SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૩૦-૭૩૧ उवरिं एगं जोयणसहस्सं तिण्णि य ईयाले ઉપરમાં એક હજાર ત્રણસો એકતાલીસ(૧૩૪૧) जोयणसते किंचि विसेसुणे परिक्खेवेणं । યોજનથી કંઈક ઓછીની પરિધિ છે. मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उपिं तणुए મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં गोपुच्छ-संठाणसंठिए सबकणगामए अच्छे-जाव પાતળો છે, ગાયના પૂછડાના આકાર જેવો છે, पडिरूवे । સંપૂર્ણ કનકમય છે. સ્વચ્છ - યાવત- પ્રતિરૂપ છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सवओ समंता संपरिक्खित्ते । दोण्हवि वण्णओ। ચારેબાજુથી ઘેરાયેલ છે. અત્રે બન્નેનું વર્ણન કરવું જોઈએ. गोथूभस्स णं आवासपव्वयस्स उवरि ગોસ્તૂપ આવાસ પર્વતની ઉપર અધિક સમ અને बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-जाव-तत्थ રમણીય ભૂભાગ કહેવામાં આવ્યો છે- યાવતणं बहवे नागकुमारा देवा आसयंति सयंति ત્યાં ઘણાબધા નાગકુમાર દેવ બેસે છે, સૂવે છેजाव-विहरंति। વાવ-વિચરણ કરે છે. तम्स णं बहुममरमणिज्जम्स भूमिभागस्स એ અધિક સમ તેમજ રમણીય ભૂભાગની वहुमज्झदेसभाए - एत्थ णं एगे महं पासायवडेंसए। બરોબર વચ્ચેના ભાગમાં એક વિશાલ પ્રાસાદાવતંસક છે. वावटुं जायणद्धं च उड्ढं उच्चत्तेणं, तं चेव (તે) સાડા બાંયોજન ઉપરની બાજુ ઊંચો છે, पमाणं । अद्ध आयाम-विखंभेणं वण्णआ-जाव એનું એજ પ્રમાણ છે. એનાથી અડધો (સવા सीहासणं सपरिवारं। એકત્રીસ) યોજન લાંબો-પહોળો છે-યાવત- નવા. પf: ૨, ૩, ૨, મુ. ? ૧. સપરિવાર સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. गाथूभ आवासपब्वयस्स णामहेउ ગોસ્તૃપ-આવાસપર્વતના નામનું કારણ : રૂ. 1. મેટું મંતવંચુટ-ચુમ સીવીમા ૭૩૦. પ્ર. ભગવદ્ ! ક્યા કારણે ગોસ્તૃપ-અવિાસ પર્વત गोथूभे आवासपवए? ગાસ્તૂપ આવાસપર્વત (કહેવામાં) આવ્યો છે? गोयमा ! गोथूभे णं आवासपचते तत्थ-तत्थ ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વત પર સ્થાને-સ્થાને देसे तहि-तहिं बहुओ बुड्डाखुड्डिओ-जाव અનેક નાની-નાની (વાપિકા) - યાવगोथूभवण्णाई बहूई उप्पलाइं तहेव-जाव-गाथूभे ગોસ્તૂપ વર્ણવાળા અનેક કમલ છે. એ રીતે तत्थ देवे महिड्डीए-जाव-पलिओवमट्टिई। -વાવ- મહર્ધિક - યાવતુ- પલ્યોપમની પરવતા સ્થિતિવાળો ગોસ્તૂપ દેવ ત્યાં રહે છે. मे ण तत्थ चउण्हं सामाणियमाहम्मीणं-जाव તે ત્યાં ચાર હજાર સામાનિક દેવોની (સાથે) - गाथूभम्म आवासपब्वयम्म गाथूभाए रायहाणीए યાવતુ- ગોસ્તૂપ આવાસ પર્વતની બાજુએ जाव-विहरति । ગોસ્તૂપા રાજધાનીનું આધિપત્ય કરતાં એવા થાવત- વિચરણ કરે છે. मे तणटुणं गोयमा ! एवं वुच्चइ-गोथूभे आवाम ગૌતમ ! એ કારણે તે ગૌસ્તુપ- આવાસપર્વત पवए सासए-जाव-णिच्चे। શાશ્વત-વાવ- નિત્ય કહેવામાં આવ્યો છે. - નવા. ફિ, ૩, ૩. ૨, મુ. ૨,૬. गोथूभा रायहाणी ગોસ્તૃપા રાજધાની : હe . , fevi મંત! ધુમમ્સ નામ મુનરાયમ્સ ૭૩૧. પ્ર. હે ભગવન્ ! ભુજગેન્દ્ર ભૂજગરાજ ગોતૂપની गोथूभा रायहाणी पण्णता ? ગોસ્તૂપા રાજધાની ક્યાં કહેવામાં આવી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy