SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ૩. कहि णं भंते! णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते ? गोयमा ! (१) मंदरस्स पव्वयस्स पुरत्थिमिल्लसिद्धाययणस्स उत्तरेणं, उत्तर-पुरत्थिमिल्लस्स पासायवडेंसयस्स दक्खिणेणं- एत्थ णं णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते । पंचसइआ कूडा पुव्ववण्णिया भाणियव्वा । દેવી-મેદરા, રાયહાળી-વિવિમા ત્તિ । एआहिं चैव पुव्वाभिलावेणं णेयव्वा । कूडा इमाहिं दिसाहिं । इमे (૨) હ્ત્વ મંતરે ડે पुरथिमिल्लस्स भवणस्स दाहिणेणं, दाहिणपुरथिमिल्लस्स पासायवडेंसगस्स उत्तरेणं । મેદવર્ડ લેવી, રાયદા -પુર્વે । (૩) વૅ સિહે કે- दक्खिणिल्लस भवणस्स पुरत्थि मेणं, दाहिण पुरथिमिल्लस्स पासायवडेंसगस्स पच्चत्थिमेणं । સુમેહા તેવી, રાયદાળી-વિવો, ધ (૮) વૅ હેમવઘુ ડે दक्खिणिल्लस्स भवणस्स पच्चत्थिमेणं, दाहिण -पच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरत्थिमेणं । દેમમતિની તૈવી, રાયદાળી-વિવોળ । (૬) વૅ રચચડે. पच्चत्थिमिल्लस्स भवणस्स दक्खिणणं दाहिण -पच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स उत्तरेणं । Jain Education International 1 પ્ર. ઉ. હે ભગવન્ ! નંદનવનમાં નંદનવનફૂટ નામનો ફૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? હેગૌતમ !(૧)મંદર પર્વત પર પૂર્વી સિદ્ધાયતનથી ઉત્તરમાં, ઉત્તર-પૂર્વી પ્રાસાદાવતંસકની દક્ષિણમાં નંદનવનમાં નંદનવનકૂટ નામનો ફૂટ કહેવામાં આવ્યો છે. પૂર્વવર્ણિત (વિદિક્ હસ્તિફૂટ)ના જેવા આ ફૂટ પણ પાંચસો યોજન ઊંચા કહેવામાં આવ્યા છે. અહીં મેઘંકરા દેવીનિવાસ કરેછે. એની રાજધાની વિદિશા (ઉત્તર-પૂર્વ)માં છે. પૂર્વકથિત રાજધાનીઓ જેવી આ રાજધાનીઓનું પણ વર્ણન સમજવું જોઈએ. આ ફૂટ એ દિશાઓમાં છે. (૨) આ પ્રમાણે મંદર ફૂટ છે. આ પૂર્વી ભવનથી દક્ષિણમાં છે. દક્ષિણ-પૂર્વી પ્રાસાદાવતંસકથી ઉત્તરમાં છે. આ કૂટ પર મેઘવતી દેવી નિવાસ કરે છે, એની રાજધાની પૂર્વમાં છે. (૩) આ પ્રમાણે નિષફૂટ છે. આ દક્ષિણી ભવનથી પૂર્વમાં છે. દક્ષિણ-પૂર્વી પ્રાસાદવતંસકથી પશ્ચિમમાં છે. આ કૂટ પર સુમેધા દેવી નિવાસ કરે છે. એની રાજધાની દક્ષિણમાં છે. (૪) એ પ્રમાણે હૈમવતફૂટ છે આ દક્ષિણી ભવનથી પશ્ચિમમાં છે, દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતંસકથી પૂર્વમાં છે. આ ફૂટ પર હેમમાલિની દેવી નિવાસ કરે છે. એની રાજધાની દક્ષિણમાં છે. (૫) એ પ્રમાણે રજતફૂટ છે આ પશ્ચિમી ભવનથી દક્ષિણમાં છે, દક્ષિણી પશ્ચિમી પ્રાસાદાવતંસકથી ઉત્તરમાં છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy