________________
૫૮ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : ચંદ્રની વૃદ્ધિ-હાનિ
સૂત્ર ૧૦૪૩
उ. ता अंधकारपक्खाओ णं
दोसिणापक्खं अयमाणे चन्दे चत्तारि बायाले मुहुत्तसते छत्तालीसं च बावट्ठिभागे मुहुत्तस्स जाई चन्दे विरज्जति, तं जहा -पढमाए पढम भार्ग, बितियाए बितियं भागं-जावपण्णरसीए पण्णरसं भागं,
ઉ. અંધકાર પક્ષમાંથી શુકલપક્ષમાં
આવતો ચંદ્ર ચારસો બેંતાલીસ મુહૂર્ત એનએકમુહૂર્તના બાંસઠભાગોમાંથી છેતાલીસ ભાગ જેટલા સમય સુધી નિત્યરાહુવડે અનાવૃત રહે છે. જેમકેપ્રતિપદા (એકમ) એ એક ભાગ, દ્વિતીયાએ (બીજે)બે ભાગ-ચાવતુપંદરમી (પૂર્ણિમા) એ પંદર ભાગ. આ રીતે અંધકાર પક્ષથી શુકલપક્ષમાં ચંદ્રિકા વધુ રહે છે.
(૪) પ્ર. શુકલપક્ષમાં ચંદ્રિકા કેટલી વધુ
' કહેવામાં આવી છે ?
ઉ. પરિમિત અસંખ્ય ભાગ (કહી) છે. (ખ) (૧) પ્ર. અંધકાર ક્યારે વધુ કહેવામાં
આવ્યો છે ?
एवं खलु अंधकारपक्खाओ णं दोसिणापक्खे दोसिणा बहू
आहिताति वदेज्जा, ४. प. ता केवतिया णं दोसिणापक्खे
दोसिणा बहू आहिताति वदेज्जा ?
उ. ता परित्ता असंखेज्जा भागा, (ख) १. प. ता कता ते अंधकारे बहू आहितेति
वदेज्जा ? उ. ता अंधकारपक्खे णं अंधकारे बहू
आहितेति वदेज्जा, २. प. ता कहं ते अंधकारपक्खे णं अंधकारे
વહૂ સાહિતિ વMા? उ. ता दोसिणापक्खाओ अंधकारपक्खे
णं अंधकारे बहू आहितेति वदेज्जा, ३. प. ता कहं ते दोसिणापक्खाओ
अंधकारपक्खेणं अंधकारे बहू
आहितेति वदेज्जा? उ. ता दोसिणापक्खाओ णं
अंधकारपक्खं अयमाणे चंदे चत्तारि बायाले मुहुत्तसते छत्तालीसं च बावट्ठिभागे मुहुत्तस्स जाई चन्दे रज्जति, तं जहा -पढमाए पढमं भागं बितियाए बितियं भागं -નવ-વાર મા,
અંધકાર કૃષ્ણપક્ષમાં વધુ કહેવામાં આવ્યો છે. અંધકાર પક્ષમાં અંધકાર વધુ કેમ કહેવામાં આવ્યો છે ? શુક્લપક્ષથી કૃષ્ણપક્ષમાં અંધકાર
વધુ કહેવામાં આવ્યો છે.' (૩) પ્ર. શુક્લપક્ષથી અંધકાર પક્ષમાં અંધકાર
વધુ કેમ કહેવામાં આવ્યો છે ?
ઉ. શુકલપક્ષથી કૃષ્ણપક્ષમાં આવતા
ચંદ્ર ચારસો બેતાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાંસઠ ભાગોમાંથી છેતાલીસ ભાગો જેટલા સમય સુધી નિત્યરાહુ વડે આવૃત થતો રહે છે. જેમકે-પ્રતિપદાએ(એકમ)એકભાગ, દ્વિતીયાએ(બીજ)બે ભાગ-ચાવતુપંદરમી (અમાવસ્યા)એ પંદર ભાગ. આ રીતે શુકલપક્ષથી અંધકારપક્ષમાં અંધકાર વધુ કહેવામાં આવ્યો છે.
एवं खलु दोसिणापक्खाओणं अंधकारपक्खे अंधकारे बहू आहितेति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org