________________
સૂત્ર ૧૦૬૭
તિર્યફ લોક : સૂર્યની ઉદય વ્યવસ્થા ગણિતાનુયોગ ભા.-૨ ૮૫ जया णं उत्तरड्ढे पण्णरसमुहुत्ताणंतरे
જ્યારે ઉત્તરાર્ધમાં પંદર મુહૂર્તથી કંઈક दिवसे भवइ,तयाणंदाहिणड्ढे बारसमुहुत्ता
ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ૨૬ મવફા
દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (क) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ક) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં ચૌદ चोद्दसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तर
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં ड्ढे दुवालसमुहुत्ता राई भवइ।
બાર મુહૂર્તની રાત્રિ હોય છે. जयाणं उत्तरड्ढे चोइसमुहुत्ते दिवसे भवइ,
જ્યારે ઉત્તરાર્ધમાં ચૌદ મુહૂર્તનો દિવસ तया णं दाहिणड्ढे बारसमुहुत्ता राई भवइ।
હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની
રાત્રિ હોય છે. (ख) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ખ) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં ચૌદ चोद्दसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं
મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ उत्तरड्ढे दुवालसमुहुत्ता राई भवइ।
હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહર્તની
રાત્રિ હોય છે. जयाणं उत्तरड्ढे चोइसमुहुत्ताणंतरे दिवसे
જ્યારે ઉત્તરાર્ધમાં ચૌદમુહૂર્તથી કંઈક भवइ,तयाणं दाहिणड्ढे बारसमुहुत्ता राई
ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે મવા
દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (क) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ક) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં તેર तेरसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तर
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં ड्ढे दुवालसमुहुत्ता राई भवइ ।
બાર મુહૂર્તની રાત્રિ હોય છે. जया णं उत्तरड्ढे तेरसमुहुत्ते दिवसे भवइ,
જ્યારે ઉત્તરાર્ધમાં તેર મુહૂર્તનો દિવસ तया णं दाहिणड्ढे बारसमुहुत्ता राई भवइ ।
હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની
રાત્રિ હોય છે. (ख) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ખ) જ્યારે જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં તેરા तेरसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं
મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ उत्तरड्ढे दुवालसमुहुत्ता राई भवइ ।
હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તની
રાત્રિ હોય છે. जया णं उत्तरड्ढे तेरसमुहुत्ताणंतरे दिवसे
જ્યારે ઉત્તરાર્ધમાં તેર મુહૂર્તથી કંઈક भवइ, तया णं दाहिणड्ढे बारसमुहुत्ता
ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે राई भवइ।
દક્ષિણાર્ધમાં બાર મુહુર્તની રાત્રિ હોય છે. (क) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ક) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં બાર बारसमुहुत्ते दिवसे भवइ, तयाणं दाहिण
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં ड्ढे बारसमुहुत्ता राई भवइ।
બાર મુહૂર્તની રાત્રિ હોય છે. जयाणं उत्तरड्ढे बारसमुहुत्ते दिवसे भवइ,
જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તનો દિવસ तयाणं दाहिणड्ढे बारसमुहुत्ता राई भवइ,
હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org