SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : બે યમક પર્વત સૂત્ર ૫૦૮-પ૦૯ सुहम्माणं उप्पिं अट्ठट्ठमंगलगा। સુધર્મા સભાઓ ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય છે. तासि णं उत्तर-पुरथिमेणं सिद्धाययणा, एस चेव એની ઉત્તર-પૂર્વમાં સિદ્ધાયતન છે. જિનગૃહોનું जिणघराण विगमो त्ति।णवरं इमं णाणत्तं- एतेसि પણ એ જ(વર્ણન) છે. વિશેષતા એ છે કે- એના णं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं मणिपेढियाओ, दो બરાબર વચ્ચેના ભાગમાં અલગ-અલગ जोअणाई आयाम-विक्खंभेणं, जोअणं बाहल्लेणं । મણિપીઠિકાઓ છે. જે બે યોજન લાંબી - પહોળી અને એક યોજન જાડી છે. तासिं उप्पिं पत्तेयं-पत्तेयं देवच्छंदया पण्णत्ता। એના ઉપર અલગ-અલગ દેવચ્છેદક કહેવામાં આવ્યા છે. दो जोयणाई आयाम-विक्खंभेणं, साइरेगाई दो તે બે યોજન લાંબા-પહોળા, બે યોજનથી કંઈક जोयणाई उद्धं उच्चत्तेणं, सव्वरयणामया વધુ ઊંચા, સર્વ રત્નમય છે. અહીં જિન जिणपडिमा वण्णओ-जाव-धूवकडुच्छगा। પ્રતિમાઓનું વર્ણન ધૂપદાની પર્યત કરવું જોઈએ. एवं अवसेसाण वि सभाणं-जाव-उववायसभाए આ પ્રમાણે બાકીની સભાઓ-યાવ-ઉપપાતસભા सयणिज्जं हरओ अ। સુધીનું વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. હદોનું વર્ણન પણ અહીં કરી લેવું જોઈએ. अभिसेअसभाए बहु अभिसेक्के भंडे चिट्ठइ । અભિષેક સભામાં ઘણાબધા અભિષેકને યોગ્ય ભાંડ (વાસણ) રાખવામાં આવેલ છે. अलंकारिअसभाए बहु अलंकारिअभंडे चिट्ठइ । અલંકારિક સભામાં અલંકાર યોગ્ય ઘણા બધા ભાંડ છે. ववसायसभासु पुत्थयरयणा । વ્યવસાયસભામાં પુસ્તક રત્ન છે. गंदा पुक्खरिणीओ। નંદા પુષ્કીરણીઓ છે. बलिपेढा दो जोयणाई आयाम-विक्खंभेणं, जोयणं બે યોજન લાંબી-પહોળી તેમજ એક યોજન જાડી વહસ્તે-ગાવ-ત્તિા બલિપીઠ છે -યાવતુउववाओ संकप्पो अभिसेअ विहूसणा य ववसाओ। (બંનેયમકદેવોના)ઉપપાત, સંકલ્પ, અભિષેક, अच्चणिअ सुहम्मगमो जहा य परिचारणा इद्धी॥ વિભૂષણ, વ્યવસાય સભા(સિદ્ધાચલઆદિની) અર્ચા, સુધર્મા સભામાં ગમન અને પરિચારણા અને ઋદ્ધિઆ બધાનું વર્ણન(અહીં) કરવું જોઈએ. जावइयंमि पमाणंमि हुंति जमगाओणीलवंताओ। જેટલા પ્રમાણના નીલવંત યમક પર્વત કહેવામાં ताबइअमंतरं खलु जमगदहाणं दहाणं च ॥ આવ્યા છે, ચોક્કસપણે એટલું જ અંતર પ્રમાણ - ગંડુ રૂ. ૪, મુ. ૨૦ ૬ () યમકદ્રહોનું અન્ય દ્રહોથી સમજી લેવું જોઈએ. जंबुद्दीवे दो कंचणगपव्वयसया જંબુદ્વીપમાં બસો કાંચનગપર્વત : ५०८. जंबुद्दीवे णं दीवे दो कंचणगपब्वयसया पण्णत्ता। ૫૦૮. જંબુદ્વીપ નામક દ્વીપમાં બસો કાંચનગપર્વત કહેવામાં - સમ. ૨ ૦ ૦, મુ. રૂ આવ્યા છે. कंचणगपब्बयाणं अवट्ठिई पमाणं च કાંચનગપર્વતોની અવસ્થિતિ અને પ્રમાણ : ૧. જાવંતદલ્સ | gfમ-પસ્ચિમનું સનોરાડું પ૦૯. નીલવંત દ્રથી પૂર્વ અને પશ્ચિમમાં દશ યોજન આગળ अबाहाए-एत्थ णं दस-दस कंचणगपव्वया पण्णत्ता । ગયા પછી વ્યવધાન રહિત દસ-દસ કાંચનગ પર્વત કહેવામાં આવ્યા છે. १. प. जम्बुद्दीवे णं भंते ! दीवे केवइया कंचणगपब्वया पण्णत्ता? उ. गोयमा ! जम्बुद्दीवे दीवे दो कंचणगपब्वयसया भवंतीतिमक्खायंती। - નવુ. વ . ૬, મુ. ૨૨૬ ___ "द्वे काञ्चनकपर्वतशते देवकुरूत्तरवर्ति ह्रददशकोभयकूलयोः प्रत्येकं दश-दश काञ्चनकसदभावात् - जंबु. वक्ष. ६, सूत्र १२५ की वृत्ति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy