SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૬૨૧ તિર્યફ લોક : પદ્મદ્રહ વર્ણન ગણિતાનુયોગ ૩૪૫ कोसं ऊसिया जलंताओ, साइरेगाइं दसजोयणाई એક કોસ પાણીથી ઉપર છે. (આ રીતે બધા મળીને) उडुढं उच्चत्तेणं । દસ યોજનથી કંઈક વધુ ઊંચા છે. तेसि णं पउमाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, આ પનું વર્ણન આ રીતે કહેવામાં આવ્યું છે, तं जहा-वइरामया मूला-जाव-कणगामई कण्णिआ। જેમકે- એના મૂળ વમય છે-વાવ-કર્ણિકા કનકમય છે. सा णं कण्णिया कोसं आयामेणं, अद्धकोसं बाहल्लेणं, આ કર્ણિકા એક કોસ લાંબી, અડધો કોસ જાડી, સર્વાત્મના सवकणगामई अच्छा-जाव-पडिरूवा इति । કનકમથી અને સ્વચ્છ –ચાવ-પ્રતિરૂપ છે. तीसेणं कण्णिआए उप्पिं बहुसमरमणिज्जे-जाव-मणीहिं આ કર્ણિકાની ઊપર અતિસમ તેમજ રમણીય उवसोभिए। (ભૂ ભાગ) છે-વાવ-મણીઓથી સુશોભિત છે. तस्सणंपउमस्स अवरूत्तरेणं, उत्तरेणं, उत्तर-पुरस्थिमेणं, તે પદ્મથી પશ્ચિમોત્તરમાં, ઉત્તરમાં તથા ઉત્તરપૂર્વમાં एत्थ णं सिरीए देवीए चउण्हं सामाणियसाहस्सीणं શ્રીદેવીના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર चत्तारि पउमसाहस्सीओ पण्णत्ताओ। પદ્મ કહેવામાં આવ્યા છે. तस्स णं पउमस्स पुरथिमेणं एत्थ णं सिरीए देवीए આ પમની પૂર્વમાં શ્રીદેવીની ચાર મહત્તરિકાઓ चउण्हं महत्तरियाणं चत्तारि पउमा पण्णत्ता। (મુખ્ય દેવીઓ)ના ચાર પદ્મ કહેવામાં આવ્યા છે. तस्सणंपउमस्सदाहिण-पुरस्थिमेणं सिरीए अभितरिआए આ પદ્દમની દક્ષિણ-પૂર્વમાં શ્રી દેવીની આત્યંતર परिसाए अट्ठण्हं देवसाहस्सीणं अट्ठ पउमसाहस्सीओ પરિષદૂના આઠ હજાર દેવોના આઠ હજાર પદ્દમો TUTTIો . કહેવામાં આવ્યા છે. दाहिणणं मज्झिमपरिसाए दसण्हं देवसाहस्सीणं दस દક્ષિણમાં મધ્ય પરિષદૂના દસ હજાર દેવોના દસ હજાર पउमसाहस्सीओ पण्णत्ताओ। પદ્મો કહેવામાં આવ્યા છે. दाहिण-पच्चत्थिमेणं बाहिरिआए परिसाए बारसण्हं દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પરિષદના બાર હજાર દેવોના देवसाहस्सीणं बारसपउमसाहस्सीओ पण्णत्ताओ। બાર હજાર પદ્મો કહેવામાં આવ્યા છે. पच्चत्थिमेणं सत्तण्हं अणिआहिवईणं सत्त पउमा पण्णत्ता। પશ્ચિમમાં સાત અનિકાધિપતિ દેવોના સાત પદ્મ કહેવામાં આવ્યા છે. तस्स णं पउमस्स चउद्दिसिं सवओ समंता एत्थ णं એ પદુમોની ચારેય દિશાઓમાં બધી બાજુએ શ્રીદેવીના सिरीए देवीए सोलसण्हं आयरक्खदेव-साहस्सीणं सोलस સોળ હજા૨ આત્મરક્ષક દેવોના સોળ હજાર પદૂમો पउमसाहस्सीओ पण्णत्ताओ। કહેવામાં આવ્યા છે. सेणं तीहिंपउमपरिक्खेवेहिं सब्बओसमंतासंपरिक्खित्त તે પમ બધી બાજુથી ત્રણ પદ્મ-પરિધિઓ(પરકોટા)થી तं जहा-अभितरएणं, मज्झिमएणं, बाहिरएणं । ઘેરાયેલા છે. જેમકે- આભ્યન્તર પરિધિ, મધ્ય પરિધિ અને બાહ્યપરિધિ. अभितरए पउमपरिक्खेवे बत्तीसं पउमसयसाहस्सीओ આભ્યન્તર પદ્મ-પરિધિમાં બત્રીસ લાખ પદ્મ કહેવામાં पण्णत्ताओ। આવ્યા છે. मज्झिमएपउमपरिक्खेवे चत्तालीसंपउमसयसाहस्सीओ મધ્ય પદ્મ-પરિધિમાં ચાલીસ લાખ પદ્મ કહેવામાં gujત્તા I. આવ્યા છે. बाहिरए पउमपरिक्खेवे अडयालीसंपउमसयसाहस्सीओ બાહ્યપદ્મ-પરિધિમાં અડતાલીસ લાખ પમ કહેવામાં qUUત્તા | આવ્યા છે. एवामेव सपूवावरणं तिहिं पउमपरिक्खवेहिं एगा આ ત્રણે પદ્મ-પરિધિઓમાં બધુ મળીને એક કરોડ पउमकोडी वीसंचपउमसयसाहस्सीओ भवंतीतिमक्वायं। વીસ લાખ પદ્મ છે. એમ કહેવામાં આવ્યા છે. - નૈવું. વ . ૮, મુ. ૧ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy