SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્ર ૩૭ તિર્યક્ લોક : દ્રહ વર્ણન तस्स णं भवणस्स तिदिसिं तओ दारा पण्णत्ता, तं जहाપુરચિમાં, ૨ વાદિભેળ, ૩ ઉત્તરાં | तेणं दारा पंचधणुसयाई उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाई धणुसयाई विक्खंभेणं, तावतियं चेव पसेवेणं, सेया वरकणगथुभियागा-जाव-वणमालाउत्ति । तस्स णं भवणस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहानामए आलिंगपुक्खरेइ वा जाव मणीणं वणओ । तस्मणं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाएएत्थ णं मणिपेढिया पण्णत्ता । पंचधणुसयाई आयाम विक्खंभेणं, अड्ढाइज्जाई धणुसयाई बाहल्लेणं, सव्वमणिमई अच्छा-जावવડવા ! तीसे णं मणिपेढियाए उवरिं- एत्थ णं एगे महं देवसयणिज्जे पण्णत्ते । देवसयणिज्जस्स वण्णओ । सेणं पउमे अण्णेणं अट्ठसएणं तदद्धुच्चत्तप्पमाणमेत्ताणं पउमाणं सव्वओ समंता संपरिक्खित्ते । ते णं पउमा अद्धजोयणं आयाम - विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, कोसं बाहल्लेणं, दसजोयणाई उव्वेहेणं, कोसं ऊसिया जलंताओ, साइरेगाई दसजोयणाई सव्वग्गेणं पण्णत्ताई । तेसि णं पउमाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते । तं जहा वइरामया मूला जाव णाणामणिमया क्रत्थिया । ताओ णं कण्णियाओ को आयाम-विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अद्धकोसं बाहल्लेणं, सव्वकणगामईओ अच्छाओ-जाब-पडिरूवाओ । तासं कणियाणं उप्पिं बहुसमरमणिज्जा भूमिभागाजाव- मणीणं वण्णो गंधो फासो । तस्स णं पउमस्स अवरूत्तरेणं उत्तरेणं उत्तर-पुरत्थिमेणं नीलवंतद्दहस्सकुमारदेवस्स चउण्हं सामाणियसाहस्सीणं चत्तारि पउमसाहस्सीओ पण्णत्ताओ । Jain Education International For Private ગણિતાનુયોગ તે ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર કહેવામાં આવ્યા છે, જેમકે- (૧) પૂર્વ દિશામાં એક દ્વાર (૨) દક્ષિણ દિશામાં એકદ્વાર અને (૩) ઉત્તર દિશામાં એક દ્વાર, ૩૫૧ તે દ્વાર ઉપરની બાજુ પાંચસો ધનુષ્ય ઊંચા છે. અઢીસો ધનુષ પહોળા છે. એનો પ્રવેશમાર્ગ પણ એટલો જ પહોળો છે. શ્વેત શ્રેષ્ઠ કનકમાંથી નિર્મિત સ્તુપિકાઓ છે-યાવવનમાલા લટકી રહી છે. તે ભવનની અંદરનો ભૂ ભાગ ઘણો જ સમ તેમજ રમણીય કહેવામાં આવ્યો છે. તે આલિંગ પુષ્કર મૃદંગ વાદ્યના મુખ પર મઢેલા ચામડા જેવો સમતલ છે-યાવત્-મણીઓ સુધી વર્ણન કરવું જોઈએ. તે બહુ સમ તેમજ રમણીય ભૂ ભાગમાં બરાબર મધ્ય ભાગમાં એક મણિપીઠિકા કહેવામાં આવી છે. તે મણિપીઠિકા પાંચસો ધનુષની લાંબી-પહોળી છે, અઢીસો ધનુષ જાડી છે. તેમજ સર્વાત્મના મણિમયી સ્વચ્છ-યાવ-પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર એક વિશાલ દેવñચ્યા કહેવામાં આવી છે. દેવશૈય્યાનું વર્ણન ક૨વું જોઈએ. તે (પૂર્વોક્ત) પદ્મ પોતાનાથી અડધી જેટલી ઊંચાઈની પ્રમાણવાળા બીજા એકસો આઠ પો વડે ચારે બાજુથી ઘેરાયેલો છે. તે પદ્મ અડધો યોજન લાંબા-પહોળા છે. ત્રણ ગણાથી કંઈક વિશેષ એની પિરિધ છે. તે એક કોસ જાડા છે. દસ યોજન ઊંડા છે. જળની સપાટીથી એક કોસ ઊંચા છે. તે બધું મળીને દસ યોજનથી કંઈક અધિકનો કહેવામાં આવ્યો છે. એ પદ્મોનું વર્ણન આ રીતે કહેવામાં આવ્યું છે. જેમકે- એના મૂળ વજ્રમય છે-યાવ-કમલની સ્તિબુકા વિવિધ પ્રકારની મણિયિ છે. એની કર્ણિકા એક કોસ લાંબી-પહોળી છે. ત્રણ ગણાથી કંઈક વધુ એની પિરિધ છે. અડધો કોસ જાડી છે. સર્વાત્મના કનકમય છે, સ્વચ્છ -યાવત્- મનોહર છે. આ કર્ણિકાઓની ઉપરનો ભૂ ભાગ બહુ સમ તેમજ રમણીય છે -યાવત્-ણિઓના વર્ણ, ગંધ અને સ્પર્શ અંગે કહેવું જોઈએ. આ પદ્મના પશ્ચિમોત્તરમાં, ઉત્તરમાં અને ઉત્તર-પૂર્વમાં, નીલવન્તદ્રહ કુમાર દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર પદ્મ કહેવામાં આવ્યા છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy