________________
સૂત્ર
૭૧૩
તિર્યફ લોક : એકોરુકદ્દીપ વર્ણન
ગણિતાનુયોગ ૩૮૧
૩.
गोयमा!जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं,
હે ગૌતમ! જંબુદ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स उत्तर
ક્ષુદ્રહિમવન્તવર્ષધર પર્વતના ઉત્તર-પશ્ચિમોત્તના पच्चत्थिमिल्लाओचरिमंताओउत्तर-पच्चत्थिमणं
અંતિમ ભાગમાં, ઉત્તર-પશ્ચિમના લવણસમુદ્રમાં लवणसमुदं तिण्णि जोयणसयाई ओगाहित्ता,
ત્રણસો યોજન જવાથી દક્ષિણાત્ય વૈષાણિક एत्थ णं दाहिणिल्लाणं वेसाणियमणुस्साणं
મનુષ્યોના વૈષાણિકદીપ નામનો હીપ કહેવામાં वेसाणियदीवे नामं दीवे पण्णत्ते ।
આવ્યો છે. सेसं जहा एगुरुयाणं तहेव निरवसेसं भाणियव्वं ।
બાકીનું શેષ વર્ણન એકોરુક દ્વીપની સમાન કરવું - ગોવા, પરિ. ૩, મુ. ???
જોઈએ. हयकण्णाइयं दीव चउक्कं
હયકર્ણાદિક દ્વીપ ચતુષ્ક : ૭૨ રૂ. ૫, દિ મંતે !ાહિત્ત્વિ દર્યUTHણસાઈ ૭૧૩. પ્ર. હે ભગવન્! દાક્ષિણત્યયકર્ણ મનુષ્યોના હયકર્ણ हयकण्णदीवे नामं दीवे पण्णत्ते ?
દ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा! एगोरूयदीवस्स उत्तर-पुरथिमिल्लाओ
હે ગૌતમ ! એકોરુકદ્વીપના ઉત્તર-પૂર્વાન્તના चरिमंताओ लवणसमुदं चत्तारि जोयणसयाई
અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ચારસો યોજન ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं हयकण्ण
જવા પર દાક્ષિણાત્ય હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ मणुस्साणं हयकण्णदीव नामं दीवे पण्णत्ते ।
નામનો દ્વીપ કહેવામાં આવ્યો છે. चत्तारि जोयणसयाई आयाम-विक्खंभेणं ।
આ હયકર્ણદ્વીપની લંબાઈ-પહોળાઈ ચારસો
યોજનની કહેવામાં આવી છે. बारसजोयणसयापण्णट्ठी किंचिविसेसूणा
બારસો પાંસઠ યોજનથી કંઈક ઓછી પરિધિ परिक्खेवेणं,
કહેવામાં આવી છે. से णं एगाए पउमवरवेइयाए।
તે એક પવરવેદિકાથી ચારેબાજુથી ઘેરાયેલો છે. सेसं जहा एगुरुयाणं तहेव निरवसेसं भाणियब्वं ।
બાકીની બધી વ્યક્તવ્યતા એકોરુકદ્વીપની સમાન
જાણવી જોઈએ. प. कहिणं भंते ! दाहिणिल्लाणं गयकण्ण-मणुस्साणं પ્ર. ભગવન્!દાક્ષિણાત્ય ગજકર્ણમનુષ્યોનો ગજકર્ણ गयकण्णदीवे नामं दीवे पण्णत्ते ?
દ્વીપ નામનો દીપ ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा! आभासियदीवस्सदाहिण-पुरथिमिल्लाओ
હે ગૌતમ ! આભાષિકદ્દીપના દક્ષિણપૂર્વાન્તના चरिमंताओ लवणसमुदं चत्तारि जोयणसयाई
અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ચારસો યોજન ओगाहित्ता, एत्थ णं दाहिणिल्लाणं गयकण्ण
જવા પર દાક્ષિણાત્ય ગજકર્ણ મનુષ્યોનો मणुस्साणं गयकण्णदीवे नाम दीवे पण्णत्ते ।
ગજકર્ણદ્વીપ નામનો હીપ કહેવામાં આવ્યો છે. सेसं जहा हयकण्णाणं तहेव निरवसेसं भाणियब्वं ।
બાકીનું બધું વર્ણન હયકર્ણદ્વીપની સમાન કરવું
જોઈએ, कहि णं भंते ! दाहिणिल्लाणं गोकण्णमणुस्साणं
હે ભગવન્! દાક્ષિણાત્ય ગોકર્ણ મનુષ્યોનો गोकण्णदीवे नाम दीवे पण्णत्ते ?
ગોકર્ણદ્વીપ નામનો દીપ ક્યાં કહેવામાં
આવ્યો છે? गोयमा ! वेसाणियदीवस्स दाहिण- पच्चत्थि
હે ગૌતમ!વૈષાણિકદ્વીપના દક્ષિણ-પશ્ચિમાન્તના मिल्लाओ चरिमंताओ लवणसमुदं चत्तारि
અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ચારસો યોજન जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं
જવા પર દાક્ષિણાત્ય ગોકર્ણ મનુષ્યોનો गोकण्णमणुस्साणं गोकण्णदीवे नामं दीवे पण्णत्ते।
ગોકર્ણદ્વીપ નામનો હીપ કહેવામાં આવ્યો છે. For Private & Personal Use Only
»
૩.
Jain Education International
www.jainelibrary.org