SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૮૪ તિર્યક્ લોક : પોરષી છાયાનું નિવર્તન ९६. ता अत्थि णं से देसे - जंसि णं देसंसि सूरिए छण्णउइपोरिसीयं छायं निव्वत्तेइ, एगे एवमाहंसु । तत्थ जे ते एवमाहंसु १. ता अत्थि णं से देसे-जंसि णं देसंसि सूरिए एगपोरिसीयं छायं निव्वत्तेइ त्ति । ते एवमाहंसु - ता सूरियस्स णं सव्वहेट्ठिमाओ सूर-प्पडिहीओ बहित्ता अभिणिसट्ठाहिं लेसाहिं ताडिज्जमाणीहिं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ जावइयं सूरिए उड्ढं उच्चत्तेणं, एवइयाए एगाए अद्धाए, एगेणं छायाणुमाणप्पमाणेणं उमाए, तत्थ से सूरिए एगपोरिसीयं छायं निव्वत्तेइ त्ति । तत्थ जे ते एवमाहंसु २. ता अस्थि णं से देसे - जंसि णं देसंसि सूरिए दु पोरिसीयं छायं निव्वत्तेइ 'त्ति' । ते एवमाहंसु - ता सूरियस्स णं सव्वहेट्ठिमाओ सूर-प्पडिहीओ हत्ता अभिसिद्वाहिं लेसाहिं ताडिज्जमाणीहिं, इसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ जावइयं सूरिए उड्ढं उच्चत्तेणं, एवइयाई दोहिं अद्धाहिं, दोहिं छायाणुमाणप्पमाणेहिं उमाए, एत्थ णं से सूरिए दुपोरिसीयं छायं निव्वत्तेइत्ति, ૩-૨૬. વે પળ અભિતાવેનું જ્ઞેયનું ખાવ तत्थ जे ते एवमाहंसु ९६. “ता अत्थि णं से देसे - जंसि णं देसंसि सूरिए छण्णउई पोरिसीयं छायं निव्वत्तेइत्ति” ते एवमाहंसु - ता सूरियस्स णं सव्वहेट्ठिमाओ सूर-प्पडिहीओ हत्ता अभणिसाहिं लेसाहिं ताडिज्जमाणीहिं, इसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ जावइयं सूरिए उड्ढं उच्चत्तेणं, For Private Jain Education International ગણિતાનુયોગ ભા.-૨ ૧૧૫ (૯૬)એક એવો દેશ છે - જે દેશમાં સૂર્ય છન્નુ પોરષી છાયાની નિષ્પત્તિ કરે છે. એમાંથી જે આ પ્રમાણે કહે છે - (૧)એક એવો દેશ છે - જે દેશમાં એક સૂર્ય એક પોરષી-છાયાની નિષ્પત્તિ કરે છે. Personal Use Only તેઓ પોતાની માન્યતાઓ આ પ્રકારે સિદ્ધ કરે છે - આ રત્નપ્રભા પૃથ્વીના અધિક સમ- રમણીય ભૂભાગથી સૂર્ય જેટલો ઉંચો (હોય ) છે તેટલો જ એક માર્ગમાં સૂર્યના બધાથી નીચેના નિવેશથી નીકળેલા કિરણોથી સ્પાયેલ પદાર્થની છાયા જ્યાં અનુમાન પ્રમાણથી વિભક્ત કરવામાં આવે છે ત્યાં સૂર્ય (એક પુરૂષ પ્રમાણ) પોરષી છાયાની નિષ્પત્તિ કરે છે. એમાંથી જેઓ આ પ્રમાણે કહે છે - (૨)એક એવો દેશ છે – જે દેશમાં સૂર્ય બે પો૨ષી છાયાની નિષ્પત્તિ કરે છે. તે પોતાની માન્યતાઓ આ પ્રકારે સિદ્ધ કરે છે - આ રત્નપ્રભા પૃથ્વીના અધિક સમ-૨મણીય ભૂભાગથી સૂર્ય જેટલો ઉંચો (હોય)છે એટલા જ બે માર્ગમાં સૂર્યના સહુથી નીચેના નિવેશથી નીકળતા હોય(એવા)કિરણોથીસ્પર્શિત પદાર્થની છાયા જ્યાં અનુમાન પ્રમાણથી બેભાગમાં વિભક્ત ક૨વામાં આવે છે ત્યાં સૂર્ય બે (પુરૂષ પ્રમાણ) પોરષી છાયાની નિષ્પતિ કરે છે. (૩-૯૫) એ પ્રમાણે એ અભિલાપથી જાણવું જોઈએ -યાવઆમાંથી કોઈ આ પ્રમાણે કહે છે - (૯૬) એક એવો દેશ છે - જે દેશમાં સૂર્ય છનું પોરષી છાયાની નિષ્પત્તિ કરે છે. તેઓ પોતાની માન્યતાઓને આ પ્રકારે સિદ્ધ કરે છે . - આ રત્નપ્રભા પૃથ્વીના અધિક સમ-રમણીય ભૂ-ભાગથી સૂર્ય જેટલો ઉંચો (હોય છે. )એટલા છનું માર્ગોમાં સૂર્યના સહુથી નીચા નિવેશથી નીકળેલા કિરણોથી સ્પર્શિત પદાર્થની છાયા www.jairnel|brary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy