________________
સૂત્ર ૧૧૧૫-૧૬
તિર્યકુ લોક : સૂર્યનો પૂર્ણિમાઓમાં યોગ
ગણિતાનુયોગ ભા.-૨ ૧૬૫
उत्तरायणगय सूरस्स मंडलांतर गई परूवणं
ઉત્તરાયણગત સૂર્યની મંડળાંતર ગતિનું પ્રરૂપણ : ૨૬. ઉત્તરાયTU vi સૂરિજી ૨૩વસંત્રિયે પરિસિછી ૧૧૧૫. ઉત્તરાયણમાં ગયેલો સુર્યચોવીસ આંગળાવાળી પોષી णिवत्तइत्ता णं णियट्टइत्ति ।
છાયા કરીને(કર્કસંક્રાંતિના દિવસેસર્વાભ્યન્તરમંડળથી) -સમ. સ. ૨૪, મુ. ૬
બીજા મંડળમાં જાય છે. सूरस्स पुण्णिमासिणिसु जोगो
સૂર્યની પૂર્ણિમાઓમાં યોગ: ૨૨ ૬. ૨. p. તા પતિ જે પંજરું સંવછરા પદમ ૧૧૧૬. (૧) પ્ર. એ પાંચ સંવત્સરોની પ્રથમ પૂર્ણમાસીએ સૂર્ય पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएइ ?
મંડળના ક્યા દેશ-વિભાગમાં યોગ કરે છે ? उ. ता जंसि णं देसंसि सूरे चरिमं बावढिं
ઉ. સૂર્ય અન્તિમ બાસઠમી પૂર્ણમાસીએ મંડળ पुण्णिमासिणिं जोएइ, ताए पुण्णिमा
ના જે દેશ-વિભાગમાં યોગ કરે છે એ सिणिठाणाए मण्डलं चउब्बीसेणं सएणं
પૂર્ણિમા સ્થાનથી આગળ આવેલા મંડળથી छेत्ता चउणवइं भागे उवाइणावेत्ता एत्थ णं
એકસો ચોવીસ વિભાગ કરીને એમાંથી
ચોરાણું ભાગ લઈને એમાં સૂર્ય પ્રથમ से सूरिए पढमं पुण्णिमासिणिं जोएइ ।
પૂર્ણમાસીનો યોગ કરે છે. २. प. ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चं
(૨) પ્ર. આ પાંચ સંવત્સરોની બીજી પૂર્ણમાસીએ पुण्णिमासिणिं सुरे कंसि देसंसि जोएइ ?
સૂર્યમંડળના કયા દેશ-વિભાગમાં યોગ
કરે છે ? उ. ताजंसिणं देसंसि सूरे पढमं पुण्णिमासिणिं
ઉ. સૂર્ય પ્રથમ પૂર્ણિમાસીએ મંડળના જે દેશजोएइ, ताए पुण्णिमा सिणिठाणाए मण्डलं
વિભાગમાં યોગ કરે છે એ પૂર્ણિમા સ્થાનથી चउव्वीसे णं सएणं छेत्ता चउणवई भागे
આગળ આવેલા મંડળના એકસો ચોવીસ उवाइणावेत्ता एत्थ णं से सूरिए दोच्चं
વિભાગ કરીને એમાંથી ચોરાણું ભાગ पुण्णिमासिणिं जोएइ,
લઈને સૂર્ય બીજી પૂર્ણમાસીનો યોગ કરે છે. ३. प. ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चे (૩) પ્ર, આ પાંચ સંવત્સરોની ત્રીજી પૂર્ણમાસીએ पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएइ ?
સૂર્યમંડળના કયા દેશ-વિભાગમાં યોગ
કરે છે ? उ. ताजंसिणं देसंसि सूरे दोच्चं पुण्णिमासिणिं
ઉ. સૂર્ય બીજી પૂર્ણમાસીએ મંડળના જે દેશजोएइ, ताए पुण्णिमासिणिठाणाए मण्डलं
વિભાગમાં યોગ કરે છે તે પૂર્ણિમા સ્થાનથી चउव्वीसे णं सएणं छेत्ता चउणवइं भागे
આગળ આવેલા મંડળના એકસો ચોવીસ उवाइणावेत्ता एत्थ णं से सूरिए तच्चं
વિભાગ કરીને એમાંથી ચોરાણું ભાગ લઈને पुण्णिमासिणिं जोएइ,
એમાં સૂર્ય ત્રીજી પૂર્ણિમાસીનો યોગ કરે છે. ४. प. ता एएसि णं पंचण्हं संवच्छराणं दुवालसं
(૪) પ્ર. આ પાંચ સંવત્સરોની બારમી પૂર્ણમાસીએ पुणिमासिणिं सूरे कंसि देसंसि जोएइ?
સૂર્યમંડળના કયા દેશ-વિભાગમાં યોગ
કરે છે? उ. ताजंसिणं देसंसिसूरे तच्चं पुण्णिमासिणिं
સૂર્ય ત્રીજા પૂર્ણમાસીએ મંડળના જે દેશजोएइ, ताए पुण्णिमासिणिठाणाए मण्डलं
વિભાગમાં યોગ કરે છે એ પૂર્ણિમા સ્થાનથી चउव्वीसेणं सएणं छेत्ता अट्ठछत्ताले
આગળ આવેલા મંડળના એકસો ચોવીસ
વિભાગ કરીને એમાંથી આઠસો છેતાલીસ भागसए' उवाइणावेत्ता, एत्थ णं से सूरिए
ભાગ લઈને એમાં ક્રમશઃયોગ કરતો એવો दुवालसमं पुण्णिमासिणिं जोएइ.
સૂર્ય બારમી પૂર્ણમાસીનો યોગ કરે છે. "अट्ठछत्ताले भागसए" त्ति, तृतीयस्या पौर्णमास्याः परतो द्वादशी किलपौर्णमासी नवमी, ततश्चतुर्नवतिर्नवमिर्गुण्यते, जातान्यष्टी शतानि षट् चत्वारिंशदधिकानि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org