________________
સૂત્ર ૧૦૮૨
તિર્યફ લોક : પોષી છાયાનું નિષ્પાદન ગણિતાનુયોગ ભા.-૨ ૧૧૧ एस णं से समिए तावक्खेत्ते, एगे एवमाहंसु,
તે (સૂર્યથી) ઉત્પન્ન તાપ ક્ષેત્ર છે. वयं पुण एवं वयामो
અમે વળી આ પ્રમાણે કહીએ છીએ – ता जाओ इमाओ चंदिम-सूरियाणं देवाणं
એ જે ચંદ્ર-સૂર્ય દેવોના વિમાન છે એમાંથી विमाणे हिंतो लेसाओ बहित्ता उच्छू ढा
લેશ્યાઓ બહાર નીકળે છે અને સન્મુખ (રહેલી) अभिणिसट्टाओ संतावेंति,
દિશાઓને તપાવે છે. एयासि णं लेसाणं अंतरेस अण्णयरीओ
આ વેશ્યાઓના અંતરમાંથી નીકળતી એવી छिण्णलेसाओ संमुच्छंति. तए णं ताओ
અન્ય લેયાઓ સંમૂચ્છિત થાય છે. તે નીકળેલી छिण्णलेस्साओ संमुच्छियाओ समाणीओ
સંમૂચ્છિત સમાન વેશ્યાઓ તે પછી બાહ્ય तदणंतराई बाहिराई पोग्गलाई संतावेंतीति,
પગલોને તપાવે છે. એ સૂર્યથી ઉત્પન્ન તાપ एस णं से समिए तावक्खेत्ते ।
ક્ષેત્ર છે. (તે ચંદ્રથી ઉત્પન્ન પ્રકાશ ક્ષેત્ર છે.) -સૂરિ. પા.૬, ૩. ૩૦ समयावेक्खया पोरिसिच्छाय-निवत्तणं
સમયાપેક્ષા પરિષી -છાયાનું નિષ્પાદન : ૨૦ ૮૨. ૫. તા ફતે સૂરિજી રિસિછાયં શિવ?િ ૧૦૮૨. પ્ર. સૂર્યકેટલા સમયમાં પોરબી-છાયા'ની નિષ્પત્તિ आहिए त्ति वएज्जा,
કરે છે ? કહો तत्थ खलु इमाओ पणवीसं पडिवत्तीओ ઉ. આ અંગે આ પચ્ચીસ માન્યતાઓ કહેવામાં पण्णत्ताओ, तं जहा
આવી છે, જેમકે - तत्थेगे एवमाहंसु,
એમાંથી એક માન્યતાવાળાઓ) આ પ્રમાણે
કહે છે - १. ता अणुसमयमेव सूरिए पोरिसिच्छायं
(૧) સૂર્ય પ્રત્યેક સમયમાં પોરપી-છાયાની णिवत्तेइ, आहिएत्तिवएज्जा, एगेएवमाहंसु,
નિષ્પત્તિ કરે છે. एगे पुण एवमाहंसु
એક(અન્ય માન્યતાવાળાઓ)વળી આ
પ્રમાણે કહે છે - २. ता अणुमुहुत्तमेव सूरिए पोरिसिच्छायं
(૨) સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં પોરબી-છાયાની __णिवत्तेइ, आहिए त्ति वएज्जा,
નિપત્તિ કરે છે. ३-२४. जाओ व ओयसंठिईए पडिवत्तीओ
(૩-૨૪) ઓજસંસ્થિતિની જેટલી(પચ્ચીસ) एएणंअभिलावेणंणेयवाओ-जाव-२
પ્રતિપત્તિઓ કહેવામાં આવી છે. એટલી જઆ અભિલાપોથી જાણવી
જોઈએ નચાવતएगे पुण एवमाहंसु
એક (અન્ય માન્યતાવાળાઓ) વળી
આ પ્રમાણે કહે છે - २५. ता अणुउस्सप्पिणि-ओसप्पिणिमेव सूरिए
(૨૫) સૂર્ય પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં पोरिसिच्छायं णिवत्तेइ, आहिए त्ति
'પોરપી-છાયાની નિષ્પત્તિ કરે છે. वएज्जा, एगे एवमाहंसु, वयं पुण एवं वयामो
અમે વળી આ પ્રમાણે કહીએ છીએ -
૨.
ચંદ્ર.
. ૬, કુ. રૂ
૨. મૂરિય. . ૬, ૪. ૨૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org