી તેર ભાગ છે. (ક) જેમાં ચંદ્ર ઉત્તરથી પ્રવેશ કરતો એવો ગતિ કરે છે. એ પ્રથમ ચંદ્રાયણ સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org