SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : દીર્ધવંતાય ફૂટ સૂત્ર પ૮-પ૮૭ भारहेवासे सिद्धाययणकूडस्स अवट्ठिई पमाणं च ભરતક્ષેત્રમાં સિદ્ધાયતનકૂટની અવસ્થિતિ અને પ્રમાણ : • ૮૬, T. વદિ જે મંર્તિ બંધુ તાવે બાર વાગ્યે પ૮૬. પ્ર. હે ભગવન્! જંબુદ્વીપ નામનાલીપમાં ભરતક્ષેત્રમાં दीहवेयड्ढपव्वए सिद्धाययणकूडे णामं कूडे દીર્ઘ વૈતાઢય પર્વત પર સિદ્ધાયતનકૂટ નામનો - पण्णत्ते ? કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! पुरत्थिम-लवणसमुद्दस्स पच्चत्थिमेणं, ઉ, હે ગૌતમ ! પૂવ લવણ સમુદ્રથી પશ્ચિમમાં. दाहिणड्ढभरहकूडस्स पुरत्थिमेणं- एत्थ णं દક્ષિણાર્ધ ભરતકૂટથી પૂર્વમાં જંબૂદ્વીપ નામના जंबुद्दीवे दीवे भारहे वासे दीहवेयड्ढपब्बए દ્વીપના ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते। સિદ્ધાયતન નામના કૂટ કહેવામાં આવ્યો છે. छ सक्कोसाइं जोयणाई उड़ढं उच्चत्तणं । આ છ યોજન અને એક કોશ ઊંચો છે. मूले छ सक्कोसाइं जोयणाई विक्खंभेणं । મૂલમાં છ યોજન અને એક કોશ પહોળો છે. मज्झे देसूणाई पंच जोयणाई विक्खंभेणं । મધ્યમાં પાંચ યોજનથી કંઈક ઓછો પહોળો છે. उवरिं साइरेगाई तिण्णि जोयणाई विक्खंभेणं । ઉપર ત્રણ યોજનથી કંઈક વધુ પહોળો છે. मूले देसूणाई वावीसं जायणाई परिक्खवणं । મૂલમાં બાવીશ યોજનથી કંઈક ઓછી પરિધિવાળો છે. मज्झे देसूणाई पण्णरस जोयणाई परिक्खवेणं । મધ્યમાં પંદર યોજનથી કંઈક ઓછી પરિધિવાળો છે. उवरिं साइरेगाइं णव जोयणाई परिक्खेवेणं । ઉપરમાં નવ યોજનથી કંઈક વધુ પરિધિવાળો છે. मुले वित्थिण्णे, मझे संखित्ते, उप्पिं तणुए,गोपुच्छ મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપરથી संठाणसंठिए, सव्वरयणामए अच्छे-जाव પાતળો, ગોપુચ્છના આકારવાળો સર્વરત્નમય पडिरूवे। સ્વચ્છયાવતુ- પ્રતિરૂપ છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सबओ समंता संपरिक्खित्ते, पमाणं वण्णओ બધીબાજુએથી ઘેરાયેલો છે. એ બન્નેનું પ્રમાણ તો gિ અને વર્ણન(પૂર્વવત્ પ્રમાણે જાણી લેવું જોઈએ. सिद्धाययणकूडस्स णं उप्पिं बहुसमरमणिज्जे સિદ્ધાયતનકૂટની ઉપર અધિકસમ તેમજ રમણીય भूमिभागेपण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरइ ભૂભાગ કહેવામાં આવ્યું છે, તે ચામડાથી મઢેલા वा - जाव-वाणमंतरा देवा य देवीओ ઝંદગતલના જેવો છે- યાવતુ- વાણવ્યન્તર દેવ -નવ-વિદતા? અને દેવીઓ-યાવત- વિચરણ કરે છે. - નૈવું. વવવું. ૨, મુ. ૨૬ सिद्धाययणस्स पमाणं -- સિદ્ધાયતનનું પ્રમાણ : ૮૭. તમvf વસમરમMMટ્સ ભૂમિમારHવદુમનમU- ૫૮૭. આ અધિક સમ તેમજ રમણીય ભૂ-ભાગની મધ્ય एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते। ભાગમાં એક વિશાલ સિદ્ધાયતન કહેવામાં આવ્યો છે. कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूर्ण कोसं उड्ढे તે એક કોશ લાંબો, અડધો કોશ પહોળો તથા એક રૂશ્વત્તા કોશથી કંઈક ઓછો ઊંચો છે. મૂત્ર. ૬૬ પૃષ્ટ રૂ ૧) માં સિદ્ધાયતનકુટનું સંક્ષિપ્ત વર્ણન આ સુત્રથી કંઈક જુદું છે, વિશેષ સ્પષ્ટીકરણ માટે Jain Education પ્રસ્તાવનામાં જુઓ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy