________________
૩૦ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લોકાંતથી જ્યોતિષ્કોનું અંતર
સૂત્ર ૧૦૦૯ ૨૩. તેરસ સૂરે, મોર જં,
(૧૩) સૂર્ય તેર હજાર યોજન ઊંચો છે, ચંદ્ર
સાડા તેર હજાર યોજન ઊંચો છે. १४. चोइस सूरे, अद्धपण्णरस चंदे,
(૧૪) સૂર્ય ચૌદ હજાર યોજન ઊંચો છે,
ચંદ્ર સાડા ચૌદ હજાર યોજન ઊંચો છે. १५. पण्णरस सूरे, अद्धसोलस चंदे,
(૧૫) સૂર્ય પંદર હજાર યોજન ઊંચો છે, ચંદ્ર
સાડા પંદર હજાર યોજન ઊંચો છે. १६. सोलस सूरे, अद्धसत्तरस चंदे,
(૧૬) સૂર્ય સોળ હજાર યોજન ઊંચો છે, ચંદ્ર
સાડા સોળ હજાર યોજન ઊંચો છે. १७. सत्तरस सूरे, अद्धअट्ठारस चंदे,
(૧૭) સૂર્ય સત્તર હજાર યોજન ઊંચો છે, ચંદ્ર
સાડા સત્તર હજાર યોજન ઊંચો છે. १८. अट्ठारस सूरे, अद्धएकोणवीसं चंदे,
(૧૮) સૂર્ય અઢાર હજાર યોજન ઊંચો છે, ચંદ્ર
સાડા અઢાર યોજન ઊંચો છે. १९. एकोणवीसं सूरे, अद्धवीसं चंदे,
(૧૯) સૂર્ય ઓગણીસ હજાર યોજન ઊંચો છે,
ચંદ્ર સાડા ઓગણીસ હજાર યોજન ઊંચો છે. २०. वीसं सूरे, अद्धएक्कवीसं चन्दे,
(૨૦) સૂર્ય વીસ હજાર યોજન ઊંચો છે, ચંદ્ર
સાડા વીસ હજાર યોજન ઊંચો છે. २१. एक्कवीसं सूरे, अद्धबावीसं चन्दे,
(૨૧) સૂર્ય એકવીસ હજાર યોજન ઊંચો છે,
ચંદ્ર સાડા એકવીસ હજાર યોજન ઊંચો છે. २२. बावीसं सूरे, अद्धतेवीसं चन्दे,
(૨૨)સૂર્યબાવીસ હજાર યોજન ઊંચો છે, ચંદ્ર
સાડા બાવીસ હજાર યોજન ઊંચો છે. २३. तेवीसं सूरे, अद्धचउवीसं चन्दे,
(૨૩) સૂર્ય તેવીસ હજાર યોજન ઊંચો છે,
ચંદ્ર સાડા તેવીસ હજાર યોજન ઊંચો છે. २४. चउवीसं सूरे, अद्धपणवीसं चन्दे,
(૨૪) સૂર્ય ચોવીસ હજાર યોજન ઊંચો છે.,
ચંદ્ર સાડા ચોવીસ હજાર યોજન ઊંચો છે. २५. एगे पुण एवमाहंसु
(૨૫)સૂર્ય પચ્ચીસ હજાર યોજન ઊંચો છે, ચંદ્ર तापणवीसंजोयणसहस्साइंसूरे उड्ढे उच्चत्तेणं,
સાડા પચ્ચીસ હજાર યોજન ઊંચો છે. अद्धछब्बीसं चन्दे, एगे एवमाहंसु, वयं पुण एवं वयामो
પરન્તુ અમે આ પ્રમાણે કહીએ છીએता इमीसेणं रयणप्पभापुढवीए बहुसम-रमणिज्जाओ
આરત્નપ્રભા પૃથ્વીના અતિસમ-રમણીય ભૂભાગથી भूमिभागाओ, सत्तणउइ जोयणसए उड्ढं उप्पइत्ता સાતસો નેવુંયોજન ઉપર-નીચે તારા વિમાન ચાલે છે हिट्ठिल्ले ताराविमाणे चारं चरति,
અર્થાત્ ગતિ કરે છે. अट्ठ जोयणसते उड्ढं उप्पइत्ता सूरविमाणे चारं આઠસો યોજન પર સૂર્ય વિમાન ચાલે છે. આઠસો चरति, अट्ठअसीए जोयणसए उड्ढे उप्पइत्ता એંસી યોજન પર ચંદ્ર વિમાન ચાલે છે. चंदविमाणे चारं चरति ।। णवजोयणससताई उड्ढं उप्पइत्ता उवरिं
નવસો યોજન ઉપર તારા વિમાન સંચાર કરે છે. ताराविमाणे चारं चरति२ ૨. Tv. 1. ૮, મુ. ૬૯૬ ૨. (૧) મા. શ. ૨૪, ૩.૮, યુ.પ () તા . , . ૬૭૦ () સમ. ૧, ગુ. ૭ (૫) સમ. ૨૨, મુ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org