SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ITTTTTTTTTTTTTT w i ssssssssssssssssssss L|| ||||||||||||||||||||||||||| N ગુરૂદેવની સેવાના સમયે કુરડાયાં મારવાડ નિવાસી શ્રી શિવજીરામ શર્માએ ઘણો જ સહકારી આપ્યો એમના સુપુત્રો પણ સેવામાં કટિબદ્ધ રહ્યા અને અત્યારે પણ આ કાર્યમાં સહકાર આપે છે. રાજેન્દ્રકુમાર મહેતા પણ ઘણી જ લાગણીથી સેવા આપે છે ગુલાબભાઈ વગેરે મહાવીર કેન્દ્રના સ્ટાફનો પણ સેવા કાર્યમાં સહકાર મલ્યો જેથી આ ભગીરથ કાર્ય કરી શક્યા. સેવાભાવી શ્રી માંગીલાલભાઈએ મહાવીર કેન્દ્ર આબૂ પર્વતની મેનેજમેન્ટની જવાબદારીઓ ઉપરાંત અમદાવાદ આ ગ્રંથના સંકલન કાર્યમાં મહત્ત્વની કડી રૂપ બની જે સાથ-સહકાર આપ્યો તે ઉલ્લેખનીય છે. ભાઈ મહાવીરનો પણ પૂફરીડીંગ માટે સારો સહકાર સાંપડ્યો છે. સ્કન-ઓ-ગ્રાફિક્સ પ્રેસવાળા શ્રી દિલીપભાઈનો સુંદર સાથ-સહકાર મળવાથી આ અઘરું કાર્ય સરળતાથી સંપન્ન થયું. આ ભગીરથ કાર્યમાં સહભાગી થનારા અનેક નામી-અનામી જેનો ઉલ્લેખ થયો નથી તેઓના સાથ-સહકાર માટે આભારની લાગણી વ્યક્ત કરું છું. પૂજ્ય ગુરુદેવશ્રી તેમના ઉત્તમ જ્ઞાનનો વારસો આપણને આપી ગયાં છે. તેને હું નખશિખ અપનાવી શકે તો જ તેમના પ્રત્યેનું મારું ઋણ અદા કર્યાનો મને સંતોષ થશે. ગ્રંથના સ્વાધ્યાયીઓ જ્ઞાનનો લાભ ઉઠાવે અને અન્યને પ્રેરણા આપે તો જ આ પરિશ્રમ સાર્થક લેખાય. TTI - ઉ.પ્ર. વિનયમુનિ વાગીશ” ITTTTTTTT LLLLLLLLLLLLLLLLLLLTLTLTLLLLLLLLLLL IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIT XI IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy