SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૨૩ मूले एगमेगं जोयणसतं विक्खंभेणं, પ્રત્યેક (નાના પાતાલ કળશ) મૂળમાં એકસો યોજન પહોળા છે. मझे एगदेसियाए सेढीए एगमेगं जोयणसहस्सं પ્રત્યેક (નાના પાતાળ કળશ)નો મધ્યભાગ એકविक्खंभणं, એક પ્રદેશની શ્રેણીથી (વધતા-વધતા) એક હજાર યોજન પહોળો છે. उप्पिं मुहमूले एगमेगं जोयणसतं विक्खंभेणं ।' પ્રત્યેક (નાના પાતાલ કળશ) ના ઉપરનો મુખ મૂળ(એક એક પ્રદેશની શ્રેણી ઓછી થતા-થતા) એકસો યોજન પહોળો છે. तेसि णं खुड्डागपायालाणं कुड्डा सव्वत्थ समा दस એ નાના પાતાલ કળશોની દીવાલો સર્વત્ર સમાન जोयणाई बाहल्लेणं पण्णत्ता सव्ववइरामया છે, તે દશ યોજન જાડી કહેવામાં આવી છે. સંપૂર્ણ अच्छा-जाव-पडिरूवा ।२ વમય છે, સ્વચ્છ છે- વાવત– મનોહર છે. तत्थ णं बहवे जीवापोग्गलाय अवक्कमंति-जाव એમાંથી અનેક જીવ અને પુદ્ગલ નીકળે છે उवचयंति। -વાવતુ- ચય-ઉપચયને પ્રાપ્ત કરે છે. सासया णं ते कुड्डा दवट्ठाए। એ (નાના પાતાલ કળશો)ની દીવાલો દ્રવ્યની અપેક્ષાએ શાવિત છે. वण्णपज्जवहिं-जाव-फासपज्जवेहिं असासया। વર્ણપર્યાયોની અપેક્ષાએ-યાવત-સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાવત છે. पत्तेयं-पत्तेयं अद्धपलिओवमद्वितीताहिं देवताहिं પ્રત્યેક (મુદ્ર પાતાલ કળશ) અર્ધપલ્યોપમની परिग्गहिया। સ્થિતિવાળી દેવીઓથી પરિગૃહીત છે. तेसि णं खुडुगपातालाणं ततो तिभागा पण्णत्ता, એ મુદ્રપાતાલ કળશના ત્રણ વિભાગ કહેવામાં तं जहा- हेट्ठिल्ले तिभागे, मज्झिल्ले तिभागे, આવ્યા છે, જેમકે- (૧) નીચેનો ત્રિભાગ (૨) उवरिल्ले तिभागे। મધ્યનો ત્રિભાગ (૩) ઉપરનો ત્રિભાગ. ते णं तिभागा तिणि तेत्तीसे जोयणसते એ ત્રિભાગ ત્રણસો તેત્રીસ યોજન અને એક जोयणतिभागं च बाहल्लेणं पण्णत्ते । યોજનના ત્રીજા ભાગ (૩૩૩-૩/૧) જેટલા જાડા કહેવામાં આવ્યા છે. तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे- एत्थ णं वाउकाओ એમાંથી જે નીચેનો ત્રિભાગ છે- એમાં વાયુકાય છે. વિક્રુતિ, तत्थ णंजे से मज्झिल्ले तिभागे-एत्थणं वाउकाए એમાંથી જે મધ્યનો ત્રિભાગ છે- એમાં વાયુકાય य आउकाए य संचिट्ठति, અને અકાય છે. तत्थणंजे से उवरिल्ले तिभागे-एत्थ णं आउकाए એમાંથી જે ઉપરનો ત્રિભાગ છે- એમાં અપકાય છે. ત્તિ, एवामेव सपुव्वावरेणं लवणसमुद्दे सत्त આ રીતે બધા મળીને લવણસમુદ્રમાં સાત હજાર पायालसहस्सा अट्ठ य चुलसीता पातालमता આઠસો, ચોર્યાસી (૭૮૮૪) પાતાલ (કળશ) भवंतीतिमक्खाया। છે એવું કહેવામાં આવ્યું છે. तेसि णं महापायालाणं खुडुगपायालाण य એ મહાપાતાલ કળશો અને ક્ષુદ્રપાતાલ हे टिममज्झिमिल्ले सु तिभागेसु बहवे કળશોની નીચે તથા મધ્યના ત્રિભાગમાં ઘણાબધા ટાઈ. ? , મુ. ૭૨? | ૨. ટા. ? , મુ. કરે? | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy