________________
સૂત્ર ૧૦૬૫-૬૬
તિર્મક લોક : કાલોદસમુદ્રમાં સૂર્યોદયાદિનું પ્રરૂપણ ગણિતાનુયોગ ભા.-૨ ૭૯ नवर-इमेण आलावेण सव्वे आलावगा
વિશેષ- આ આલાપક અનુસાર બધા આલાપક भाणियव्वा ।
કહેવા જોઈએ. प. जया णं भंते ! धायइसंडे दीवे दाहिणड्ढे दिवसे
હે ભગવનું ! જ્યારે ધાતકીખંડદ્વીપના भवइ, तया णं उत्तरड्ढे वि दिवसे भवइ, जया
દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં णं उत्तरड्ढे दिवसे भवइ, तया गंधायइसंडे दीवे
પણ દિવસ હોય છે. (પણ) જ્યારે ઉત્તરાર્ધમાં मंदराणं पव्वयाणं पुरत्थिम-पच्चस्थमेणं राई
દિવસ હોય છે. ત્યારે શું ધાતકીખંડદ્વીપના મંદર ભવ?
પર્વતથી પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે ? उ. हता, गोयमा ! जया णं धायइसंडे दीवे दाहिणड्ढे
ઉ. હા, ગૌતમ! જ્યારે ધાતકીખંડદ્વીપના દક્ષિણાર્ધમાં दिवसे भवइ-जाव-तयाणंधायइसंडे दीवे मंदराणं
દિવસ હોય છે-યાવતુ-ત્યારે ધાતકીખંડદ્વીપના पव्वयाणं पुरत्थिम-पच्चत्थिमेणं राई भवइ।
મંદર પર્વતથી પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ થાય છે. प. जया णं भंते! धायइसंडे दीवे मंदराणं पव्वयाणं
પ્ર. હે ભગવન્! જ્યારે ધાતકી ખંડદ્વીપમાં મંદિર पुरस्थिमेणं दिवसे भवइ, तया णं पच्चत्थिमेणं
પર્વતથી પૂર્વમાં દિવસ હોય છે ત્યારે પશ્ચિમમાં वि दिवसे भवइ?
પણ દિવસ હોય છે ? जया णं पच्चत्थिमेणं दिवसे भवइ, तया णं
જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે ત્યારે धायइसंडे दीवे मंदराणं पब्बयाणं उत्तरदाहिणेणं
ધાતકીખંડદીપના મંદર પર્વતોના ઉત્તરराई भवइ?
દક્ષિણમાં પણ શું રાત્રિ હોય છે ? उ. हंता, गोयमा! जया णं धायइसंडे दीवे मंदराणं
હા, ગૌતમ ! જ્યારે ધાતકીખંડદ્વીપના મંદર पव्वयाणं पुरत्थिमे दिवसे भवइ-जाव-तया णं
પર્વતોથી પૂર્વમાં દિવસ હોય છે -યાવતુ - ત્યારે धायइसंडे दीवे मंदराणं पब्बयाणं उत्तर-दाहिणेणं
ધાતકીખંડદ્વીપમાં મંદર પર્વતોથી ઉત્તર-દક્ષિણમાં राई भवइ।
રાત્રિ હોય છે. एवं एएणं अभिलावेणं णेयब'
આ પ્રમાણેના પ્રશ્નોત્તર પરથી (બાકીના) બધા -ભા. સ.૬, ૩. ૧, . ૨૩-૨૫
પ્રશ્નોત્તર જાણવા જોઈએ. कालोद समुहे सूरिय-उदयाइ परूवणा
કાલોદસમુદ્રમાં સૂર્યોદયાદિનું પ્રરૂપણ : १०६५. जहा लवणसमुहस्स वत्तवया भणिया,
૧૦૬૫. જે પ્રમાણે લવણસમુદ્રની વક્તવ્યતા(વર્ણન) કહેવામાં
આવી છે. तहा कालोदस्स वि भाणियव्वा,
એ પ્રમાણે કાલોદસમુદ્ર અંગે પણ કહેવું જોઈએ. नवरं - कालोदस्स नामं भाणियव्वं,२
વિશેષ (માં-લવણસમુદ્રના પ્રશ્નોત્તર સૂત્રોમાં -ભા. સ. ૧, ૩, ૨, મુ. ૨૬
'લવણસમુદ્ર' કહેવામાં આવ્યો છે) અહીં કાલોદ
સમુદ્ર' (એમ કહેવું જોઈએ.) अभंतर पुक्खरखे सूरिय-उदयाइ परुवणा
આભ્યન્તર પુષ્કરાર્ધમાં સૂર્યોદયાદિનું પ્રરૂપણ १०६६. ता अब्भंतर-पुक्खरद्धे णं दीवे सूरिया- ૧૦૬. આભ્યન્તર પુષ્કરાર્ધદ્વીપમાં સૂર્ય - उदीण-पाईणमुग्गच्छंति, पाईण-दाहिणमागच्छंति,
ઉત્તર-પૂર્વ(ઈશાન ખૂણા)માં ઉદય થઈને(અગ્નિકોણ) પૂર્વ-દક્ષિણમાં આવતો (હોય) એવો દેખાય છે.
() ગંગૂ. વ. ૭, મુ. ૨૮૨
૨. ૨.
() સૂરિય. . ૮, યુ૨૬ (૪) મૂરિય. . ૮, યુ. ૨૧
(૩) ચન્દ્ર. પા. ૮, . ૨૬ (૩) ચંદ્ર. પા. ૮ કુ. ૨૬
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org