SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Tળનો નિપuT[al 4 જીવદયા પ્રેમી - પદ્મવિભૂષણ સૌજન્યમૂર્તિ ધર્માનુરાગ - ( મુકદાતા ધર્મશ્રેષ્ઠીવર્ય પરમ આદરણીયૂ. ૧ શ્રી પરદલાઈ સાઠ થTS આપે જે ધરતીમાં જન્મ લીધો તે ધરતીને ધન્ય છે. શૂરવીરો અને સંતોની મહાપુરૂષોની ભૂમિ તરીકે પ્રસિધ્ધ સૌરાષ્ટ્રની રસવંતી ધરતી પડધરી ગામમાં આપનો જન્મ સંસ્કારના સિંચન કરનાર ધર્મપ્રેમી પિતાજી સવરાજભાઈ ગાર્ડન ખાનદાન ખોરડે માતુશ્રી ધર્મવત્સલા કપુરબેનની કુક્ષીએ થયો. અભ્યાસકાળ દરમ્યાન આપની તેજસ્વીતા-ઓજસ્વીતાના સોને દર્શન થયા. ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમજ સમગ્ર ભારત વર્ષમાં આપના પરમાર્થના, જીવદયાના, કાર્યની સુવાસ ચોમેર ફેલાઈ છે. ધર્મ સંસ્કારના ક્ષેત્રોમાં કરેલી ઉદાર સખાવતથી સર્વના હૃદયમાં સ્થાન પામ્યા છે. આપની કુનેહ, સુઝ, સમજ, સરળતા, નમ્રતા, નિર્મળતા આદર્શ ભાવનાને કારણે નામી-અનામી સેંકડો સંસ્થામાં મૂકદાનનો પ્રવાહ વહાવી કાર્યરત રહ્યાં છો.' - નમ્રતા, સાદાઈ, નિરાભિમાનીપણાના ઉત્તમ ગુણોએ જ આપના હરકાર્યમાં સફળતાના સાથિયા પૂર્યા છે. પૂ. દાદા માંડવરાયના દર્શન અસીમ શ્રધ્ધાએ આપને માલિક નહી પણ ટ્રસ્ટી બનાવ્યાં છે. ' આગમ અનુયોગ ટ્રસ્ટ દ્વારા જન-જનના હૈયામાં સ્થાન પામેલ ગુરૂદેવ પૂ. કન્વેયાલાલજી મ.સા. ‘કમલની - પરમપાવન નિશ્રામાં આગમલોકાર્પણ સમારોહમાં આપની હાજરી અભિનંદનીય બની રહી. - - I Uામોનિ[If re શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈ શેઠ સંનિષ્ઠ કર્તવ્યનિષ્ઠ, કર્તવ્યપરાયણ, શિસ્તપાલનના હિમાયતી, ધર્મશ્રેષ્ઠીવર્ય માનનીય સન્માનનીય સૌજન્યમૂર્તિ જૈન સમાજરત્ન શ્રાવકરત્ન, સંસ્કારપુરૂષ શેઠશ્રી શ્રેણિકભાઈનો જન્મ તા. ૨૮-૧૨-૧૯૨૫માં જૈન શાસન રત્ન પૂ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ શેઠના ખાનદાન ખોરડે થયો. પિતાશ્રી કસ્તુરભાઈ શેઠ સાત મીલના માલિક હતા માટે ભારતભરમાં તેમનું નામ રોશન થયું એમનહી પરંતુ જૈન-જૈનેતર માટે કેળવણી માટે, કોલેજો માટે ધર્મના હરકાર્ય માટે, ' સમાજ માટે જે કાર્ય કરેલ છે તેમના પાવન પગલે શેઠશ્રી શ્રેણિકભાઈએ જૈન સમાજ માટે, કેળવણી ક્ષેત્રે, ધામિર્ક ક્ષેત્રે ખૂબ જ અંતરના ભાવથી રસ લઈ રહ્યાં છે. જૈન-જૈનેતરમાં આગવું સ્થાન ધરાવે છે. તe / તે અભ્યાસ B.S. (M.I.T.U.S.A.)1946 M.B.A. (U.S.A.) 1948 અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના ચેરમેનશ્રી તથા ઘણી જ સંસ્થાઓમાં અગ્રગણ્ય સ્થાન આણંદજી કલ્યાણજી પેઢી, શેઠ જીવનદાસ ગોડીદાસ પેઢી-શંખેશ્વર,ગુજરાત , " વિધાનસભા, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વગેરેમાં પ્રેસિડન્ટ સ્થાન શોભાવી રહ્યાં છે. લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટયૂટ ઑફ ઈન્ડોલૉજીમાં ઓન. સેક્રેટરી તથા અનેક નામી-અનામી સંસ્થાના માર્ગદર્શક, ધાર્મિક પુસ્તકો વાંચન તેમજ ધાર્મિક દેરાસર વગેરેના જીર્ણોધ્ધારમાં પિતાના પાવન પગલે ચાલી માતા-પિતાનું નામ દિપાવી રહ્યા છે. તો ? | આગમ અનુયોગના કાર્યમાં સહયોગ આપવા બદલ આભારી છીએ. Fan Education International For Private & Personal Use Only www.atelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy